રેતી પર લાઈટ શોનો આ વીડિયો ચીનનો છે, રાજસ્થાનનો નહીં…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો લાઈટ શોનો આ વીડિયો રાજસ્થાનના જેસલમેરનો નહીં પરંતુ ચીનનો છે. આ વીડિયોને રાજસ્થાન સાથે કોઈ સંબંધ નથી. રેતીની વચ્ચે ચાલી રહેલા લાઇટ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો છે. વાયરલ વીડિયોને આ દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે, “આ લાઇટ શો રાજસ્થાનના જેસલમેરનો છે.” […]

Continue Reading

Fake NewS: ભારત સરકાર દ્વારા હજુ સુધી હોટલાઇન નંબર 9851145045 શરૂ કરવામાં આવ્યો નથી… જાણો શું છે સત્ય….

આ હોટલાઇન નંબર 9851145045 ભારત સરકારનો નથી. નેપાળ સરકારે નાગરિકોને સરકારી સેવાઓમાં લાંચ, વિલંબ અને ખરાબ વર્તનની જાણ કરવા માટે આ હોટલાઇન નંબર શરૂ કર્યો છે. તાજેતરમાં, એક સોશિયલ મીડિયા પોસ્ટ જેમાં જણાવાયું છે કે પીએમઓએ નાગરિકો માટે લાંચ, વિલંબ અને સરકારમાં ગેરવર્તણૂકની ફરિયાદ કરવા માટે એક હોટલાઇન નંબર (9851145045) શરૂ કર્યો છે, તે સોશિયલ […]

Continue Reading

શું ખરેખર પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ ગરબા રમતા જોવા મળી રહ્યા…? જાણો શું છે સત્ય….

આ વીડિયો મોરારજી દેસાઈનો નથી. રમતમાં ભાગ લેનાર વ્યક્તિ કુંવરજી નરસી લોડ્યા છે. મોરારજી દેસાઈના પૌત્ર મધુકેશ્વર દેસાઈએ આ મામલે ખુલાસો કર્યો છે. બ્લેક એન્ડ વ્હાઈટમાં દાંડિયા રાસ રમતા વૃધ્ધોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ […]

Continue Reading

Fact Check: વાયરલ વીડિયો એડિટેડ છે, ઓરિજનલ વીડિયો યુપીનો નહીં પરંતુ જયપુરનો છે…. જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો ઉત્તર પ્રદેશનો નથી અને ન તો આ લોકોએ “યુપી પોલીસ, તમે બળનો ઉપયોગ કરો” ના નારા લગાવ્યા હતા. આ વીડિયો જયપુરનો છે, જેને ખોટા દાવા સાથે એડિટ કરીને શેર કરવામાં આવી રહ્યો છે. “આઈ લવ મુહમ્મદ” પોસ્ટર વિવાદને લઈને ઉત્તર પ્રદેશના બરેલી વિભાગમાં તણાવ વધી ગયો હતો. અહેવાલો અનુસાર, વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા […]

Continue Reading

શું ખરેખર અંબાલાલ પટેલ દ્વારા હાલમાં યુદ્ધની આગાહી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ એપ્રિલ 2025નો છે. હાલમાં આ પ્રકારે કોઈ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી નથી. આ વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. હાલ ઝી ન્યુઝની એક બ્રેકિંગ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “આગાહીકાર અંબાલાલ પટેલે યુદ્ધની આગાહી કરી, અંબાલાલ […]

Continue Reading

જાણો વાદળ ફાટ્યું હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધોધમાર વરસી રહેલા વરસાદ જેવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો વાદળ ફાટ્યું તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગુવાહાટી ખાતે પાણીની પાઈપ ફાટી તેનો […]

Continue Reading

શું ખરેખર પ્રોફેસરના પત્નીના મૃત્યુ બાદ પુત્રની સાથે રાખી ભણાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

ફોટોમાં નાનો છોકરો જોવા મળે છે તે આ પ્રોફેસરનો નથી. તે તેના વર્ગના વિદ્યાર્થીનો છે. મનઘણત વાર્તા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. હાલમાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પુરૂષ એક નાના બાળકને પોતાની પાસે રાખી અને સામે બેસેલા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર પાલ્મ તેલને લઈ ડો. તેજસ પટેલ દ્વારા કોઈ મેસેજ જાહેર કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

