જાણો અમેરિકાના ન્યૂયોર્ક સ્ક્વેર ખાતે બનાવવામાં આવેલી વિરાટ કોહલીની પ્રતિમાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીની પ્રતિમાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર ખાતે બનાવવામાં આવેલી વિરાટ કોહલીની પ્રતિમાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

AI દ્વારા તૈયાર કરાયેલ ઇમેજને બાળક દ્વારા સેન્ડ આર્ટથી બનાવવામાં આવી હોવાના નામે વાયરલ થઈ છે…. જાણો શું છે સત્ય….

AI કન્ટેન્ટ ડિટેક્શન ટૂલ્સ અનુસાર વિરાટ કોહલીની આ તસ્વીર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા જનરેટ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનું એક રેતીનું શિલ્પ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરવામાં આવી છે અને દાવો કરવામાં આવ્યો છે કે, “વિરાટ કોહલીનું આ સુંદર શિલ્પ આ બાળક દ્વારા બનાવવામાં આવ્યું છે.”  શું […]

Continue Reading

શું ખરેખર વિરાટ કોહલી રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ જોઈ રહ્યો છે…? જાણો શું છે સત્ય….

વિરાટ કોહલી રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ જોઈ રહ્યો ન હતો. અસલી ફોટો એડિટ કરીને ફોનમાં રાહુલ ગાંધીનો ફોટો મુકવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનો એક કથિત ફોટો વાયરલ થઈ રહ્યો છે જે તેના મોબાઈલ પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો વીડિયો જોઈ રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિરાટ […]

Continue Reading

આ વાયરલ વીડિયો જૂન 2022નો છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંને હાલમાં લંડનમાં છે.

સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વ વર્ષની સૌથી મોટી ઘટનાનું સાક્ષી બની રહ્યું છે, જેમાં તમામ ક્ષેત્રની હસ્તીઓ અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં હાજરી આપવા ગુજરાતના જામનગર આવી રહી છે. 1 માર્ચ, 2024 ના રોજ શરૂ થયેલા ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સ્પેક્ટેકલમાં હાજરી આપવા માટે વિશ્વભરના અબજોપતિઓ, રાજ્યના વડાઓ અને હોલીવુડ […]

Continue Reading

વિરાટ કોહલીનો આ વાયરલ વીડિયો રામ મંદિર અયોધ્યાનો નથી… જાણો શું છે સત્ય….

વિરાટ કોહલીનો જૂનો વીડિયો હાલમાં તે રામ મંદિરના દર્શન કરવા ગયો હોવાના નામે વાયરલ થઈ રહ્યો છે. હાલમાં રામ મંદિરે દર્શન કરવા ગયો હોવાનો વાત તદ્દન ખોટી છે. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પૂર્ણ થઈ ગયો હોવા છતા હજુ પણ રામ મંદિર અને તે સંબંધિત નકલી અને ભ્રામક તસવીરો અને વીડિયો સોશિયમ મીડિયામાં વાયરલ થઈ […]

Continue Reading

ગૌતમ ગંભીરના ‘ભારત તેરે ટુકડે હોંગે…’ ના નારા લગાવતા દર્શકોનો વીડિયો એડિટ કરવામાં આવ્યો છે…

ગઈકાલથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને લોકસભાના સાંસદ ગૌતમ ગંભીરને દર્શકો સામે અશ્લીલ હરકતો કરતા દર્શાવવામાં આવ્યા છે. દર્શકો તેને ટ્રોલ કરી રહ્યા હતા, જેનાથી ગંભીર ગુસ્સે થઈ ગયો હતો. આનાથી વિવાદ ઊભો થયો અને દિલ્હીના સાંસદને તેમની ક્રિયાઓ સમજાવવા માટે પ્રેરિત કર્યા. ગંભીરે કહ્યું કે દર્શકો ભારત વિરોધી […]

Continue Reading

શું ખરેખર વિરાટ કોહલી ગંભીર સાથેના ઝગડા બાદ અનુષ્કા સાથે મંદિર પહોચ્યો હતો…? જાણો શું છે સત્ય….

વિરાટ કોહલીનો આ વીડિયો દિલ્હીના મંદિરનો નહીં પરંતુ ઉજ્જૈનના મહાકાળ મંદિરનો છે. હાલમાં દિલ્હીમાં દર્શન કરવા ગયો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં ચાલી રહેલી આઈપીએલ ટૂર્નામેન્ટ દરમિયાન પહેલી મેના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ સામેની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ ખતમ થયા બાદ ગૌતમ ગંભીર અને નવીન-ઉલ-હક સાથે મેદાન પર થયેલા ઝઘડાના કારણે વિરાટ કોહલી સતત […]

Continue Reading