You Searched For "મુખ્ય સિલેક્ટર"
શું ખરેખર અજીત અગરકરની મુખ્ય પંસદગીકાર માંથી હકાલ પટ્ટી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….
આ એક અફવા છે. અજીત અગરકર હાલમાં પણ ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર જ છે. તેમની હકાલપટ્ટી કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે. ...