ડો.તેજસ પટેલ દ્વારા આ પ્રકારે કોઈ ચેતવણી આપતો મેસેજ શેર કરવામાં આવ્યો નથી, આ મેસેજ ફેક હોવાની તેમના દ્વારા પુષ્ટી કરવામાં આવી છે.  હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં એપેક્ષ હાર્ટ ઈન્સ્ટીયુટના ચેરમેન પદ્મ શ્રી ડોક્ટર તેજસ પટેલના નામે છે, જેની નામથી વાયરલ આ મેસેજમાં દાવો કરવામાં […]

Continue Reading

જાણો દહેરાદૂન-મસૂરી હાઈવે ખાતે ભૂસ્ખલન થયું હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પહાડ પરથી થઈ રહેલા ભૂસ્ખલનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દહેરાદૂન-મસૂરી હાઈવે ખાતે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પહાડ પરથી થઈ […]

Continue Reading

સોનમ વાંગચુકનો અધૂરો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

સોનમ વાંગચુકે એવું નહોતું કહ્યું કે જો ચીન ભારત પર આક્રમણ કરશે તો લદ્દાખના લોકો ચીનને ભારતનો રસ્તો બતાવશે. મૂળ વીડિયોમાં સોનમ વાંગચુક એક હાસ્ય કલાકારને ટાંકી રહી હતી. વાયરલ વીડિયો મૂળ વીડિયોમાંથી ક્લિપ કરવામાં આવ્યો છે. સોનમ વાંગચુકનો એક વીડિયો કથિત રીતે કહી રહ્યો છે કે, “જ્યારે ચીન અહીં આવે છે, ત્યારે લદ્દાખના લોકો […]

Continue Reading

છત્તીસગઢમાં રોપવે ટ્રોલી પડી જવાનો જૂનો વીડિયો બનારસના નામે વાયરલ થઈ રહ્યો…જાણો શું છે સત્ય..

એપ્રિલ મહિનામાં છત્તીસગઢના ડોંગરગઢમાં એક રોપ-વે ટ્રોલી તૂટી પડી હતી. આ વીડિયોને બનારસના નામે વાયરલ કરવામાં આવી રહ્યો.  આવતા વર્ષે વારાણસીમાં રોપ-વે ખુલવાની ધારણા છે. આ પહેલા ટ્રાયલ અને સલામતી તપાસ ચાલી રહી છે. આ દરમિયાન, વારાણસીની રોપ-વે સિસ્ટમને જોડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં, ભાજપના નેતાઓ રોપવે ટ્રોલી પડી […]

Continue Reading

બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની રેલીમાં ‘વોટ ચોર, ગાદી છોડી દો’ જેવા નારા લાગ્યા હોવાનો દાવો ખોટો છે… જાણો શું છે સત્ય….

આગામી બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પૃષ્ટભૂમિ પર, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી બસમાં બેસતા જોવા મળે છે. આ વીડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સમ્રાટ ચૌધરીની હાજરીમાં “વોટ ચોર, ગાદી છોડી દો” જેવા નારા લગાવવામાં આવ્યા હતા.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading

ટ્રેનમાં એક છોકરી પાસેથી લાંચ લેતા ‘રેલ્વે કર્મચારી’નો આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે…જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક રેલવે કર્મચારી એક છોકરી પાસેથી લાંચ લેતા અને તેનો હાથ પકડીને બેઠો છે. આ વીડિયોને વાસ્તવિક ઘટના તરીકે શેર કરવામાં આવી રહ્યો છે, લોકો કર્મચારીના વર્તનની નિંદા કરી રહ્યા છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે એક રેલવે કર્મચારી એક છોકરી પાસેથી […]

Continue Reading

“લોકશાહી બચાવવાનું મારું કામ નથી”: રાહુલ ગાંધીનો આંશિક વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેઓ કહે છે કે, “હું વિપક્ષનો નેતા છું અને મારૂ કામ સરકાર પર દબાણ લાવવાનું છે. ભારતના લોકશાહીને બચાવવાનું મારૂ કામ નથી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી […]

Continue Reading

આ વીડિયોમાં આસામના ગાયક ઝુબીન ગર્ગની અંતિમ ક્ષણોનો નથી… જાણો શું છે સત્ય….

