પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુ વાઘાણીના ફેક નિવેદન વાયરલ થઈ રહ્યા… જાણો શું છે સત્ય….
આ બંને ન્યુઝ પ્લેટ મેન્યુપ્લેટ છે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા આ પ્રકારે ક્યારેય નિવેદન આપવામાં આવ્યા નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હાલમાં એબીપી અસ્મિતા અને ટીવીનાઈન ગુજરાતીનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપાના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના […]
Continue Reading