Fake News: શું ખરેખર એરો ઈન્ડિયા 2023માં શો દરમિયાનનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

આ વીડિયો ન તો તાજેતરનો છે કે ન તો ભારતનો છે. આ વીડિયો દુબઈમાં રેડિયો-નિયંત્રિત એરક્રાફ્ટ દરમિયાનનો વર્ષ 2022નો છે. એરો ઈન્ડિયા 2023નું આયોજન બેંગલૂરૂના યેલાહંકા એરફોર્સ સ્ટેશન પર કરવામાં આવ્યુ હતુ. 13 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. પાંચ દિવસીય દ્વિવાર્ષિક એરોસ્પેસ પ્રદર્શનમાં વિવિધ હવાઈ પ્રદર્શિત કરવામાં આવી હતી. […]

Continue Reading