બેંક લૂંટના મોક ડ્રિલના વિડિયોને વાસ્તવિક ઘટના ગણાવવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

પોલીસકર્મીઓની સ્યુડો પ્રેક્ટિસ હેઠળ કરવામાં આવેલી નાટકીય રજૂઆતો ઘણી વખત સોશિયલ મીડિયા પર વાસ્તવિક ઘટના ગણાવીને ફેલાવવામાં આવતી હોય છે. આ ક્રમમાં, સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક લોકો એક બિલ્ડિંગથી ભાગી રહ્યા છે અને પોલીસકર્મીઓ આ લોકોને પકડી રહ્યા છે, આ લોકોને પકડ્યા પછી, […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ યુવાન દ્વારા અનાથ હિન્દુ બહેનોને દતક લેવામાં આવી હતી….? જાણો શું છે સત્ય…

News18 Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મહારાષ્ટ્રના બાબાભાઈ પઠાને બે હિન્દુ યુવતીને દત્તક લીધા બાદ હિન્દુ રિવાજ પ્રમાણે લગ્ન કરી સાસરે વળાવી #hindu #muslim #marriage” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2200 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 120 લોકો દ્વારા તેમના પ્રતિભાવો […]

Continue Reading