જાણો તાજેતરમાં મક્કાથી મદીના જઈ રહેલી બસના અકસ્માતના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર બ્રિજ પર થયેલા ભયાનક ટેન્કર બ્લાસ્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મક્કાથી મદીના જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસ ટેન્કર સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે […]
Continue Reading
