ઈફ્તાર પાર્ટીનો આ વીડિયો કોલકતા શહેરનો નહીં પરંતુ કર્ણાટકનો છે… જાણો શું છે સત્ય….

આ ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્ણાટકના મેંગ્લોરમાં કરવામાં આવ્યું હતું. કોલકતાના આયોજન કરવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે.  રમજાનનો મહિનો ચાલી રહ્યો છે ત્યારે રોડ પર યોજાયેલા એક કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રોડની એક બાજુએ કાર્યક્રમ માટે ખુરશીઓ ગોઠવાયેલી જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading