જાણો કલાકાર મેક મોહનને શ્રદ્ધાંજલિ આપવાની માહિતી સાથેના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બોલીવુડ ફિલ્મોના કલાકાર મેક મોહનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા મેક મોહનની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બોલીવુડ ફિલ્મોના કલાકાર મેક મોહનને શ્રદ્ધાંજલિ આપતો જે ફોટો મૂકવામાં […]

Continue Reading

અભિનેતા નસીરુદ્દીન શાહના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેતા નસીરુદ્દીન શાહના નામે એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, વો ભી ક્યા દિન થે જબ સાયન્ટિસ્ટ રાષ્ટ્રપતિ થે ઔર અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી અબ પ્રધાનમંત્રી ચાયવાલા ઔર ગૃહમંત્રી તડીપાર હૈ. ઔર રાષ્ટ્રપતિ ગુલામ ક્યા દિન આએ હૈ દેશ કે… આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર અભિનેતા અક્ષયકુમારે SMA-1 બીમારીનો ભોગ બનેલા ધૈર્યરાજસિંહને 5 કરોડની મદદ કરી…? જાણો શું છે સત્ય….

મહિસાગર જિલ્લાના કાનેસરા ગામના વતની અને હાલમાં ગોધરા સ્થિત એક પરિવારના ધૈર્યરાજસિંહ નામના 3 માસના બાળકને SMA-1 નામની બીમારી થઈ હોવાથી તેના ઈલાજ માટે 16 કરોડની જરૂર હોવાથી ચારેકોરથી તેની મદદ માટે લોકો આગળ આવ્યા છે. ત્યારે આ સમાચારની વચ્ચે સોશિયલ મીડિયા પર એક માહિતી એવી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં […]

Continue Reading