આ વીડિયોમાં દેખાતી વ્યક્તિ ઝુબીન ગર્ગ નથી, અને આ વીડિયો જુલાઈ 2025થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. 19 સપ્ટેમ્બર 2025ના રોજ સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ અકસ્માતમાં પ્રતિષ્ઠિત આસામી ગાયક અને સાંસ્કૃતિક પ્રતિષ્ઠિત ઝુબીન ગર્ગનું મૃત્યુ થયું. લાઝારસ ટાપુ પર સ્વિમિંગ કરતી વખતે ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં આંચકી આવવાથી મૃત્યુ થયુ હતુ. આ પૃષ્ઠભૂમિમાં, એક સ્કુબા ડ્રાઇવરને તેના સહાયક […]

Continue Reading

રાજસ્થાનના આરોપીનો વીડિયો ગુજરાતના લોકડાયરા કલાકર દેવાયત ખવડના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હીચકારો હુમલો કરવાના ગુનામાં લોકડાયરા કલાકાર દેવાયત ખવડ સહિત 6 લોકોની ગત 17 ઓગસ્ટ 2025ના દુધઈ નજીક ફાર્મહાઉસ માંથી ધરપકડ કરવામાં આવી હતી.  જે બાદ તેમનો જામીન પર છૂટકારો થયો હતો અને બાદમાં ફરી તેમના જામીન રદ કરી અને તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને તેમના રિમાન્ડ પણ મંજૂર કરવામાં […]

Continue Reading

ગુજરાતના ભાજપાના નેતાને કાદવ કીચડથી નવરાવવામાં આવ્યા નથી… જાણો શું છે સત્ય….

એક વ્યક્તિના હાથ બાંધેલા જોઈ શકાય છે અને આસપાસ ઘણી બધી મહિલાઓ પણ જોવા મળે છે અને આ મહિલાઓ માંની એક મહિલા આ વ્યક્તિ પર કાદવ નાંખી રહી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત ભાજપાના નેતા પર મહિલા દ્વારા કાદવ કીચડ નાખવામાં આવ્યુ.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading

જાણો ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલી પાણીની બોટલ સેના જલના નામે વાયરલ થઈ રહેલી માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલી પાણીની બોટલ સેના જલ વિશેની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બજારમાં ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલી પાણીની બોટલ સેના જલ ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

સિક્કિમની તિરંગા યાત્રાનો વીડિયો નેપાળના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય ઝંડા સાથે લોકો રેલી કાઢી રહ્યા છે અને ભારતના સમર્થનમાં નારા પણ લગાવી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નેપાળમાં ભારતના સમર્થનમાં રેલી કાઢવામાં આવી અને ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા.” શું દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર અમદાવાદમાં રીલ બનાવવા યુવાન ટ્રેન નીચે સુઈ ગયો…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના અમદાવાદનો નથી. પરંતુ વર્ષ 2016નો બાંગ્લાદેશનો વીડિયો છે. અમદાવાદ સાથે તેને કોઈ લેવા-દેવા નથી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે કે, એક યુવાન સામેથી આવતી ટ્રેનની નીચે સુઈ જાય છે અને ટ્રેન જતી રહ્યા બાદ તે સુરક્ષિત ઉભો થાય છે અને […]

Continue Reading

શું ખરેખર અમદાવાદમાં ગણપતિ વિસર્જન દરમિયાન પથ્થરમારો થયો…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના અમદાવાદનો નહીં પરંતુ કર્ણાટકના રાયચુરનો છે. જ્યાં જૂની અદાવતને કારણે હુમલો કરવામાં આવ્યો હતો. અમદાવાદ સાથે આ વીડિયોને કોઈ લેવા-દેવા નથી. છત પરથી ગણેશ વિસર્જન યાત્રા પર પત્થરમારો કરતા બે વ્યક્તિઓનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં છત પરથી યાત્રા પર પત્થરોનો ઘા કરતા જોઈ શકાય છે. આ […]

