શું ખરેખર એશિયાના સૌથી મોટા કતલખાના અલ-કબીરના મોટાભાગના ડાયરેક્ટર બિન મુસ્લિમ છે…? જાણો શું છે સત્ય….
માંસ નિકાસ કરનાર એશિયાના સૌથી મોટા કતલખાના અલ-કબીરની શરૂઆત હૈદરાબાદના એક મુસ્લિમ પરિવારે કરી હતી. ગુલામુદ્દીન એમ શેખ તે સંસ્થાના સ્થાપક છે. તેઓ ચેરમેન-એમડીનું પદ ધરાવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એશિયાના સૌથી મોટા કતલખાના અલ-કબીર અંગેની માહિતી સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]
Continue Reading