જાણો ભાજપને વોટ આપવાની અપીલ કરી રહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્વામીનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામી તાજેતરમાં લોકોને ભાજપને વોટ આપવાની અપીલ કરી રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

અબુ ધાબીમાં હિંદુ મંદિરના ઉદઘાટન પર આરબો ડાન્સ કરતા હોવાના નામે જુનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો..

14 ફેબ્રુઆરી 2024 ના રોજ, અબુ ધાબી શહેર UAEમાં BAPS હિન્દુ મંદિર અબુ ધાબીના શુભ પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહનું સાક્ષી બન્યું. મધ્ય પૂર્વમાં આ પહેલું હિન્દુ પરંપરાગત પથ્થરનું મંદિર છે અને યુએઈમાં ત્રીજું હિન્દુ મંદિર છે. ઉદ્ઘાટન પછી, અબુ ધાબી મંદિર હોવાનો દાવો કરતા ઘણા ફોટા અને વિડિયો ફરતા થયા છે. આની વચ્ચે, આરબ કપડા પહેરેલા લોકોનો […]

Continue Reading