ઉજ્જૈનનો જૂનો વીડિયો અરવલ્લી બચાવોની રક્ષણની માંગ કરતી ખેડૂતોની ટ્રેક્ટર રેલી નામે વાયરલ… જાણો શું સત્ય…
સોશિયલ મીડિયા પર ટ્રેક્ટર રેલીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે રાજસ્થાનના ખેડૂતો દ્વારા અરવલ્લી પર્વતોના રક્ષણની માંગણી માટે આયોજિત રેલી છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, “રાજસ્થાનમાં ખેડૂતોએ અરવલ્લી પર્વતોના રક્ષણની માંગણી માટે 2500 થી વધુ ટ્રેક્ટરની રેલી કાઢીને એક વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. શું દાવો […]
Continue Reading
