શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ચંદ્રયાન-3ના લેન્ડિંગ દરમિયાનનો છે…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો ચંદ્રયાન-3 મિશન સાથે અસંબંધિત છે. વાસ્તવમાં, વાયરલ વિડિયો હેઝ ગ્રે આર્ટ દ્વારા બનાવેલ એનિમેશન છે જે એપોલો 11 મૂન લેન્ડિંગ દર્શાવે છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ 23 ઓગસ્ટના રોજ એક સીમાચિહ્ન હાંસલ કર્યું કારણ કે ચંદ્રયાન-3 ના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક સ્પર્શ કર્યો. અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત ચંદ્રના […]

Continue Reading

નાસા દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના જ નામ પર રોવર પર લખવામાં આવ્યા….? જાણો શું છે સત્ય…

Krunal Chaudhari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “2021 માં નાસા (અમેરિકા) દ્વારા મંગળ ગ્રહ પર જે ઉપગ્રહ પહોચવાનો છે તેના રોવર ઉપર આ નામ લખવામાં આવેલા છે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરૂ હરિ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનું નામ રાખેલું છે” શીર્ષક હેઠળ […]

Continue Reading