હિમાચલ પ્રદેશનો જૂનો વીડિયો ઉત્તરકાશીના ધરાલીમાં બનેલી દુર્ઘટના નામે વાયરલ…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો આ વીડિયો ઉત્તરકાશી જિલ્લાના ધરાલીનો નહીં પરંતુ ત્રણ વર્ષ પહેલા હિમાચલના સોલન જિલ્લામાં અચાનક આવેલા પૂર દરમિયાનનો છે. હાલની ઘટના સાથે તેને કોઈ લેવા-દેવા નથી. 5 ઓગસ્ટના રોજ ચીનની સરહદે આવેલા ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલીમાં વાદળ ફાટવાથી ખીર ગંગામાં પૂર આવ્યું હતું. પાણીના પ્રવાહને કારણે ઘણા ઘરો અને બહુમાળી ઇમારતો […]

Continue Reading

ઉત્તરકાશીમાં બચાવાયેલા કામદારોની તસવીર AI દ્વારા બનાવવામાં આવેલી ઈમેજ છે….

આ ટનલમાં ફસાયેલી મજૂરોની ઓરિજનલ તસ્વીર નથી. પરંતુ AI દ્વારા બનાવવામાં આવી હતી. ઉત્તરાખંડમાં 17 દિવસથી ટનલમાં ફસાયેલા 41 કામદારોને આખરે બચાવી લેવાયા છે. આ કામદારો દ્વારા, કોઈપણ જોખમ વિના જીવન બચાવી શકાય છે. ભારતીય સેના અને રાષ્ટ્રીય/રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સહિત ઘણાના પ્રયાસોથી આ શક્ય બન્યું છે. બચાવી લેવામાં આવેલા કામદારોની તસવીર સોશિયલ મીડિયા […]

Continue Reading