શું ખરેખર રેલવેમાં કોઈપણ પરિક્ષા વગર ભરતી કરવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય….

Vipul Suthar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓગસ્ટ 2020ના પોલીસ ભરતી – અન્ય સરકારી ભરતીના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રેલવે વિભાગ માં આવી ભરતી ▶️ કોઈ પણ જાતની પરીક્ષા વગર ભરતી ▶️ 10માં ધોરણના માર્ક્સના આધારે પસંદગી કરવામાં આવશે ▶️ છેલ્લી તારીખ : 30/08/2020.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર […]

Continue Reading