ધરાલીમાં બચાવ કામગીરી માટે ચિનૂક હેલિકોપ્ટર દ્વારા JCB પહોંચાડવામાં આવી રહ્યું છે…? જાણો શું છે સત્ય….

JCB લઈ જતા ચિનૂક હેલિકોપ્ટરની વાયરલ તસવીર વાસ્તવિક નથી પણ એડિટ કરવામાં આવેલી છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાથી થયેલા વિનાશ બાદ રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સરકારી મશીનરીની સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી શેર કરવામાં આવી […]

Continue Reading

હિમાચલ પ્રદેશનો જૂનો વીડિયો ઉત્તરકાશીના ધરાલીમાં બનેલી દુર્ઘટના નામે વાયરલ…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો આ વીડિયો ઉત્તરકાશી જિલ્લાના ધરાલીનો નહીં પરંતુ ત્રણ વર્ષ પહેલા હિમાચલના સોલન જિલ્લામાં અચાનક આવેલા પૂર દરમિયાનનો છે. હાલની ઘટના સાથે તેને કોઈ લેવા-દેવા નથી. 5 ઓગસ્ટના રોજ ચીનની સરહદે આવેલા ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલીમાં વાદળ ફાટવાથી ખીર ગંગામાં પૂર આવ્યું હતું. પાણીના પ્રવાહને કારણે ઘણા ઘરો અને બહુમાળી ઇમારતો […]

Continue Reading