PM મોદીના ઓનલાઈન જાહેર સંવાદના મૂળ વિડિયોનો એક નાનો હિસ્સો કાપી અને ખોટા સંદર્ભમાં ફેલાવવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન મોદીના ઓનલાઈન જાહેર સંવાદની 7-સેકન્ડની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “દેશના લોકો સ્વીકારી રહ્યા છે કે તેમને પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી નવી યોજનાઓનો લાભ મળતો નથી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો […]

Continue Reading