Fake Check: શિવરાજ સિંહ ચૌહાણ વિશે KBCમાં સવાલ પૂછાયો ન હતો… જાણો શું છે સત્ય….
વાયરલ વીડિયો ઓરિજિનલ વીડિયોના ભાગોને જોડીને બનાવવામાં આવ્યો છે. આમાં પ્રશ્ન દરમિયાન અલગથી અવાજ પણ ઉમેરવામાં આવ્યો છે. કૌન બનેગા કરોડપતિ (KBC)ના નામે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ પર નિશાન સાધતા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્લિપમાં કેબીસીના હોસ્ટ અમિતાભ બચ્ચન સ્પર્ધકને વીસ હજાર રૂપિયાનો પ્રશ્ન પૂછતા બતાવવામાં આવ્યા છે. સવાલ એ છે […]
Continue Reading