પશ્ચિમ બંગાળનો જૂનો વીડિયો હૈદરાબાદના નામે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

આ વીડિયો પશ્ચિમ બંગાળમાં 2022ની મ્યુનિસિપલ ચૂંટણી દરમિયાન બનેલી છેડછાડની ઘટનાના વિઝ્યુઅલ છે. આ વીડિયોને હાલની લોકસભાની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી. ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ ચાર તબક્કાઓ પૂરા થતાં, દેશ હવે સામાન્ય ચૂંટણીના પાંચમા તબક્કા માટે તૈયારી કરી રહ્યો છે. 2024ની સામાન્ય ચૂંટણીને લઈને દેશના જુદા જુદા ભાગોમાંથી કેટલાક વીડિયો સોશિયલ મીડિયા […]

Continue Reading

FAKE.! ઓવૈસી પર હુમલો કરનાર આરોપીના નામે બીજેપી નેતાના PROની ખોટી તસવીર વાયરલ…

યુપીમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા MIMના વડા અસદુદ્દીન ઓવૈસી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલા બાદ હાપુડ પોલીસે સચિન પંડિત અને શુભમ નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. સચિન આરોપી નામના વ્યક્તિની એક તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય […]

Continue Reading