False - Page 7

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોટોમાં અન્ના હજારે છે..? જાણો શું છે સત્ય….
False

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોટોમાં અન્ના હજારે છે..? જાણો શું છે સત્ય….

વાયરલ ફોટામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જે વ્યક્તિ છે તે અન્ના હજારે નથી. તે લક્ષ્મણ રાવ ઇનામદાર છે. આ ફોટો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. ...

દેશના સંસાધન પર મુસલમાનોનો પહેલો અધિકાર છે એમ કહેતા સીએમ યોગીનો વાયરલ વીડિયો અધૂરો છે….
Communal

દેશના સંસાધન પર મુસલમાનોનો પહેલો અધિકાર છે એમ કહેતા સીએમ યોગીનો વાયરલ વીડિયો અધૂરો છે….

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો અધૂરો વીડિયો મૂળ સંદર્ભથી કાપીને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા આ વાત કહી હતી. ...