ફૂટબોલના વર્ષો જુના વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2008નો છે. જેમાં રેફરીના સમર્થનમાં એક વ્યક્તિએ ગ્રાઉન્ડમાં દોટ મુકી હતી. આ વીડિયોને પેલેસ્ટાન-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ સાથે કોઈ સંબંધ નથી. એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ફૂટબોલ મેદાનમાં ચાલુ રમત દરમિયાન એક વ્યક્તિ સફેદ ઝંડા સાથે મેદાનમાં દોડે છે ત્યારે સિક્યોરિટી દ્વારા તેમને પકડીને મારમારવામાં આવે છે. જેને […]

Continue Reading

શું ખરેખર ભારતીય મહિલા ટીમ દ્વારા પાકિસ્તાન ટીમને હાલમાં ફૂટબોલ મેચમાં 18-0થી હરાવવામાં આવી…? જાણો શું છે સત્ય….

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચમાં ભારતની હારથી કરોડો લોકો નિરાશ થયા હતા. ત્યારે આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે મહિલા ફૂટબોલ ખેલાડીઓ જોવા મળી રહી છે. આ ફોટો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતીય મહિલા ફૂટબોલ ટીમ દ્વારા હાલમાં પાકિસ્તાનની ટીમને 18-0થી હરાવવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading