દક્ષિણ કોરિયામાં થયેલા અકસ્માતનો જૂનો વીડિયો હાલમાં કતાર પર થયેલા ગેસ પ્લાન્ટ પર હુમલાના નામે વાયરલ…
28 ફેબ્રુઆરી 2026થી ઇઝરાયલ, અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ સંદર્ભમાં, હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “ઇરાને કતારમાં ગેસ પ્લાન્ટ પર હુમલો કર્યો છે. આ વીડિયો આ જ હુમલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.” INSTAGRAM | ARCHIVE FACT CHECK ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની […]
Continue Reading
