રસ્તાના કિનારે પેશાબ કરી રહેલા માણસ પર ટેન્કરથી પાણી ફેંકતો હોવાનો વીડિયો ઇન્દોરનો નથી… જાણો શું છે સત્ય….

રસ્તાના કિનારે પેશાબ કરી રહેલા વ્યક્તિ પર ટેન્કર દ્વારા પાણી ફેંકવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો છે. વાયરલ વીડિયો 25 સેકન્ડનો છે, જેમાં એક વ્યક્તિ રસ્તાના કિનારે પેશાબ કરી રહ્યો છે. પછી ત્યાંથી પસાર થઈ રહેલ એક ટેન્કર તેના પર પાણી છાંટી રહ્યું છે. વાયરલ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading