શું ખરેખર વોટ ચોરીના વિરોદ્ધમાં કોંગ્રેસના વિરોધનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દાના વિરોધનો નથી. આ વિરોધ SIR ને લઈ કરવામાં આવ્યો છે. આ વિરોધનો વોટ ચોરી સાથે કોઈ સંબંધ નથી. હાલમાં કોંગ્રેસ સહિતના વિપક્ષ દ્વારા ભાજપાને વોટચોરીના મુદ્દાને લઈ ઘેરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિરોધનો વીડિયો વાયરલ […]

Continue Reading

જાણો મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે અલગથી દારુની દુકાનો ખોલાવામાં આવશે હોવાના નામે વાયરલ થઈ રહેલા સામાચારપત્રના ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રના કટિંગનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મધ્યપ્રદેશ સરકાર મહિલાઓ માટે અલગથી દારુની દુકાનો શરુ કરશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મધ્યપ્રદેશ સરકાર મહિલાઓ માટે અલગથી દારુની દુકાનો શરુ કરશે એવા સમાચારપત્રના કટિંગનો […]

Continue Reading

જાણો મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે તાજેતરમાં ઉછળતાં મોજા અને વરસાદના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુંબઈમાં થયેલા વરસાદને કારણે દરિયામાં ઉછળી રહેલા મોજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મુંબઈમાં ભારે વરસાદને કારણે ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને […]

Continue Reading

કેજરીવાલના અધૂરા વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

અરવિંદ કેજરીવાલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં કેજરીવાલ પંજાબના બે શહેરોની ગંદકીને લઈ પોતાની સરકારના વિરોધમાં બોલી રહ્યા હોવાનુ જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેજરીવાલ પોતાની જ સરકાર વિરોધમાં નિવેદન આપી રહ્યા છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ […]

Continue Reading

માજી ધારાસભ્યોના પેન્સન વધારાની માંગણી વજુભાઈ દ્વારા હાલમાં કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો અહેવાલ હાલમાં નહીં પરંતુ વર્ષ 2021માં પ્રસારિત કરવામાં આવ્યો હતો હાલમાં વજુભાઈ વાળા દ્વારા આ પ્રકારે કોઈ માંગ કરવામાં આવી નથી. એક ન્યુઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે કેન્દ્રીય મંત્રી સાથેની ટુંકી મુલાકાતમાં માજી રાજ્યપાલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી […]

Continue Reading

Scripted Video: શું ખરેખર પ્રેમિકાએ દગો આપી તેના પ્રેમીને પાણીમાં ધક્કો મારી દિધો…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક-યુવતી પુલ પર ચાલીને આવતા હોય છે. દરમિયાન એક ચોક્કસ સ્થળ પર પહોંચતા યુવતી દુપટાથી યુવકની આંખો બંધ કરી અને તેને પાણીમાં ધક્કો મારી દઈ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રેમિકા દ્વારા તેના પ્રેમી સાથે વિશ્વાસ ઘાત કરી […]

Continue Reading

જાણો તાજેતરમાં ખાડામાં પડેલી ટ્રકના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખાડામાં પડેલી ટ્રકનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં રસ્તા પર ભૂવો પડવાને કારણે ખાડામાં પડેલી ટ્રકનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ખાડામાં પડેલી ટ્રકનો જે ફોટો […]

Continue Reading

જાણો પીળા રંગના દેડકાઓના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પીળા રંગના દેડકાઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વખતે ચોમાસાની ઋતુમાં પીળા રંગના દેડકા પહેલીવાર જોવા મળ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પીળા […]

Continue Reading

જાણો મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે તાજેતરમાં ઉછળતાં મોજા અને વરસાદના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુંબઈમાં થયેલા વરસાદને કારણે દરિયામાં ઉછળી રહેલા મોજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મુંબઈમાં ભારે વરસાદને કારણે ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને […]

Continue Reading

જાણો કલાકાર મેક મોહનને શ્રદ્ધાંજલિ આપવાની માહિતી સાથેના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બોલીવુડ ફિલ્મોના કલાકાર મેક મોહનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા મેક મોહનની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બોલીવુડ ફિલ્મોના કલાકાર મેક મોહનને શ્રદ્ધાંજલિ આપતો જે ફોટો મૂકવામાં […]

Continue Reading

જાણો તાજેતરમાં બિહારમાં ભારે વરસાદને લીધે પાણીમાં તણાઈ રહેલા મકાનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તાજેતરમાં વરસાદી પાણીમાં ગરકાવ થઈ રહેલા મકાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિહાર ખાતે થયેલા બારે વરસાદમાં એક મકાન પાણીમાં ગરકાવ થઈ ગયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

જાણો ભારતના ખાડાવાળા રસ્તાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખાડાવાળા રસ્તા પર જઈ રહેલા વાહનોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ખાડાવાળા રસ્તાનો આ વીડિયો ભારતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ખાડાવાળા રસ્તા પર જઈ રહેલા વાહનોનો એક વીડિયો […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ એરપોર્ટ પર સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુન આવ્યા હતા…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સાઉથનો સુપર સ્ટાર અલ્લુ અર્જુન કાર માંથી ઉતરી અને એરપોર્ટમાં જતો જોઈ શકાય છે. જેમાં એક વ્યક્તિ અલ્લુ અર્જુન સાથે સેલ્ફી લેવા માટે જઈ રહ્યો છે જેને બોડીગાર્ડ સાઈડમાં કરતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અલ્લુ અર્જુન હાલમાં અમદાવાદ […]

Continue Reading

જાણો ભાજપની મહિલા નેતાના વાયરલ વીડિયોના નામે વાયરલ થઈ રહેલા સમાચારપત્રના ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં બનેલી ઘટનાનો છે જેમાં ભાજપની મહિલા નેતા અને યુવા નેતાનો અશ્લીલ વીડિયો વાયરલ થયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સમાચારપત્રનો જે ફોટો […]

Continue Reading

એક જ હોટલમાં પતિ-પત્નીનો અલગ અલગ સાથીઓ સાથેના વીડિયોનું જાણો શું છે સત્ય…

આ વીડિયો વાસ્તવિક ઘટના દર્શાવતો નથી આ વીડિયો મનોરંજનના હેતુ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વિડિયો છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં કથિત રીતે એક જ હોટલમાં પતિ-પત્નીના CCTV ફૂટેજ જોવા મળે છે, બંને અલગ અલગ સાથીઓ સાથે હોવાનું જોવા મળે છે. આ વીડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પતિ-પત્નીનો અલગ-અલગ […]

Continue Reading

શું ખરેખર પહેલગામ હુમલા બાદ જામનગરમાં એરફોર્સનું ફાઈટર પ્લેન ક્રેસ થયુ…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમા પહેલગામ હુમલા બાદનો નહીં પરંતુ ગત મહિનાની શરૂઆતમાં થયેલા પ્લેન ક્રેસનો વીડિયો છે. હાલમાં કોઈ ભારતીય ફાઈટર પ્લેન ક્રેસ થયુ નથી. 7 મે 2025ના ભારતીય સૈનિકો દ્વારા પાકિસ્તાનમાં 9 સ્થળોએ એર સ્ટ્રાઈક કરી અને પહેલગામ હુમલાનો બદલો લીધો હતો. જે બાદ સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા […]

Continue Reading

શું ખરેખર હાલમાં ચેન્નઈમાં ભારે પવનના કારણે વિમાન ફંગોળાઈ ગયુ…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહિં પરંતુ ડિસેમ્બર 2024માં આવેલા ફેંગલ ચક્રવાત દરમિયાનનો છે. હાલમાં આ પ્રકારે કોઈ વિમાન લેન્ડિંગ દરમિયાન ફંગોળાઈ ગયુ નથી. હાલમાં ગુજરાતની સાથે સમગ્ર દેશમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે હાલમાં એક પ્લેન લેન્ડિંગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિમાન રન-વે પર લેંન્ડિગ થતા સમયે ભારે પવનના કારણે […]

Continue Reading

શું ખરેખર પહલગામ હુમલા બાદ મોરબીમાં પાકિસ્તાન મુર્બાબાદની ટાઈલ્સ છપાવવામાં આવી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2019માં પુલાવા હુમલા બાદ કરવામાં આવેલા વિરોદ્ધ પ્રદર્શન દરમિયાનનો છે. હાલમાં આ પ્રકારે કોઈ વિરોધ કરવામાં આવ્યો નથી. પહલગામ હુમલા બાદ સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાનના ધ્વજ સાથે પાકિસ્તાન મુર્બાબાદ લખેલી ટાઈલ્સ […]

Continue Reading

જાણો હાથમાં હથિયાર સાથે ભારત વિરુદ્ધ ગીત ગાઈ રહેલા આતંકીઓના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાથમાં હથિયાર સાથે ભારત વિરુદ્ધ ગીત ગાઈ રહેલા આતંકીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈસ્લામિક આતંકીઓ દિલ્હીમાં ઝંડો લહેરાવવા તેમજ ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાનું ગીત ગાઈ રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

જાણો તાજેતરમાં પકડાયેલા આંતકવાદી સંદીપ શર્માના નામે વાયરલ થઈ રહેલા સમાચાર વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા પકડવામાં આવેલા એક સંદિગ્ધ હિંદુ આતંકવાદી સંદીપ શર્માનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કાશ્મીર ખાતેથી સંદીપ શર્મા નામના એક હિંદુ આતંકવાદીને પકડવામાં આવ્યો તેનો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

પશ્ચિમ બંગાળમાં પોલીસ પર પથ્થરમારો કરતા ટોળાનો જૂનો વીડિયો વાયરલ…જાણો શું છે સત્ય….

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસા બાદ સુરક્ષા ગાર્ડ પર પથ્થરમારો કરતા ટોળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે,“પશ્ચિમ બંગાળમાં હાલમાં જમાતે સુરક્ષા ગાર્ડ પર પથ્થરમારો કર્યો તેનો વીડિયો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 23 એપ્રિલ 2025ના […]

Continue Reading

જાણો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને યુવકે થપ્પડ મારી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર હુમલો કરી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને એક યુવકે જોરથી થપ્પડ મારી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

Fake Check: બાઈક પર યુવતીના મૃતદેહને લઈ જઈ રહેલા વીડિયોનું જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક છોકરીના મૃતદેહને બાઇક પર લઈ જઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો  કરવામાં આવી રહ્યો છે કે, “યુપીમાં એક ભાઈને તેની બહેનના મૃતદેહને બાઇક પર લઈ જવું પડ્યું કારણ કે તેને હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મળી ન હતી.” શું દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

જાણો લખનૌ ખાતે મહિલાએ પોતાની જાતને સળગાવી દીધી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મહિલાએ પોતાની જાતને જ્વલનશીલ પદાર્થ છાંટીને આગને હવાલે કરી હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે એખ મહિલાએ ન્યાય ન મળતાં સરકારી ઓફિસ આગળ પોતાની જાતને આગ ચાંપી દીધી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 2 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટીના કરાયેલા વધારાનું જાણો શું છે સત્ય… 

પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. પીએસયુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આ વધારો સહન કરશે, જેથી ગ્રાહકો પર કોઈ વધારાનો ખર્ચ ન થાય. કેન્દ્ર સરકારે 7 એપ્રિલના પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં બે રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. સેન્ટ્રલ એક્સાઇઝના અંડર સેક્રેટરી ધીરજ શર્માએ પણ આ અંગે નોટિસ જારી કરી […]

Continue Reading

શું ખરેખર ગાંધીનગર ભાજપાના નગરસેવક દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી હાલની નહિં પરંતુ વર્ષ 2023માં આ કોર્પોરેટરનો કથિત ઓડિયો વાયરલ થયો હતો. હાલમાં ઓડિયો વાયરલ થયાની વાત તદ્દન ખોટી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હાલમાં પુરી થઈ છે ત્યારે એક ન્યુઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં ગાંધીનગરના ભાજપાના કોર્પોરેટરનો એક ઓડિયો વાયરલ થયાનું જણાવવામાં આવી […]

Continue Reading

જાણો કુરાન આતંકવાદી બનવાનું શીખવાડે છે એવું કહી રહેલા મૌલવીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ ધર્મગુરુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુસ્લિમ ધર્મગુરુ એવું કહી રહ્યા છે કે, કુરાન આતંકવાદી બનાવવાનું શીખવાડે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુસ્લિમ ધર્મગુરુનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

જાણો પંડિત જવાહરલાલ નહેરુના કુંભમાં સ્નાન કરવાના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નદીમાં સ્નાન કરી રહેલા પંડિત જવાહરલાલ નહેરુનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જવાહરલાલ નહેરુએ કુંભમાં સ્નાન કર્યું હતું તે સમયનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હાવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નદીમાં સ્નાન કરી રહેલા […]

Continue Reading

શું ખરેખર લૂંટની ઘટનાનો વીડિયો સાઉથ ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સાઉથ ગુજરાતના કોઈ શહેરનો નહીં પરંતુ રાજસ્થાનની રાજધાની જયપુરનો છે. ગુજરાતનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ દરવાજાની બહાર ઉભા રહીને મહિલા પાસે પાણી માંગે છે અને પાણી પીધા બાદ તે […]

Continue Reading

જાણો ખાટૂશ્યામ ભગવાનનો ફોટો લેવાનું ના કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનુંશું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ ખાટૂશ્યામ ભગવાનનો ફોટો લેવાની ના કહી દીધી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

સરકારી શાળાની અંદર પ્રિન્સિપાલની અશ્લીલ હરકતોનો વીડિયો જાણો કયાનો છે.?

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, શાળાની એક મહિલા શિક્ષિકા સાથે એક વ્યક્તિ અશ્લીલ હરકતો કરતો જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શાળાના પ્રિન્સિપાલ દ્વારા મહિલા શિક્ષક સાથેની અશ્લિલ હરકતોનો આ વીડિયો ગુજરાતના અમદાવાદની સરકારી શાળાનો વીડિયો […]

Continue Reading

શંખ વગાડવાનો જુનો વીડિયો મહાકુંભના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

આ વારાણસીનો જૂનો વિડીયો છે, પ્રયાગરાજ મહાકુંભ સાથે કોઈ લિંક નથી. મહાકુંભ મેળો 2025 સત્તાવાર રીતે 13 જાન્યુઆરી, 2025 ના રોજ શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલુ રહેશે અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાશે. આ મેળો દર 12 વર્ષે યોજાય છે અને લાખો યાત્રાળુઓ, સંતો અને પ્રવાસીઓને આકર્ષે છે જેઓ ગંગા, યમુના અને […]

Continue Reading

જાણો અંબાલાલ પટેલે ભાજપ સરકાર તૂટશે એવી આગાહી કરી હોવાના નામે વાયરલ માહિતીનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી રાજકીય આગાહીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી કે, ભાજપ સરકાર તૂટશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આગાહીકાર […]

Continue Reading

જાણો સળગતી ચિતા પર અગ્નિસ્નાન કરી રહેલા સાધુના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સળગતી ચિતા પર અગ્નિસ્નાન કરી રહેલા સાધુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કુંભ મેળા પહેલાં અગ્નિસ્નાન કરી રહેલા સાધુનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સળગતી ચિતા પર […]

Continue Reading

જાણો વ્હાઈટ હાઉસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનફોલો કર્યા હોવાની આજ તકની ટ્વિટના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આજ તક દ્વારા કરવામાં આવેલી ટ્વિટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાના વ્હાઈટ હાઉસ દ્વારા અનફોલો કરવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આજ તક દ્વારા […]

Continue Reading

Fake Check: મનાલીના ટ્રાફિક જામના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું જાણો શું છે સત્ય….

પોસ્ટમાં મનાલી ખાતેના ટ્રાફિકનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ 2022 ના જાન્યુઆરી મહિનાનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. વર્ષ 2024ના ડિસેમ્બર મહિનાની છેલ્લી તારીખ અને છેલ્લો દિવસ 31 ડિસેમ્બરના લોકો ફરવા જતા હોય છે, આ વચ્ચે મનાલી ખાતે થયેલા ટ્રાફિકનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ […]

Continue Reading

જાણો ભાજપના નેતા ગિરિરાજસિંહ અને અસદુદ્દીન ઔવેસીની મુલાકાતના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા ગિરિરાજસિંહ અને અસદુદ્દીન ઔવેસીની મુલાકાતનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપ અને ઔવેસીની પાર્ટી AIMIM બંને એકબીજા સાથે મળેલા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપના નેતા ગિરિરાજસિંહ […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકનાથ શિંદેનું અપમાન કર્યું હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એકનાથ શિંદેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકનાથ શિંદેની અવગણના કરીને તેમનું અપમાન કર્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

જાણો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના છેલ્લા ફોટોના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો આ છેલ્લો ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો જે ફોટો મૂકવામાં આવ્યો […]

Continue Reading

જાણો અમિત શાહના વિરોધમાં નીકળેલી દલિત સમાજની રેલીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના ફોટા સાથેના ધ્વજ લઈને રસ્તા પર નીકળેલા લોકોની ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમિત શાહ દ્વારા બાબાસાહેબ આંબેડકર વિશે આપવામાં આવેલા નિવેદનના વિરોધમાં દલિત સમાજ દ્વારા નીકાળવામાં આવેલી રેલીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

જાણો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી લોકોને એવું કહી રહ્યા છે કે, આ તમારું હિંદુસ્તાન નથી. તમારું કામ તો ભારત માતા કી જય અને જય શ્રી રામ કરવાનું છે. આવું કરવાથી તમે ભૂખે મરી […]

Continue Reading

વાયરલ વીડિયોમાં અવાજ ડો. બાબાસાહેબ આંબેડકરનો નથી… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર ડો. બાબાસાહેબ આંબેડકરના નામે એક ભાષણનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ઓડિયો ડો. બાબાસાહેબ આંબેડકરના ભાષણનો છે.“ શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 ડિસેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading

શું ખરેખર બાંગ્લાદેશ આર્મી દ્વારા નરેન્દ્ર મોદી, અમિત શાહને ચેતવણી આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

બાંગ્લાદેશમાં હિંસા અને તોફાન વચ્ચે હિંદુઓ પર અત્યાચારના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને અનેક દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બાંગ્લાદેશની સેનાએ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહને ચેતવણી આપી છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા […]

Continue Reading

મોદીના મનકી બાતને લઈ સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ જુની છે… જાણો શું છે સત્ય….

આ ન્યુઝ પેપરનું ક્ટિંગ સપ્ટેમ્બર 2021નું છે, હાલમાં મોદની મન કી બાતને લઈ આ પ્રકારે કોઈ મીડિયા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો નથી. હાલમાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. જેમાં મોદીના મન કી બાતને લઈ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ ન્યુઝ પેપરના ક્ટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

જાણો ભગવા ધ્વજ સાથે એકઠી થયેલી ભીડના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભગવા ધ્વજ સાથે એકઠી થયેલી ભીડનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા એકઠી કરવામાં આવેલી ભીડનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભગવા ધ્વજ સાથે […]

Continue Reading

જાણો તૂટેલા રોડના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તૂટેલા રોડનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતમાં બનેલા હાઈવેના તૂટેલા રોડનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં તૂટેલા રોડનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ થાઈલેન્ડના […]

Continue Reading

ત્રણ વર્ષ પહેલાના કિસાનના વિરોધ પ્રદર્શનને હાલના વિરોધ સાથે જોડી ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…

સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીનોના વાજબી વળતરની માંગ સાથે રસ્તા પર ઉતરેલા ખેડૂતોએ કેન્દ્ર સરકારને એક સપ્તાહનો સમય આપ્યો છે. નોઈડા-દિલ્હી બોર્ડર પર ખેડૂતો બેઠા છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં કિસાનના ટ્રેક્ટર પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવી રહ્યો હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોને […]

Continue Reading

જાણો યુક્રેન પર રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મિસાઈલ હુમલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાએ યુક્રેન પર હવાઈ હુમલો કર્યો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મિસાઈલ હુમલાનો […]

Continue Reading

જાણો 9 વર્ષે પ્રેગ્નન્ટ થયેલી બાળકીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ પર હાથ રાખી રહેલી બાળકીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈસ્લામ ધર્મમાં નાની બાળકી પ્રેગ્નન્ટ થઈ હોવાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પેટ પર […]

Continue Reading

જાણો સ્ટાર ટ્રેક ટ્યુશન ક્લાસિસના નામે વાયરલ થઈ રહેલા પ્લેમ્ફ્લેટની માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુરતના સ્ટાર ટ્રેક ટ્યુશન ક્લાસિસના પ્લેમ્ફ્લેટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુસ્લિમ ટ્યુશન ક્લાસિસના શિક્ષક દ્વારા હિંદુ સમાજ અને હિંદુ સંગઠનો વિરુદ્ધ પ્લેમ્પ્લેટ બહાર પાડવામાં આવ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading