PM નેતન્યાહુ તેમના પુત્રને હમાસ સામે લડવા માટે મોકલતા 2014ની તસવીર ખોટી રીતે વાયરલ…

વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેમના પુત્રને વર્તમાન સંઘર્ષમાં હમાસ સામે લડવા માટે મોકલ્યો હોવાનો સૂચન કરતો દાવો અચોક્કસ છે. આ છબી 2014 ની છે જ્યારે અવનર નેતન્યાહુએ IDF માં તેમની લશ્કરી સેવા શરૂ કરી હતી, અને તે વર્તમાન ઘટનાઓ સાથે જોડાયેલ નથી. પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે શનિવારે ઇઝરાયેલ પર સૌથી મોટો હુમલો કર્યો. તેના જવાબમાં […]

Continue Reading

દક્ષિણ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા વર્ષ 2021ના ફોટોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

11 મે, 2021ના રોજ દક્ષિણ ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ-પેલેસ્ટિનિયન હિંસાના ભડકા વચ્ચે ઇઝરાયેલના હવાઇ હુમલા દરમિયાનની તસ્વીર છે. સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બિલ્ડિંગ પર કાળા ધુમાડા ઉડતા જોવા મળી રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી પર હાલમાં કરવામાં આવેલો હુમલાની તસ્વીર […]

Continue Reading