ફેક્ટચેક લેખમાંથી યુઝર્સનું નામ દૂર કરવા માટે યુઝર્સની વિનંતી પ્રાપ્ત કર્યા પછી, કારણ કે તેઓએ પોસ્ટ કાઢી નાખી હતી, અમે તેમની વિનંતીના પાલનમાં લેખમાંથી તેમના નામનો કોઈપણ સંદર્ભ દૂર કર્યો છે.
કરેક્શન/સુધારા-વધારાની યાદીમાં એવા બધાજ આર્ટિકલ્સનો સમાવેશ થાય છે, જેમાં ફેક્ટ ક્રિસેન્ડો ટીમ દ્વારા સુધારણા કરવામાં આવી છે, જે વાચકોના અનુરોધ કરવા પર અથવા અમારા યથાયોગ્ય પરિશ્રમથી પ્રકાશન બાદ પોસ્ટ કરવામાં આવ્યા છે.
સ્પષ્ટીકરણની યાદીમાં બધાજ આર્ટિકલ્સનો સમાવેશ થાય છે, જેને ક્યાં તો આર્ટિકલની વધુ સારી સ્પષ્ટતા માટે સ્પષ્ટીકરણ આપવા અથવા/અને આર્ટિકલ માટે નવી માહિતી ઉમેરવા માટે ફેક્ટ ક્રિસેન્ડો ટીમ દ્વારા અપડેટ કે સંપાદિત કરવામાં આવ્યા છે, વાચકોના અનુરોધ કરવા પર કે અમારા તરફથી અથાગ પરિશ્રમ કરવા પર પ્રકાશન પછી પોસ્ટ કરવામાં આવ્યા છે.