શું ખરેખર બાબા રામદેવ દ્વારા CBI મુદ્દે મોદી સરકાર વિરુદ્ધમાં ટ્વિટ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાબા રામદેવ દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર સીબીઆઈનો કઠપૂતળીની જેમ ઉપયોગ કરે છે. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાબા રામદેવ દ્વારા મોદી સરકાર પર પ્રહાર કરતાં એવું કહેવામાં આવ્યું કે, કેન્દ્ર સરકાર સીબીઆઈનો કઠપૂતળીની […]

Continue Reading

શું ખરેખર હાથી પરથી પડી ગયા બાદ બાબા રામદેવને હોસ્પિટલમાં દાખલ કરાયા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. બાબારામ દેવ હાથી પર યોગા કરતા કરતા બેલેન્સ ગુમાવી બેસે છે અને નીચે પડી જાય છે. આ વિડિયો વાયરલ થયા બાદ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ડોકટર બાબા રામદેવનુ ચેકિંગ કરી રહ્યા છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે બાબા રામદેવને હાથી પર યોગા […]

Continue Reading