RAPID FACT CHECK: અફવા છે કે આ વર્ષનો શુક્રવાર ખાસ છે…! જાણો શું છે સત્ય…
આ વર્ષે સોશિયલ મિડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે જેમાં કહેવામાં આવ્યું છે કે 1લી જાન્યુઆરી શુક્રવારના દિવસે આવે છે, તેમજ 2જી ફેબ્રુઆરી શુક્રવારે આવે છે, 3જી માર્ચ શુક્રવારે આવે છે, 12મી ડિસેમ્બર શુક્રવારે આવે છે. આ વાયરલ મેસેજમાં બે દાવા કરવામાં આવી રહ્યા છે. પહેલો દાવો, “વર્ષ 2022ના દર મહિનો ચમત્કારિક છે અને […]
Continue Reading