Continue Reading

ગુજરાતની આણંદ પોલીસનો વીડિયો યુપી પોલીસના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે કે, એક આરોપીને પોલીસ સ્ટેશનમાંથી બહાર લાવવામાં આવે છે ત્યારે તે એકદમ વ્યવસ્થિત ચાલી રહ્યો છે પરંતુ જ્યારે પીએસઆઈ તેને કશુ કહે છે ત્યારે તે લંગડાતો ચાલવા લાગે છે આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ […]

Continue Reading

જાણો પ્રેમિકાનો ફોન વ્યસ્ત આવતાં યુવકે આખા ગામની વીજળીના તાર કાપી કાઢ્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વીજ થાંભલા પર ચઢીને વીજતાર કાપી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રેમિકાનો ફોન વ્યસ્ત આવતાં પ્રેમીએ વાજ થાંભલા પર ચઢીને આખા ગામની વીજળીના તાર કાપી કાઢ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

મૃત માતાના શરીરને બહાર ખેંચતો હોવાના દાવા સાથેનો આ વીડિયો પંજાબનો નથી… જાણો શું છે સત્ય….

પંજાબ હાલમાં પૂરને કારણે કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. આ પૃષ્ઠભૂમિમાં, એક નાના છોકરાનો એક મહિલાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ બાળક પંજાબમાં આવેલા પૂરમાં પોતાની મૃત માતાને બહાર કાઢી રહ્યો છે.” શું દાવો કરવામાં આવી […]

Continue Reading

પાકિસ્તાનના સ્વાતનો એક વીડિયો પંજાબના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો પંજાબનો નથી પરંતુ ગયા મહિને ઓગસ્ટ મહિનામાં પાકિસ્તાનના સ્વાતમાં આવેલા ભયાનક પૂરનો છે. હાલમાં દેશના ઘણા ભાગો ભારે વરસાદને કારણે પૂરની ઝપેટમાં છે. પંજાબની વાત કરીએ તો ત્યાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. રાજ્યના તમામ 23 જિલ્લાઓને પૂરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે પંજાબના ઘણા ભાગો પૂરમાં ડૂબી ગયા છે. જનજીવન […]

Continue Reading

ગણેશ મંડપમાં પૂજારી સાથે ચમત્કાર થયાનો વીડિયો સ્ક્રિપ્ટેડ છે… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક પૂજારી ગણેશ પંડાલમાં પૂજા કરી રહ્યા છે. અચાનક તેમની તબિયત બગડે છે અને તેઓ જમીન પર પડી જાય છે અને બેભાન થઈ જાય છે. પછી થોડા સમય પછી, ગણેશ મૂર્તિ પાસેથી પૂજારી પર એક ધ્વજ પડે છે અને તેઓ […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના ભાઈ-બહેન મોદીને તેમના પિતાના મૃત્યુ માટે જવાદાર માને છે..? જાણો શું છે સત્ય….

હાલમાં એક ન્યૂઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં નરેન્દ્ર મોદી વિશે માહિતી આપવામાં આવી છે અને આ ન્યૂઝ પેપરના ક્ટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નરેન્દ્ર મોદીના ભાઈ-બહેન નરેન્દ્ર મોદીને તેમના પિતાજીના મોતના જવાબદાર માને છે.”  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 03 […]

Continue Reading

શું RBIએ 1 સપ્ટેમ્બરથી બેંકોમાં 500 રૂપિયાની નોટ જમા કરાવવાનો આદેશ આપ્યો…? જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંકે 1 સપ્ટેમ્બરથી બેંકોમાં પાંચસો રૂપિયાની નોટો જમા કરાવવાનું ફરજિયાત બનાવી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નવો નિયમ નકલી નોટો પર કડક કાર્યવાહી કરવા અને ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે જારી કરવામાં આવ્યો છે. શું દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલે તે મોદી ભક્ત હોવાનું કહ્યુ…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં અરવિંદ કેજરીવાલ મોદીનો ભક્ત હોવાની વાત નથી કરતા પરંતુ તેઓ આંબેડકરના ભક્ત હોવાનું કહી રહ્યા છે. આ વીડિયોને ડીજીટલી એડિટ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેઓ […]

Continue Reading

જાણો જામનગરમાં ગણેશ વિસર્જન સમયે થયેલી દુર્ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગણેશ વિસર્જનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જામનગરમાં ગણેશ વિસર્જન સમયે બનેલી દુર્ઘટનાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગણેશ વિસર્જનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતના […]

Continue Reading

કોંગ્રેસ નેતા મોહમ્મદ નૌશાદે પીએમ મોદીને ગાળો આપી ન હતી… જાણો શું છે સત્ય….

કોંગ્રેસ નેતા મોહમ્મદ નૌશાદે પીએમ મોદીને ગાળો આપી ન હતી. ગાળો આપનાર વ્યક્તિનું નામ મોહમ્મદ રિઝવી છે અને તે હવે પોલીસ કસ્ટડીમાં છે. બિહાર ચૂંટણી પહેલા જ રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષે બિહારમાં ‘મતદાર અધિકાર યાત્રા’નું આયોજન કર્યું છે. આ યાત્રા દરમિયાન, દરભંગા જિલ્લામાં કોંગ્રેસના મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

Continue Reading

જાણો ગુજરાતમાં રોડ પર પડેલા ખાડામાં પડેલા બાઈક સવારના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રોડ પર પડેલા એક ખાડામાં પડેલા બાઈક સવારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં રોડ પર એવા ખાડા પડ્યા છે કે બાઈક સવાર ખાડામાં પડી ગયો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર ધારાસભ્યના પુત્ર દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં પોલીસ પર હુમલો કરનાર ધારાસભ્યનો પુત્ર નથી પરંતુ ઉત્તર પ્રદેશ ભાજપાના નેતા મનીષ ચૌધરી છે જેનું મૃત્યુ પણ થઈ ગયું છે. આ વીડિયો 4 વર્ષ જૂનો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક હોટલ જેવા સ્થળ પર પોલીસને માર મારી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે […]

Continue Reading

શું ખરેખર ચીનમાં નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતો ડ્રોન શો યોજાયો…? જાણો શું છે સત્ય….

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 સપ્ટેમ્બર 2025ના રોજ ચીનના તિયાનજિનમાં 25મા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લીધો હતો. તેઓ 30 ઓગસ્ટ 2025ના રોજ તિયાનજિન પહોંચ્યા હતા અને 7 વર્ષમાં આ તેમની ચીનની પહેલી મુલાકાત છે. આ પૃષ્ઠભૂમિમાં, “MODI WELCOME TO CHINA” લખાણ સાથે એક નૃત્યાંગના અને પીએમ મોદીના ચહેરાના રૂપમાં ડ્રોન શોનો વીડિયો અને ફોટો […]

Continue Reading

બિહારમાં પીએમ મોદીના દુર્વ્યવહાર કેસ સાથે મધ્ય પ્રદેશના ભાજપ કાર્યકર નેક મોહમ્મદ રિઝવીને જોડવામાં આવી રહ્યા… 

બિહારના દરભંગામાં કોંગ્રેસની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરૂદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરતા એક વ્યક્તિનો વીડિયો તાજેતરમાં વાયરલ થયો હતો. લોકોના રોષને પગલે, બિહાર પોલીસે દરભંગાના ભાપુરા ગામમાંથી આરોપી, મોહમ્મદ રિઝવી, જેને રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની ધરપકડ કરી. ધરપકડ પછી તરત જ, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ભાજપ કાર્યકરનો ફોટો […]

Continue Reading

ફરતી મોટરસાયકલનો વાયરલ વીડિયો ભારતનો નહીં, પણ ઇન્ડોનેશિયાનો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક બાઇક અને સ્કૂટી એકબીજા સાથે અટવાઈ ગયા છે અને રસ્તા પર આગળ વધી રહ્યા છે. વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ”બાઈક અને સ્કુટરનો આ અકસ્માતનો આ વીડિયો ગુજરાતના રાજકોટ શહેરનો છે.” શું દાવો કરવામાં આવી […]

Continue Reading

જાણો તાજેતરમાં અંબાજીના ત્રિશૂળીયા ઘાટ ખાતે પહાડ તૂટ્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પહાડ પરથી થઈ રહેલા ભૂસ્ખલનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અંબાજીના ત્રિશૂળીયા ઘાટ ખાતે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પહાડ […]

Continue Reading

જાણો તાજેતરમાં કુલ્લુ-મનાલીની પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારે વરસાદને કારણે કુલ્લુ-મનાલીમાં સર્જાયેલી પરિસ્થિતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારે વરસાદને કારણે કુલ્લુ-મનાલીમાં સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદને કારણે કુલ્લુ-મનાલીમાં […]

Continue Reading

રાહુલ ગાંધીનો ભારત જોડો યાત્રાનો વીડિયો વોટ અધિકાર યાત્રા નામે વાયરલ… જાણો શું છે સત્ય….

વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ભાજપા સામે વોટ ચોરીના આક્ષેપ લગાડયા બાદ બિહારમાં વોટ અધિકાર યાત્રા કાઢવામાં આવી રહી છે. આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં લોકો રાહુલ ગાંધી જોડે ચાલતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ […]

Continue Reading

Fake News: શું 1 સપ્ટેમ્બરથી પોસ્ટ બોક્સ કાયમ માટે બંધ થઈ જશે…? જાણો શું છે સત્ય….

આ દાવો ભ્રામક છે અને ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ભારતીય પોસ્ટ વિભાગે 1 સપ્ટેમ્બર 2025થી પોસ્ટ બોક્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે તેવો દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 04 ઓગસ્ટ 2025ના એક પોસ્ટ શેર કરવામાં […]

Continue Reading

સુરતના હત્યાના આરોપીના વીડિયોને ફતેહપુરના આરોપી તરીકે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો સુરતમાં કાપડ ઉદ્યોગપતિની હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલા આરોપીનો છે. આ વીડિયોને ફતેહપુર મકબરા વિવાદ સાથે કોઈ લેવા-દેવા નથી. ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં મંદિર-મકબરાના વિવાદ પછી પરિસ્થિતિ હવે સામાન્ય છે. વાસ્તવમાં, થોડા દિવસો પહેલા કેટલાક હિન્દુ સંગઠનોએ આ સ્થળમાં ઘૂસીને તોડફોડ કરી હતી. તેમનો દાવો છે કે તે મંદિર તોડીને બનાવવામાં આવ્યું હતું. આ […]

Continue Reading

શું નીતિન ગડકરીના ઇનકાર છતાં ટુ-વ્હીલર વાહનો પાસેથી ટોલ વસૂલવામાં આવી રહ્યો છે…? જાણો શું છે સત્ય….

થોડા દિવસો પહેલા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ટુ-વ્હીલર પર કોઈ ટોલ નથી. આ પૃષ્ઠભૂમિમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક ટુ-વ્હીલર ટોલ પ્લાઝા પર ટોલ ચૂકવતા જોવા મળે છે. આ વીડિયો નીતિન ગડકરીના નિવેદન પર શંકા વ્યક્ત કરી રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર વોટ ચોરીના વિરોદ્ધમાં કોંગ્રેસના વિરોધનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દાના વિરોધનો નથી. આ વિરોધ SIR ને લઈ કરવામાં આવ્યો છે. આ વિરોધનો વોટ ચોરી સાથે કોઈ સંબંધ નથી. હાલમાં કોંગ્રેસ સહિતના વિપક્ષ દ્વારા ભાજપાને વોટચોરીના મુદ્દાને લઈ ઘેરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિરોધનો વીડિયો વાયરલ […]

Continue Reading

નેલ્લોરમાં મુસ્લિમ છોકરા દ્વારા ‘હિન્દુ જૈન’ છોકરીનું અપહરણ કરવાની બનાવટી વાર્તા વાયરલ થઈ રહી છે….

દક્ષિણ ભારતના નેલ્લોરમાં એક મુસ્લિમ યુવક એક જૈન છોકરીને લલચાવીને ભાગી ગયો હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. જ્યારે જૈન સમુદાયે 1800 મુસ્લિમોને તેમની દુકાનો અને ફેક્ટરીઓમાંથી બહાર કાઢવાનો નિર્ણય લીધો, ત્યારે મુસ્લિમ સમુદાયે પોતે જ છોકરીને શોધી કાઢી અને માત્ર 9 કલાકમાં તેને સુરક્ષિત રીતે ઘરે પરત કરી. શું […]

Continue Reading

દિલ્હીના સીએમને થપ્પડ મારનાર શખ્સનો ગોપાલ ઈટાલિયા સાથેનો ફોટો એડિટેડ છે… જાણો શું છે સત્ય….

વાયરલ ફોટો AAPના ધારાસભ્યના એક વીડિયોનો સ્ક્રીનશોટ લઈને તેને એડિટ કરીને બનાવવામાં આવ્યો છે, જેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. 20 ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા તેમના નિવાસસ્થાને જાહેર સુનાવણી કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો હતો. તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી અને એવું બહાર આવ્યું […]

Continue Reading

વિશાળ ભીડનો આ વાયરલ વીડિયો બિહારમાં રાહુલ ગાંધીની રેલી સાથે સંબંધિત નથી… જાણો શું છે સત્ય….

આ જૂનો વીડિયો બિહારનો નહીં પણ મહારાષ્ટ્રનો છે. 17 ઓગસ્ટ 2025ના રોજ, રાહુલ ગાંધીએ બિહારના સાસારામમાં મતદાન અધિકાર યાત્રા શરૂ કરી. આ યાત્રાનો ઉદ્દેશ્ય બિહારમાં મતદારોની યાદીના ચાલી રહેલા ખાસ સઘન સુધારાની પ્રક્રિયાનો વિરોધ કરવાનો છે. INDI ગઠબંધનના નેતાઓ પણ તેમાં ભાગ લઈ રહ્યા છે. 16 દિવસની આ યાત્રા રાજ્યના વીસથી વધુ જિલ્લાઓમાંથી પસાર થશે […]

Continue Reading

ફેસબુકે ખાનગી ફોટા વાપરવા માટે નવા નિયમો લાગુ કર્યા નથી…જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક દાવો વાયરલ થઈ રહ્યો છે કે મેટાએ ફેસબુક યુઝર્સના ફોટા વાપરવા માટે નવા નિયમો લાગુ કર્યા છે, અને આ પરવાનગી નકારવા માટે, યુઝર્સે એક પોસ્ટ શેર કરવી પડશે જેમાં લખ્યું હશે કે, “હું ફેસબુક કે મેટાને મારી અંગત માહિતી અને ફોટા વાપરવાની કોઈ પરવાનગી આપતો નથી.” શું દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

Fact Check: એફેલિયન ઘટના અતિશય ઠંડા હવામાનનું કારણ નથી…જાણો શું છે સત્ય….

એફેલિયન ઘટના આબોહવા પરિવર્તનનું કારણ નથી. હવામાન ઠંડું પડશે અને શ્વાસની તકલીફ વધશે એવો સંદેશ બિનજરૂરી ગભરાટનું કારણ બની શકે છે. મહેરબાની કરીને આવા મેસેજ શેર કરશો નહીં. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર અસંખ્ય પોસ્ટ અને ફોરવર્ડ કરેલા સંદેશાઓ એવા દાવા સાથે વાયરલ થઈ રહ્યા છે કે, “વાતાવરણમાં પરિવર્તન થઈ રહ્યું છે અને ચોક્કસ કુદરતી ઘટનાને […]

Continue Reading

મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાવાનો વીડિયો મુંબઈ નથી કે નથી ભારતનો…જાણો શું છે સત્ય….

આ વીડિયોનો ભારત સાથે કોઈ સંબંધ નથી. વાસ્તવમાં, આ ઘટના જાન્યુઆરીમાં બ્રાઝિલમાં આવેલા પૂર પછી બની હતી. જ્યારે મેટ્રો સ્ટેશનની દિવાલ તૂટી ગઈ હતી. મુંબઈમાં ભારે વરસાદને કારણે જન જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયુ છે, ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાય ગયુ છે અને લોકો તેનાથી બચવા રેલીંગ […]

Continue Reading

જાણો મુંબઈ ખાતે થયેલા ભારે વરસાદને લીધે મુંબઈ એરપોર્ટ પર પાણી ભરાયા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…?

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એરપોર્ટ પર ભરાયેલા પાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મુંબઈ ખાતે થયેલા ભારે વરસાદને લીધે મુંબઈ એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એરપોર્ટ […]

Continue Reading