જાણો દરિયામાં તોફાનની વચ્ચે હાલક ડોલક થઈ રહેલા જહાજના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ આવી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ ઘટના અંગેના ઘણા બધા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં દરિયાની વચ્ચે એક જહાજ હાલક ડોલક થઈ રહ્યું છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાને પગલે કંડલા પોર્ટ […]

Continue Reading

શું ખરેખર હાલમાં કંડલામાં પોર્ટમાં આવેલા વાવાઝોડાના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખૂબ જ તેજ ગતિથી પવન ફૂંકાય રહ્યો છે અને લોકો ભાગતા જોવા મળે છે અને એક વ્યક્તિ પોતાના મોબાઈલમાં વિડિયો ઉતારી રહ્યો છે આ વિડિયો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં કંડલામાં આવેલા વાવાઝોડાનો છે.” […]

Continue Reading