સ્વિસ મહિલા ખેલાડી બે વર્ષ પહેલા ભારત ન આવી હોવાના સમાચારને હાલની ઘટનાઓ સાથે જોડવામાં આવી રહી…
યુપીની હાથરસની ઘટના બાદ સોશિયલ મિડિયામાં દુષ્કર્મને લઈ ઘણા જૂના સમાચાર પત્રોના કટિંગ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક હિન્દી ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે. કે, સ્વિઝરલેન્ડની મહિલા ખેલાડી એમ્બ્રે એલિનિક્સ ભારતમાં બનતી રેપની ઘટનાઓથી ડરી અને ભારત ન આવી હતી. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]
Continue Reading