રાજસ્થાનમાં આરોપીઓના પગ ભાંગેલા હોવાનો વીડિયો યુપીના આંબેડકર નગરની એક વિદ્યાર્થીનીની છેડતીની ઘટના સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો છે.
આ વીડિયો રાજસ્થાનના ભરતપુરનો છે. જ્યારે હિસ્ટ્રીશીટર અજય જમરીની હત્યા કેસમાં આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં બાઇક સવાર બદમાશોએ શાળાએથી સાઇકલ પર ઘરે પરત ફરી રહેલી એક વિદ્યાર્થીનીનો દુપટ્ટો ખેંચી લીધો હતો અને તેની છેડતી કરી હતી. દરમિયાન પાછળથી આવતી મોટરસાઇકલ સાથે અથડાતા તેણી નીચે પડી ગઇ હતી […]
Continue Reading