જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારત-પાકિસ્તાન યુદ્ધમાં થયેલા નુકશાન વિશે સવાલ પૂછી રહેલી અભિનેત્રી ઐશ્વર્યા રાયના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેત્રી ઐશ્વર્યા રાયનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારત-પાકિસ્તાન યુદ્ધમાં થયેલા નુકશાન અંગેના સવાલ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેત્રી ઐશ્વર્યા રાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતને થયેલા નુકશાન અંગેના સવાલ કરી રહી છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading