Fact Check: અર્ધ નગ્ન અવસ્થામાં ડાન્સ કરતો આ વ્યક્તિ ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય નથી… જાણો શું છે સત્ય…

અનિલ ઉપાધ્યાય નામનો વ્યક્તિ ભાજપ કે અન્ય કોઈ પક્ષનો ધારાસભ્ય નથી. સમય સમય પર, ધારાસભ્ય અનિલ ઉપાધ્યાયના નામનો ઉપયોગ કરીને ખોટા દાવાઓ સાથે ઘણા વીડિયો શેર કરવામાં આવે છે. એક મહિલા સાથે અર્ધ નગ્ન હાલતમાં ડાન્સ કરતા એક પુરૂષનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને એવો દાવો કરવામાં આવી […]

Continue Reading

ગુજરાતના પશુપાલકોના વિરોધના વીડિયોને કાંવડિયો સાથે જોડી ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વાયરલ વીડિયો ગુજરાતમાં ભાવવધારાના વિરોધનો છે. તેનો કાવડ યાત્રા સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. શ્રાવણ મહિનામાં કાંવડિયાઓને લગતી ઘણી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં એક વીડિયોમાં, કેટલાક લોકો રસ્તા પર દૂધ ફેંકતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

વાહન અકસ્માતમાં આપવામાં આવતા વળતર અને ઈન્કમ ટેક્ષ રિર્ટનનો કોઈ સંબંધ નથી… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુપ્રિમ કોર્ટના નામે મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાર્ષિક આવકના દસ ગણું વળતર આપવા માટે બંધાયેલી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં […]

Continue Reading

Fact Check: તુટેલા બ્રિજ પરથી શાળાએ જતી વિદ્યાર્થીનીનો આ વીડિયો ગુજરાતનો નથી… જાણો શું છે સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો તુટેલા બ્રિજનો આ વીડિયો ગુજરાતનો નહીં પરંતુ ઝારખંડના ખુંટીનો છે. જ્યા વિદ્યાર્થીઓ જીવના જોખમે આ પ્રકારે શાળાએ જવા મજબૂર બન્યા હતા. ગંભીરા બ્રિજ તુટવાની ઘટના બાદ ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તુટેલા બ્રિજ પર થઈ અને ઘણા વિદ્યાર્થીઓ શાળાએ […]

Continue Reading

Fact Check: શું ખરેખર લંડનમાં પ્લેન ક્રેશ થયુ તેનો લાઈવ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો લંડનના વિમાન ક્રેશનો નહીં પરંતુ સાઉથ આફ્રિકામાં એર શો દરમિયાન થયેલા પ્લેન ક્રેશનો વીડિયો છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. લંડનમાં ઉડાન ભરતાંવેંત પ્લેન ક્રેશ થયું છે. લંડનના સાઉથેન્ડ એરપોર્ટ પર એક નાનું વિમાન ક્રેશ થયું છે. આ ક્રેશ સાંજે 4 વાગ્યાની આસપાસ થયો […]

Continue Reading

જાણો બાળકોને ભણવા માટે મદદ કરવાના નામે વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભણતા બાળકોને મફતમાં ચોપડા આપવાનો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં આપેલા કોઈ પણ નંબર પર સંપર્ક કરવાથી ભણતા કોઈ પણ બાળકોને મફતમાં ચોપડા આપવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

શું ખરેખર સિંહના હુમલાનો આ વીડિયો ગુજરાતના ગીરનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, એક જંગલ સફારીમાં બે સિંહ દ્વારા અન્ય પશુઓ પર હુમલો કરવામાં આવી રહ્યો હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ જંગલ સફારી દરમિયાનનો સિંહના હુમલાનો વીડિયો ગુજરાતના ગીરનો છે.” શું […]

Continue Reading

જાણો તાજેતરમાં અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મોટા વિસ્ફોટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા […]

Continue Reading

જાણો દિલ્હી-મુંબઈ એકેસ્પ્રેસ હાઈવે પર બનાવવામાં આવેલા વાઈલ્ડલાઈફ ઓવરપાસ કોરિડોરના નામે વાયરલ વાયરલ થઈ રહેલા ફોટો સાથેના મેસેજનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક્સપ્રેસ હાઈવે પર બનાવવામાં આવેલા કોરિડોરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બનાવવામાં આવેલા વાઈલ્ડલાઈફ ઓવરપાસ કોરિડોરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એક્સપ્રેસ હાઈવે પર બનાવવામાં […]

Continue Reading

શું ખરેખર મોસાદના જાસૂસને ફાંસી આપવામાં આવી તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

વાયરલ થઈ રહેલો વીડિયો એક ફિલ્મના દ્રશ્ય છે. ફિલ્મના શૂટિંગનો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે કે આરોપીને મોસાદ માટે જાસૂસી કરવાની શંકામાં ફાંસી આપવામાં આવી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિને બુલડોઝર પર ઉભો રાખીને જાહેરમાં ફાંસી આપવામાં આવી રહી છે. આ વીડિયોને ઈઝરાયલ-ઈરાન સાથે […]

Continue Reading

જાણો ગોલ્ડન સગાઈ નામની વેબસાઈટ પર ફક્ત હિંદુ છોકરીઓનું જ રજીસ્ટ્રેશન થતું હોવાની માહિતી સાથેના વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિંદુ સમાજને લગતી એક માહિતી સાથેનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગોલ્ડન સગાઈ નામની વેબસાઈટ પર ફક્ત હિંદુ છોકરીઓનું જ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી મુજબ […]

Continue Reading

જાણો તાજેતરમાં ઈરાને ઈઝરાયલના મોસાદ મુખ્યાલય પર કરેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈરાન દ્વારા ઈઝરાયલના મોસાદ મુખ્યાલય પર કરવામાં આવેલા હુમલાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઈરાન […]

Continue Reading

શું ખરેખર ઈરાન પર હુમલા બાદ અમેરિકામાં ટ્રમ્પના વિરોધમાં રેલી કાઢવામાં આવી…? જાણો શું છે સત્ય….

આ વીડિયો સેન ડિએગોમાં નો કિંગ્સ વિરોધ પ્રદર્શનનો છે, ઈરાન પર અમેરિકાના હુમલા સામેના વિરોધ પ્રદર્શન સાથે તેનો કોઈ સંબંધ નથી. ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે, અમેરિકાએ બી-2 બોમ્બર અને ટોમાહોક મિસાઇલોનો ઉપયોગ કરીને ઈરાનના પરમાણુ સ્થળો પર મોટો હુમલો કર્યો, જેનાથી ઈરાનની પરમાણુ ક્ષમતાઓને નોંધપાત્ર નુકસાન થયું. આ પૃષ્ઠભૂમિ સામે, સોશિયલ મીડિયા પર એક વિશાળ ભીડનો […]

Continue Reading

જાણો હવે ટુ વ્હિલર ચાલકોએ પણ ટોલ ભરવો પડશેના નામે વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાઈવે પરના ટોલ ટેક્સને લગતો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર 15 જુલાઈ, 2025થી ટુ વ્હિલર ચાલકોએ પાસેથી પણ ટોલ ટેક્સ વસુલવાનો નિર્ણય લેવાની તૈયારીમાં છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ […]

Continue Reading

જાણો તાજેતરમાં ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તાજેતરમાં ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કવરેજ કરી રહેલા કેમેરામેનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

પેલેસ્ટાઇનનો જૂનો વીડિયો અમદાવાદની બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલના નામે વાયરલ…જાણો શું છે સત્ય….

અમદાવાદમાં તાજેતરમાં થયેલા વિમાન દુર્ઘટના પછી કાટમાળ નીચે દબાયેલા વ્યક્તિને બચાવવા માટે એક વ્યક્તિ કાટમાળ પર હથોડી મારી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ઘટના બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં બચાવ કામગીરી દરમિયાનની છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ […]

Continue Reading

શું ખરેખર પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા પૂર્વ સીએમ રૂપાણીના મૃતદેહનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

અમદાવાદ પ્લેન દૂરઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મૃત્યુ થયુ હતુ. આ વચ્ચે તમામ લોકોના મૃતદેહ ભળથુ થઈ ગયા હતા. જેમાં વિજય રૂપાણીના પાર્થિવ દેહની ઓળખ ડીએનએની મદદથી કરવામાં આવી હતી. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વાયરલ વીડિયોમાં જોવા મળતો મૃતદેહ ગુજરાતના પૂર્વ […]

Continue Reading

જાણો તાજેતરમાં કેદારનાથ ખાતે બનેલી હેલિકોપ્ટરના ક્રેશની દુર્ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં કેદારનાથ ખાતે હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટના બની હતી. જેમાં 7 લોકોના મોત થયા હતા. સોશિયલ મીડિયા પર હેલિકોપ્ટર ક્રેશ થવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં કેદારનાથ ખાતે બનેલી હેલિકોપ્ટર દુર્ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને […]

Continue Reading

પહાડ પરથી કાર પર પથ્થર પડવાનો જૂનો વીડિયો હાલની ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

આ વીડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2023માં નાગાલેન્ડમાં કોહિમા-દિમાપુર હાઈ-વે પર વાહનો પર એક પથ્થર પડ્યો હતો તેનો છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. અકસ્માતનો આ જ વીડિયો હવે તાજેતરની ઘટના તરીકે શેર કરવામાં આવી રહ્યો છે. દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. આ દરમિયાન, વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ […]

Continue Reading

જાણો તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ ખાતે થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મોતને ભેટેલા 12 ક્રૂ મેમ્બરોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમદાવાદ એરપોર્ટ ખાતે થયેલ પ્લેન ક્રેશના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ ખાતે થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં જે 12 ક્રૂ મેમ્બરો મોતને ભેટ્યા તેમનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બળી ગયેલા બાળકના મૃતદેહ તરીકે પ્રાચીન ઇજિપ્તના બાળકની મમ્મીનો વીડિયો શેર કરવામાં આવ્યો…

લાકડાના ખાટલામાંથી સળગી ગયેલા મૃતદેહનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા જોશી પરિવારના બાળકનો મૃતદેહ છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 15 જૂન 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

Fake News: લેબનોનનો જૂનો વીડિયો અમદાવાદની હોસ્પિટલ તરીકે વાયરલ થઈ રહ્યો છે જ્યાં એર ઈન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી… 

વાયરલ વીડિયોમાં અમદાવાદની તે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ દેખાતા નથી જ્યાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી. આ લેબનોનનો જૂનો વીડિયો છે. અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ જ્યાં ક્રેશ થઈ હતી તે હોસ્પિટલ દર્શાવતો સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં પાર્કિંગ વિસ્તારમાં વિસ્ફોટ અને ઇમારતની છત અને અન્ય માળખાને નુકસાન થતું જોવા […]

Continue Reading

એર ઇન્ડિયા દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહો દર્શાવતો વાયરલ વીડિયો નકલી છે…

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પહેલાનો આ વીડિયો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયોનો તાજેતરના એર ઇન્ડિયાના અકસ્માત સાથે કોઈ સંબંધ નથી. 12 જૂન 2025ના રોજ ગુજરાતની રાજધાની અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની એક ફ્લાઇટ ટેકઓફ કર્યાના થોડીક સેકન્ડ પછી જ ક્રેશ થઈ ગઈ હતી. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક […]

Continue Reading

જાણો કેદારનાથ ખાતે હેલિકોપ્ટરના ક્રેશ થવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હેલિકોપ્ટર ક્રેશ થવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં કેદારનાથ ખાતે બનેલી હેલિકોપ્ટર દુર્ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2014માં રશિયા ખાતે […]

Continue Reading

ગાઝાનો વધુ એક જૂનો વીડિયો અમદાવાદ બ્લાસ્ટના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં મોટાભાગના વીડિયો અન્ય ઘટના અને સ્થળના વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે એક વીડિયોને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બિલ્ડિંગ બ્લાસ્ટથી ઉડી જઈ રહી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદમાં પ્લેન ક્રેશ દરમિયાન […]

Continue Reading

જાણો તાજેતરમાં ગોવા ખાતે દરિયામાં બોટ પલટવાની ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દરિયામાં બોટ પલટવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ગોવા ખાતે દરિયામાં બોટ પલટી તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો […]

Continue Reading

જાણો તાજેતરમાં ઈઝરાયેલે ઈરાન પર કરેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તાજેતરમાં ઈઝરાયેલે ઈરાન પર કરેલા હુમલાના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈઝરાયેલે ઈરાન પર કરેલા હુમલાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં તાજેતરમાં ઈઝરાયેલે ઈરાન પર […]

Continue Reading

Fact Check: શું ખરેખર અમદાવાદ પ્લેન ક્રેશ દરમિયાનનો આ વીડિયો છે.? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં અમદાવાદમાં પ્લેન ક્રેશ સમય દરમિયાનનો નથી, આ વીડિયો 31 મેના ઈઝરાયલ દ્વારા ગાઝા પર કરવામાં આવેલા હુમલા દરમિયાનનો છે. અમદાવાદ પ્લેન ક્રેશને લઈ ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ધડાકો થતા આસપાસના લોકો ત્યા એક ઈમારત […]

Continue Reading

જાણો તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ ખાતે થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમદાવાદ એરપોર્ટ ખાતે થયેલ પ્લેન ક્રેશના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ ખાતે થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મેસના વિદ્યાર્થીઓ જીવ બચાવવા છલાંગ લગાવી રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

2023માં નેપાળમાં યેતી એરલાઇન્સના વિમાન દુર્ઘટનાનો જૂનો વીડિયો અમદાવાદ વિમાન દુર્ઘટના નામે વાયરલ….

અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનની છેલ્લી ક્ષણોમાં બનાવવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલો વીડિયો 2023માં નેપાળમાં થયેલા વિમાન દુર્ઘટનાનો છે. હાલમાં એક દુ:ખદ વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. વાસ્તવમાં, ગુરૂવાર 12 જૂન 2025ના રોજ ગુજરાતના અમદાવાદમાં એક મોટો વિમાન દુર્ઘટના બની હતી, જ્યારે એર ઇન્ડિયાનું વિમાન AI 171 ટેકઓફ કર્યાના […]

Continue Reading

શેરીઓમાં સૂતેલા માણસને સુંઘીને સિંહ ચાલ્યો જતો હોય આ વીડિયો AI-જનરેટેડ છે…. જાણો શું છે સત્ય….

શેરીમાં સૂતા માણસને સુંઘતો સિંહ અને તેને ઇજા પહોંચાડ્યા વિના ચાલ્યો જતો વીડિયો વાસ્તવિક નથી. આ વીડિયો AI દ્વારા જનરેટ કરવામાં આવ્યો છે. તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં એક સિંહ રસ્તા પર સૂતેલા માણસને સુંઘતો હતો અને તેને ઇજા પહોંચાડ્યા વિના ચાલ્યો ગયો હતો. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

જાણો 500ની નોટ માર્ચ 2026 પછી માન્ય નહીં ગણાય એવા વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર 500 રુપિયાની નોટને લગતો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, માર્ચ 2026 પછી 500 રુપિયાની નોટો માન્ય ગણાશે નહીં. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ […]

Continue Reading

શું ખરેખર રાફ્ટિંગ દરમિયાન બોટ પલટી જવાનો આ વીડિયો રૂષિકેશનો છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયો માર્ચ 2025માં પશ્ચિમ બોસ્નિયા અને હર્ઝેગોવિનાના બાંજા લુકામાં વ્ર્બાસ નદી પર રાફ્ટિંગ કરવા ગયેલા લોકો સાથે થયેલા અકસ્માતનો છે. જેને ઋષિકેશના નામે શેર કરવામાં આવી રહ્યો છે. હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો નદીમાં રાફ્ટિંગ બોટ પર સવારી કરી રહ્યા છે, પછી પાણીની તીવ્ર […]

Continue Reading

જાણો તાજેતરમાં રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રશિયાએ યુક્રેન પર કરેલા […]

Continue Reading

રાહુલ ગાંધી સાથે બેઠેલા કુલી અને વિદ્યાર્થી બે અલગ અલગ લોકો છે. જાણો શું છે સત્ય….

રાહુલ ગાંધી સાથે વાતચીત કરતા લોકોની બે તસવીરોનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક તસવીરમાં રાહુલ ગાંધી કુલીઓ સાથે બેઠેલા જોઈ શકાય છે જ્યારે બીજી તસવીરમાં તેઓ દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે બેઠેલા દેખાય છે. બંને તસવીરોમાં, એક વ્યક્તિને લાલ રંગથી ઘેરી લેવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

જાણો ગીરના જંગલમાં બે સિંહો વચ્ચેની લડાઈના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બે સિંહો વચ્ચેની લડાઈનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાસણ ગીરના જંગલમાં બે સિંહો વચ્ચે થયેલી લડાઈનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બે સિંહો વચ્ચેની લડાઈનો જે […]

Continue Reading

ગુજરાતમાં નિકળેલી તિરંગા યાત્રાનો વીડિયો બલુચિસ્તાનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

બલુચિસ્તાન હવે પાકિસ્તાનથી સંપૂર્ણપણે અલગ થવા માંગે છે. જો આપણે તાજેતરના વિકાસ પર નજર કરીએ તો, ભારત દ્વારા પાકિસ્તાન વિરૂદ્ધ શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાનના સૌથી મોટા પ્રાંત બલુચિસ્તાને તેનાથી અલગ થવાની જાહેરાત કરી. બલુચિસ્તાનના નેતા મીર યારે વિશ્વભરમાંથી સમર્થન માંગ્યું. મીર યાર કહે છે કે પાકિસ્તાની સરકાર તેમના લોકો પર ખૂબ ત્રાસ આપી […]

Continue Reading

સસરા સાથે લગ્ન કર્યા હોવાની માહિતી આપતી મહિલાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુસ્લિમ મહિલા દ્વારા હલાલા કરીને તેના જ સસરા સાથે તેના લગ્ન કરવામાં આવ્યા હોવાની વાસ્તવિક ઘટનાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

ગાઝાનો સ્ટંટમેનનો એડિટેડ વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં વિસ્ફોટનો ભાગ પાછળથી ઉમેરવામાં આવ્યો હતો. મૂળ વીડિયોમાં ગાઝાનો આ સ્કેટર માત્ર સ્ટંટ કરતો જોઈ શકાય છે. ઇઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે એક એક વીડિયોમાં ગાઝામાં એક સ્કેટર કાટમાળ વચ્ચે એક મિસાઇલ પર સ્ટંટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. સ્કેટરના લેન્ડિંગ […]

Continue Reading

જાણો સિંગાપોર ખાતે કોરોના બોડીનું ઓટોપ્સી કરવામાં આવ્યું હોવાના નામે વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના વાયરસને લગતો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સિંગાપોર દ્વારા કોવિડ-19 બોડીનું ઓટોપ્સી કરવામાં આવ્યું અને કોરોના એક વાયરસ નહીં પરંતુ બેકટેરિયા હોવાની જાહેરાત કરી.” પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, સિંગાપોર […]

Continue Reading

પાકિસ્તાનમાં સિંધુદેશની સ્વતંત્રતાની માંગણીના વિરોધ તરીકે જુના વિરોધ વીડિયોને ખોટી રીતે શેર કરવામાં આવ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો સિંધમાં છ નવી સિંધુ નહેરોના નિર્માણ સામેનો વિરોધ દર્શાવે છે અને તે ફેબ્રુઆરી 2025નો છે. સોશિયલ મીડિયા પર એક વિરોધ પ્રદર્શનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાકિસ્તાનમાં સિંધુદેશની સ્વતંત્રતાની માંગણી કરતા લોકોનો વિરોધ દર્શાવે છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ […]

Continue Reading

જાણો તાજેતરમાં વરસાદ અને વાવાઝોડાને કારણે મહેસાણા ખાતે થયેલા ડુંગળીના પાકને નુકશાનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર માર્કેટિંગ યાર્ડમાં વાવાઝોડા અને વરસાદને કારણે ડુંગળીના પાકને થયેલા નુકશાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મહેસાણાના માર્કેટિંગ યાર્ડમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ડુંગળીના પાકને થયેલા નુકશાનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર જ્યોતિ મલ્હોત્રાને લોકો દ્વારા માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

આ વીડિયો બાંગ્લાદેશનો છે. ફેબ્રુઆરી 2025માં લોકોએ શેખ મુજીબુરહમાનનું ઘર તોડી પાડ્યું. તે સમયે, તોડફોડનો વિરોધ કરતી એક મહિલાને લોકોએ માર માર્યો હતો તે સમયનો આ વીડિયો છે. જ્યોતિ મલ્હોત્રા પર કોઈ હુમલો થયો નથી. પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ઓપરેશન સિંદૂર પછી ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ […]

Continue Reading

જાણો તાજેતરમાં ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ રદ કર્યા બાદ પાકિસ્તાનમાં સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ રદ કર્યા બાદ પાકિસ્તાનમાં સર્જાયેલી પરિસ્થિતિનું વર્ણન કરી રહેલી મહિલાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઈક બાદના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલ નો પાકિસ્તાનનો નહીં પરંતુ મ્યાનમારમાં માર્ચ મહિનામાં આવેલા ભૂકંપ દરમિયાનનો છે જેમાં એક મસ્જિદ નષ્ટ થઈ ગઈ હતી. ભારતીય સૈન્ય દ્વારા ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાનની અંદર ઘુસી અને એર સ્ટ્રાઈક કરી હતી. આ વચ્ચે પાકિસ્તાનના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે એક વીડિયો શેર […]

Continue Reading

Fake News: પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રા 2025ના CBSE ધોરણ 12માં બોર્ડના પરિણામમાં નાપાસ થયા હોવાનો ખોટો દાવો વાયરલ…

રેહાન વાડ્રાએ 2020માં લંડનથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. 2025ના CBSE 12મા બોર્ડના પરિણામોમાં તેમના નાપાસ થવાની અફવાઓ પાયાવિહોણી છે. તાજેતરમાં CBSE 12માનું પરિણામ જાહેર થયું, જેમાં 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા. દર વખતની જેમ આ વખતે પણ છોકરીઓએ પરીક્ષામાં ટોપ કર્યું. આ સંદર્ભમાં, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પુત્ર રેહાન વાડ્રા વિશેની એક […]

Continue Reading

શું ખરેખર કુકી આતંકવાદીઓ પાસેથી હથિયારો જપ્ત કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

આ વાયરલ વીડિયો ભારતનો નહીં પરંતુ મ્યાનમારનો છે. તેમા બળવાખોર જૂથ, બર્મા નેશનલ રિવોલ્યુશનરી આર્મી દ્વારા સૈન્ય પાસેથી જપ્ત કરાયેલા રોકડ અને શસ્ત્રો બતાવવામાં આવ્યા છે. મણિપુરમાં એક મોટા આતંકવાદ વિરોધી ઓપરેશનમાં, સુરક્ષા દળોએ 14 મે 2025ના રોજ ચંદેલ જિલ્લામાંથી દસ આતંકવાદીઓને મારી નાખ્યા અને શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત કર્યો. આ દરમિયાન, જમીન પર પડેલા […]

Continue Reading

જાણો તાજેતરમાં ભારતે પાકિસ્તાનની કિરાના હિલ્સ પરમાણુ સાઈટ ઉડાવી દીધી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતે પાકિસ્તાન પર કરેલા મિસાઈલ હુમલાના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાનની કિરાના હિલ્સ પરમાણુ સાઈટ ઉડાવી દીધી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર મહિલા સાથે ગેરવર્તન કરનાર આ શખ્સ અજરબૈજાનના પ્રધાનમંત્રી છે…? જાણો શું છે સત્ય….

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે અજરબૈજાનના વડા પ્રધાનનો નથી આ વીડિયો ચાર વર્ષ જૂનો છે. જે અજરબૈજાનના વડાપ્રધાન નથી પણ ભૂતપૂર્વ સાંસદ હુસેનબાલા મિરાલામોવ છે. હાલમાં એક 19 સેકેન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે કે, એક વૃદ્ધ વ્યક્તિ કેમેરા સામે કંઈક કરી રહ્યો છે. આ […]

Continue Reading

એક જ હોટલમાં પતિ-પત્નીનો અલગ અલગ સાથીઓ સાથેના વીડિયોનું જાણો શું છે સત્ય…

આ વીડિયો વાસ્તવિક ઘટના દર્શાવતો નથી આ વીડિયો મનોરંજનના હેતુ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વિડિયો છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં કથિત રીતે એક જ હોટલમાં પતિ-પત્નીના CCTV ફૂટેજ જોવા મળે છે, બંને અલગ અલગ સાથીઓ સાથે હોવાનું જોવા મળે છે. આ વીડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પતિ-પત્નીનો અલગ-અલગ […]

Continue Reading