શું ખરેખર અમદાવાદનો ઈન્દિરા બ્રિજ જોખમી બન્યો છે…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો અમદાવાદના પૂર્વ અને પશ્ચિમને જોડતા બે બ્રિજને લઈ જોખમી થયા હતા. ત્યારે હાલમાં રવિવારે સવારે એક બ્રિજને લઈ સોશિયલ મીડિયામાં સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જેમાં શહેરનો ઈન્દિરા બ્રિજ વાહનો માટે અને લોકોની અવર-જવર માટે જોખમી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ તારીખ […]

Continue Reading

યુવકનું ગળુ દબાવી પાણીમાં ધક્કો મારતી યુવતિનો વીડિયો સ્ક્રિપ્ટેડ છે… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સ્ક્રિપ્ટેડ છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો સત્યઘટના આધારીત નથી. કન્ટેન ક્રિએટર દ્વારા આ વીડિયો મંનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી એક નદીના કિનારે એક યુવકનુ પગથી ગળુ દબાવી રહી છે […]

Continue Reading

Fact Check: બાંગ્લાદેશ પર પીએમ મોદીના રાજીનામાની માંગણી કરતો યોગી આદિત્યનાથનો આ વીડિયો AI દ્વારા બનાવવામાં આવ્યો છે… જાણો શું છે સત્ય….

સીએમ યોગીએ બાંગ્લાદેશ પર પીએમ મોદી પાસેથી રાજીનામું માંગ્યું ન હતું, મૂળ વીડિયો સ્પષ્ટ કરે છે કે, વાયરલ વીડિયો AI દ્વારા બનાવવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાંગ્લાદેશમાં હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની કથિત રીતે થયેલી લિંચિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં તેઓ કથિત રીતે માંગ […]

Continue Reading

ગુજરાતના બનાસકાંઠાનો વીડિયો આસામના બાંગ્લાદેશીની પિટાઈના નામે વાયરલ…

આ ઘટના ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બની હતી, જ્યાં પોલીસ અધિકારીઓ હત્યાના આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગયા હતા જેથી તેઓ દ્રશ્ય ફરીથી બનાવી શકે. ઘટના દરમિયાન, આરોપીઓને માર મારવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં તેને બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ સામે તાજેતરમાં થયેલી હિંસા સાથે જોડવામાં આવી રહ્યો છે. […]

Continue Reading

Fake News: વોટ્સએપ-ફેસબુક પર નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા નથી… જાણો શું છે સત્ય….

સરકાર દ્વારા જ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોસ્ટમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કોઈ જ સંચાર નિયમો હાલમાં વોટ્સએપ કે ફેસબુક દ્વારા લાગુ કરવામાં આવ્યા નથી.  તાજેતરમાં સોશિયલ મીડિયા પર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

ઉજ્જૈનનો જૂનો વીડિયો અરવલ્લી બચાવોની રક્ષણની માંગ કરતી ખેડૂતોની ટ્રેક્ટર રેલી નામે વાયરલ… જાણો શું સત્ય…

સોશિયલ મીડિયા પર ટ્રેક્ટર રેલીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે રાજસ્થાનના ખેડૂતો દ્વારા અરવલ્લી પર્વતોના રક્ષણની માંગણી માટે આયોજિત રેલી છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, “રાજસ્થાનમાં ખેડૂતોએ અરવલ્લી પર્વતોના રક્ષણની માંગણી માટે 2500 થી વધુ ટ્રેક્ટરની રેલી કાઢીને એક વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.  શું દાવો […]

Continue Reading

ચૈતર વસાવાની રેલીના વીડિયોને અરવલ્લીના પહાડ બચાવ કાર્યક્રમ સાથે જોડવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો નવેમ્બર 2025નો છે, ભરૂચના નેત્રંગમાં જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચતુર વસાવાએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેનો વીડિયો છે. અરવલ્લી પર્વતો પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે સોશિયલ મીડિયા પર લોકોની ભીડ દર્શાવતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર મહિલાઓની ફ્રી રાઈડ માટે સરકાર દ્વારા નંબર બહાર પાડવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસે મહિલાઓ માટે ફ્રી રાઈડ સ્કીમ શરૂ કરી છે. આમાં કોઈપણ મહિલા પોલીસ હેલ્પલાઈન નંબર 1091 અને 7837018555 પર ફોન કરીને ઘરે જઈ શકે છે. પોલીસ વાહન મહિલાને સુરક્ષિત રીતે તેના ઘરે લઈ જશે. મહિલાઓ આ હેલ્પલાઇન નંબરો […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યાનાથનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચાદર ચઢાવતો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2018 નો છે. જ્યારે તેઓ ઉત્તરપ્રદેશના મગહર ધામ ખાતે સંત કબીરના સમાધિ સ્થળ પર પહોંચ્યા હતા. તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાધિ  પર ચાદર ચઢાવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી […]

Continue Reading

Altered: પોસ્ટમાં દેખાતો ફોટો એડિટેડ છે અને મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ભાટન ટનલનો છે… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં એક ટનલ દેખાઈ રહી છે. આ ટનલનું નામ સોનિયાની ટનલ હોય તેવું લાગે છે. આ તસવીર સાથે કોંગ્રેસ પર એક મજાક ઉડાવતી ટિપ્પણી પણ છે, આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વાયરલ તસવીર એક ટનલની છે જેને સોનિયા ગાંધી અને […]

Continue Reading

વર્ષ 2019ના વિરોધ પ્રદર્શનના વીડિયોને હાલની ઘટના ગણાવી શેર કરવામાં આવી રહ્યી…  જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2019નો છે. હાલમાં આ પ્રકારે કોઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ નથી. આ વીડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. પોતાની દિકરીને તેડી અને સંસદની બહાર વિરોધ કરતા એક યુવાનની વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેને એબીપી ન્યુઝ દ્વારા પ્રસારિત કરવામાં આવી છે. […]

Continue Reading

રાહુલ ગાંધીનો વોટ ચોરી પર ક્લિપ કરેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે… જાણો શું છે સત્ય….

રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેઓ કથિત રીતે કહેતા હતા કે “દિલ્હીમાં પ્રદૂષણનું કારણ વોટ ચોરી છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 ડિસેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિલ્હીમાં પ્રદૂષણનું કારણ વોટ ચોરી […]

Continue Reading

સાંસદ મહુઆ મોઇત્રા સંસદમાં ઇ-સિગારેટ પીતા પકડાયા હોવાનો વાયરલ દાવો ભ્રામક છે… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયામાં સાંસદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વાયરલ ફેસબુક પોસ્ટ્સ “મહુઆ મોઇત્રા સંસદમાં ઇ-સિગારેટ પીતા રંગે હાથે પકડાયા” જેવી હેડલાઇન્સ સાથે ફરતી થઈ રહી છે. આ પોસ્ટ્સમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે 11 ડિસેમ્બર, 2025ના રોજ સંસદના શિયાળુ સત્ર દરમિયાન ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા લોકસભા ચેમ્બરની અંદર ઇ-સિગારેટ પી રહ્યા હતા. શું […]

Continue Reading

જાણો વ્લાદિમીર પુતિનને અયોધ્યા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સાથે દર્શન કર્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અયોધ્યા મંદિરમાં દર્શન કરી રહેલા વ્લાદિમીર પુતિનનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વ્લાદિમીર પુતિને અયોધ્યા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સાથે દર્શન કર્યા તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર કેરળની કોંગ્રેસની રેલીમાં પાકિસ્તાનના ઝંડા જોવા મળ્યા…? જાણો શું છે સત્ય….

વીડિયોમાં દેખાઈ રહેલા ઝંડા પાકિસ્તાનના નથી પરંતુ રાજકીય પક્ષ IUMLના છે. પાકિસ્તાનનો ધ્વજ હોવાની વાત તદ્દન ખોટી છે. હાથમાં લીલો ઝંડો લઈને રેલી કરી રહેલા લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોની સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેરળમાં કોંગ્રેસની રેલીમાં પાકિસ્તાની ધ્વજ લહેરાવવામાં આવ્યા.” શું દાવો […]

Continue Reading

જાણો દીર્દીની છાતીમાં જીવતો વંદો હોવાના નામે વાયરલ થઈ રહેલા એક્સ-રેના ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર છાતીમાં વંદો દેખાઈ રહેલા એક્સ-રેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિમાચલ પ્રદેશમાં એક દર્દીની છાતીમાં જીવતો વંદો એક્સ-રેમાં દેખાયો પરંતુ બાદમાં દર્દીએ સિંગાપોર જઈ બીજી હોસ્પિટલમાં ચેક કરાવતાં એ વંદો દર્દીની છાતીમાં નહીં પરંતુ એક્સ-રે મશીનમાં હોવાનું જાણવા મળ્યું. પરંતુ ફેક્ટ […]

Continue Reading

Fake News: ધીરેન્દ્ર શાસ્ત્રીનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

બાબા બાગેશ્વરના નામથી જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ રસ્તાની વચ્ચે સુતેલા જોઈ શકાય છે અને ભક્તો તેની આસપાસ બેઠેલા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ દુનિયામાંથી વિદાય લીધી અને તેમનું મૃત્યુ થયુ હતુ.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading

ના, ગરમ પાણી વિવિધ બીમારીઓનો ઇલાજ કરી શકતું નથી… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર સ્વાસ્થ્ય વિશેના સંદેશાઓ વારંવાર ફરતા થાય છે, જે ઘણીવાર અન્ય લોકો પ્રત્યે ચિંતા અથવા સંભાળ વ્યક્ત કરવાના સાધન તરીકે શેર કરવામાં આવે છે. તાજેતરમાં, વોટ્સએપ અને ફેસબુક પર એક વાયરલ સંદેશ ફેલાઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “ગરમ પાણીના અસંખ્ય સ્વાસ્થ્ય લાભો છે અને તે વિવિધ તબીબી પરિસ્થિતિઓને મટાડી […]

Continue Reading

રન-વે પર ભોજન રહી લઈ રહેલા મુસાફરોનો જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ.. જાણો શું છે સત્ય….

એરપોર્ટના રનવે પર મુસાફરો ફ્લોર પર બેસીને ખાતા હોવાનો વીડિયો ગયા વર્ષના જાન્યુઆરીનો છે અને તેને તાજેતરની પરિસ્થિતી સાથે કોઈ સંબંધ નથી. ઇન્ડિગોની અનેક ફ્લાઇટ રદ થવાના કારણે સર્જાયેલા સંકટ વચ્ચે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં કેટલાક મુસાફરો એરપોર્ટ પર ફ્લોર પર બેસીને ખોરાક ખાતા જોઈ શકાય છે. આ વીડિયોને […]

Continue Reading

જાણો ભાપાલમાં બ્લાસ્ટનું પ્લાનિંગ કરતાં પોલીસે પકડેલા આરોપી આદિલ કાઝમીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેલીસ દ્વારા પકડવામાં આવેલા એક યુવકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ભોપાલમાં બ્લાસ્ટનું પ્લાનિંગ કરતાં પોલીસે પકડેલા આરોપી આદિલ કાઝમીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો […]

Continue Reading

લૂંટારૂને લોલીપોપ આપતો છોકરીનો આ વીડિયો સત્યઘટનાને આધારિત નથી… જાણો શું છે સત્ય….

આ વીડિયો વાસ્તવિક ઘટના દર્શાવતો નથી. આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે જે મનોરંજન અને જાગૃતિ માટે બનાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક યુવાન દુકાનમાં ચોરીનો પ્રયાસ કરતી વખતે લૂંટારુને છોકરી પોતાની લોલીપોપ આપે છે. તેના દયાળુ વર્તનના જવાબમાં, લૂંટારુ ચોરેલી કિંમતી વસ્તુઓ પરત કરે છે, છોકરીના […]

Continue Reading

RSSના મહાસચિવ રામલાલની દિકરીએ CM યોગી આદિત્યનાથની હાજરીમાં મુસ્લિમ સાથે લગ્ન નથી કર્યા… જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ભાજપ મહામંત્રી રામલાલની પુત્રીએ યોગી આદિત્યનાથની હાજરીમાં મુસ્લિમ ફૈઝાન કરીમ સાથે લગ્ન કર્યા. અંધભક્તો ને એક મુસ્લિમ ફુવા મળી ગયા.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 ડિસેમ્બર 2025ના એક પોસ્ટ […]

Continue Reading

સીડીએસ અનિલ ચૌહાણે એવું નથી કહ્યું કે ભારત સરકારે અરૂણાચલ અને લદ્દાખને ચીનને સોંપી દીધા છે. વાયરલ વીડિયો એડિટેડ છે.

તાજેતરમાં, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેમણે કથિત રીતે કહ્યું હતું કે, ભારત સરકારે આપણી નબળી વાયુસેનાના કારણે અરૂણાચલ પ્રદેશ અને લદ્દાખને ચીનને સોંપી દીધા છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 02 ડિસેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર SIR બાદની ઘોષણા બાદ બાંગ્લાદેશ ભાગી રહેલાનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો કાંટાળા તારની વાડ પાર કરતા જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “SIR ની જાહેરાત પછી, બાંગ્લાદેશીઓ પશ્ચિમ બંગાળ છોડીને ભાગી રહ્યા છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 20 નવેમ્બર 2025ના એક પોસ્ટ […]

Continue Reading

સાત વર્ષ જૂના દરિયાઈ મોજાના વીડિયોને હાલના દિત્વાહ વાવાઝોડાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં દિત્વાહ વાવાઝોડાએ દક્ષિણ ભારતના તમિલનાડુમાં અને શ્રીલંકામાં ભારે તબાહી મચાવી હતી. જેને લઈ સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક એપાર્ટમેન્ટ સાથે દરિયાઈ મોજા અથડાતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં આવેલા દિત્વાહ વાવાઝોડાનો શ્રીલંકાનો આ […]

Continue Reading

શું ખરેખર લો-ગાર્ડનની ચણિયા-ચોળીની દુકાન બંધ કરાવી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સવારના સમયનો છે અને લો ગાર્ડન ચણિયા-ચોલી માર્કેટ બપોર બાદ ખુલે છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. અમદાવાદની પ્રખ્યાત લો ગાર્ડન માર્કેટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બધી દુકાનો ખાલી હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર અમદાવાદમાં કોરોનાની ચોથી લહેર આવી છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી જૂની છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના એક પણ કેસ એક્ટિવ નથી. ગુજરાતમાં 281 કેસ એક્ટિવ હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, અમદાવાદમાં કોરોની ચોથી લહેર આવી છે અને હાલ અમદાવાદ શહેરમાં કોરોનાના 281 એક્ટિવ કેસ […]

Continue Reading

Fact Check: શાળામાં બાળકીના મૃત્યુનો વીડિયો મહારાષ્ટ્રનો નહીં, પણ ગુજરાતનો છે. જાણો શું છે સત્ય….

આ ઘટના ખરેખર જાન્યુઆરી 2025માં અમદાવાદની એક શાળામાં બની હતી. હવે તેને મહારાષ્ટ્રના પાલઘરની એક શાળાની તાજેતરની ઘટના તરીકે શેર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક નાની છોકરી સ્કૂલ યુનિફોર્મ પહેરેલી દેખાય છે. વીડિયોમાં, છોકરી પહેલા થોડીવાર માટે ઉભી રહે છે, પછી આગળ વધીને ખુરશી પર […]

Continue Reading

શું ખરેખર ગંભીર અકસ્માતના દ્રશ્યો ગુજરાતના વડોદરા શહેરના છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના વડોદરાનો નહીં પરંતુ યુપીના જૌનપુર નજીકનો છે. વડોદરાનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાઈ-વે પર એક બાઈકમાં ભયંકર આગ લાગી હોવાનું જોઈ શકાય છે. જ્યારે આ જ બાઈકની બાજુમાં એક યુવાન પણ સળગેલી હાલતમાં જોવા મળે છે આસાપાસના […]

Continue Reading

શું ખરેખર બિહારમાં આમ આદમી પાર્ટીને માત્ર 700 જ વોટ મળ્યા.? જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો બિહાર ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા અને મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારે 10મી વખત શપથ લીધા છે ત્યારે હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને ટાર્ગેટ આમ આદમી પાર્ટીને કરવામાં આવી રહી છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બિહારમાં આમ આદમી પાર્ટીએ 132 ઉમેદવારને ઉતર્યા […]

Continue Reading

બિહાર ચૂંટણીમાં મતદારોની સંખ્યા કરતાં વધુ મતદાન થયું હોવાનો ભ્રામક દાવો વાયરલ… જાણો શું છે સત્ય….

7.45 કરોડનો આંકડો કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા દર્શાવે છે, ખરેખર મતદાન કરનારા લોકોની સંખ્યાનો નહીં. ખરેખર 5.01 કરોડ લોકોએ મતદાન કર્યુ હતુ. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના પ્રચંડ વિજય બાદ, ચૂંટણી પરિણામો પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવી રહ્યા છે કે, “બિહાર ચૂંટણીમાં 7.42 કરોડ મતદારો રજીસ્ટર છે, પરંતુ […]

Continue Reading

યુપીના બસ્તીનો વીડિયો જામનગરના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના જામનગરનો નહીં પરંતુ ઉત્તર પ્રદેશના બસ્તીનો છે. જામનગરનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે કે, એક વરરાજા સાથે એક મહિલા વાત કરી રહી છે અને આ વાતમાં મહિલા ઉગ્ર થતી જોઈ શકાય છે. આ […]

Continue Reading

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ બિહારમાં ભાજપ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન તરીકે ઝુબીન ગર્ગની અંતિમ યાત્રાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDA ની જીત પછી, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ચૂંટણી પરિણામો પછી બિહારમાં ભાજપ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનનો વીડિયો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 17 નવેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading

શું ખરેખર દેવભૂમિ ઉત્તરાખંડ યુનિવર્સિટીએ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત બનાવી હતી…? જાણો શું છે સત્ય….

દેવભૂમિ ઉત્તરાખંડ યુનિવર્સિટીએ એવો કોઈ પત્ર જારી કર્યો નથી જેમાં જણાવવામાં આવ્યું હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત છે. યુનિવર્સિટીએ આ દાવાને નકારી કાઢ્યો છે. થોડા દિવસો પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના પ્રવાસે હતા. આ સંદર્ભમાં, દેવભૂમિ ઉત્તરાખંડ યુનિવર્સિટીની એક પત્રિકા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં કહેવામાં આવ્યું […]

Continue Reading

શું ખરેખર બિહાર ચૂંટણીના પરિણામ બાદ રસગુલ્લાનો નાશ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

આ ફોટો વર્ષ 2020માં હરિયાણાના સિરસાની છે, જ્યાં સીએમ ફ્લાઇંગ ટીમે મીઠાઈઓનો નાશ કર્યો હતો કારણ કે તેની ગુણવત્તા નબળી હતી. હાલમાં બિહારમાં એનડીએને જંગી બહુમતી મળી છે. જે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી, સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આરજેડીના મજબૂત […]

Continue Reading

Fact Check: ભૂટાનના પીએમ સાથેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂની તસ્વીર હાલના સંદર્ભમાં વાયરલ…

દિલ્હીમાં આંતકવાદી હુમલાના બીજા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાડોશી દેશ ભૂટાનના પ્રવાસે ગયા હતા. જેને લઈ તેમને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવ્યા હતા. હાલમાં સોશિયલ મીડિયામાં બંને દેશના પીએમનો ફોટો વાયરલ થી રહ્યો છે. જેમાં બંને હસતા જોવા મળી રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

Continue Reading

જાણો તાજેતરમાં દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભયંકર બ્લાસ્ટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભયંકર બ્લાસ્ટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2024માં […]

Continue Reading

બાળક ચોરી કરવાના આરોપસર મારમારવામાં આવેલા સાધુના વીડિયોનું જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સાધુ બાળક ચોરી કરવા આવ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. જેની પૃષ્ટિ મહેસાણા પોલીસ દ્વારા કરવામાં આવી હતી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક સાધુને ઘણા લોકોનું ટોળુ […]

Continue Reading

શું ખરેખર જૂનાગઢના ગીરના જંગલમાં વાઘને છોડવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો જૂનાગઢના ગીરના જંગલનો નહીં પરંતુ પીલીભત ટાઈગર રિઝર્વનો છે. ગીરના જંગલમાં કોઈ વાઘ નથી, ગીરમાં માત્ર સિંહ જ વસવાટ કરે છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એખ પિંજરા માંથી વાઘને છોડવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર જોખમી સ્પીડપ્રેકરનો આ વીડિયો જામનગરનો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના જામનગરનો નહીં પરંતુ મહારાષ્ટ્રના નાગપુર શહેરનો છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક રસ્તા પર વાહન ચાલકો જઈ રહ્યા છે. પરંતુ આ રસ્તામાં એક કોઈપણ નિશાન વગરનું સ્પીડ બ્રેકર બનાવેલુ છે, જેના કારણે વાહનચાલકો પડતા-પડતા […]

Continue Reading

કીડની ઉપલ્બધ હોવાનો ફેક મેસેજ ફરી એકવાર સોશિયલ મીડિયામાં વાયરલ…  જાણો શું છે સત્ય….

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ ઘટના હાલમાં નથી બની. આ પોસ્ટ લોકોને ભ્રામક કરવા માટે જ શેર કરવામાં આવી હોવાનું સાબિત થાય છે.  હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં 4 કિડની ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવી રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલાનું મૃત્યુ થતા […]

Continue Reading

બીજેપી નેતાને જૂતા અને ચપ્પલના હાર પહેરાવવાનો વીડિયો જૂનો છે, તેનો તાજેતરની બિહારની ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી….

હાલમાં સોશિયલ મીડિયા પર ભાજપના એક નેતાની વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં એક વડીલ જનસંપર્ક કરી રહેલા ભાજપના એક નેતાને ચપ્પલનો હાર પહેરાવતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો હાલની બિહારની ચૂંટણી દરમિયાન ભાજપાના નેતા દ્વારા કરવામાં આવતા ચૂંટણી પ્રચાર દરમિયાનનો છે.” શું દાવો […]

Continue Reading

નીતિશ કુમારની ભૂલનો જૂનો વીડિયો તાજેતરની ઘટના તરીકે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

નીતિશ કુમારનો વાયરલ વીડિયો, જેમાં તેમણે ભૂલથી કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ફરીથી મુખ્યમંત્રી બનવા જોઈએ, તે તાજેતરનો નથી. ગયા વર્ષની લોકસભા ચૂંટણી રેલીનો જૂનો વીડિયો છે. બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન ચાલી રહ્યુ છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં નીતિશ કુમાર મંચ પરથી ભાષણ આપી રહ્યા છે. […]

Continue Reading

Fact Check: ‘ભગવાન સાથે સીધા સંબંધ’ વિશે રાહુલ ગાંધીનું નિવેદન પીએમ મોદીને ટાંકીને કરવામાં આવ્યું હતું…

બિહાર વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. વિવિધ રાજકીય પક્ષો અને તેમના નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપોનો દોર ઝડપથી વધી રહ્યો છે. આ દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નામે એક નિવેદન સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે, જેમાં તેમને એમ કહેતા સાંભળી શકાય છે કે, “મને કોઈ બીમારી નથી. મારો ભગવાન સાથે સીધો સંબંધ છે. […]

Continue Reading

શું ખરેખર સાંસદ સીઆર પાટીલ હાલમાં સીડી પરથી પડી ગયા…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો જૂલાઈ 2022નો છે. હાલમાં સીઆર પાટીલ સીડી પરથી પડી ગયા હોવાની વાત તદ્દન ખોટી છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવ્યો છે. 31 ઓક્ટોબર 2025ના ગુજરાતના મુખ્યમંત્રી સરદાર પટેલનું સન્માન કરી અને નીચે ઉતરી રહ્યા હતા ત્યારે સીડી પર પડી ગયા હતા. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ […]

Continue Reading

શું ખરેખર પુષ્કર મેળામાં 21 કરોડની કિંમતના પાડાનું મોત થયુ…? જાણો શું છે સત્ય….

રાજસ્થાનમાં ફરવા લાયક ઘણા સ્થળો છે જેમાં પુષ્કર પ્રસિદ્ધ તીર્થ ધામ હોવાની સાથે સાથે ટુરિસ્ટ પ્લેસ પણ છે. દિવાળી પુષ્કળમાં સાત દિવસ વિશ્વ પ્રસિદ્ધ મેળાનું આયોજન થાય છે. આ વચ્ચે એક વિશાળ પાડાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજસ્થાનના પુષ્કર મેળામાં 21 કરોડની કિંમતના […]

Continue Reading

સભાના ગ્રાઉન્ડમાં તૂટેલી ખુરશીઓની આ તસ્વીર હાલના બિહાર ચૂંટણી પ્રચાર દરમિયાનની નથી… જાણો શું છે સત્ય….

ખુરશી તોડવાના ફોટા અંગેનો વાયરલ દાવો ભ્રામક છે. વાયરલ થયેલો ફોટો તાજેતરનો નથી, પરંતુ પાંચ વર્ષ જૂનો 2020નો છે.  સોશિયલ મીડિયા પર તૂટેલી ખુરશીઓનો એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે., આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહી છે કે, “બિહારમાં […]

Continue Reading

Altered: RSSના કાર્યકરોના નામે વાયરલ થઈ રહેલા વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. કારણ કે, ઓરિજનલ ફોટોમાં બ્રિટનની રાણી સામે આરએસએસના કાર્યકરો નહીં પરંતુ નાઈજીરિયાના સૈનિકો છે. ફોટોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોવામળે છે કે, એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં કથિત રીતે રાણી […]

Continue Reading

જાણો તાજેતરમાં ઈજાગ્રસ્ત થયેલા ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચમાં ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયર ઈજાગ્રસ્ત થયો હતો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

પીએમ મોદી એક ગરીબ મહિલાને કામચલાઉ ઝૂંપડીમાં મળવાનું નાટક કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

આ ફોટો 17 સપ્ટેમ્બર, 2023નો છે, જ્યારે નરેન્દ્ર મોદી દ્વારકાના યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત એક પ્રદર્શન દરમિયાન કારીગરો અને શિલ્પકારો સાથે મુલાકાત કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરવામાં આવ્યો છે, વાયરલ ફોટામાં, પીએમ મોદી એક ઝૂંપડીમાં એક મહિલા સાથે વાત કરતા જોવા મળે છે. મહિલાએ સિલાઈ મશીન પકડ્યું છે. તેના ગળામાં […]

Continue Reading