શું ખરેખર જામનગરના જામ સાહેબ દ્વારા વિનટેજ કારનું પ્રદર્શન રાખવામાં આવ્યુ હતુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહેલની બહાર જૂદી-જૂદી વિન્ટેજ કારો જોવા મળી રહી છે. તેમજ મહેલને સણગારવામાં આવ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જામનગરના જામ સાહેબ દ્વારા આ વિન્ટેજ કારના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading