Fake News: વીડિયોમાં હંગામો કરી રહેલ વ્યક્તિ મુસ્લિમ સમુદાયનો નથી… જાણો શું છે સત્ય….

શાળામાં તોડફોડનો વીડિયો સોશિયલ મીડિયા પર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં હંગામો મચાવતો વ્યક્તિ મુસ્લિમ સમુદાયનો નથી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક શખ્સ શાળાની અંદર તોડફોડ કરતો જોવા મળે છે. તેમજ ત્યા રાખવામાં આવેલી સરસ્વતીની મુર્તીને પણ લાત મારી રહ્યો છે. […]

Continue Reading

રાજસ્થાનના મુસ્લિમ યુવકોને કાશ્મીર પોલીસ દ્વારા મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને કાશ્મીર સાથે કોઈ લેવા-દેવા નથી. આ વિડિયોને દિલ્હી રમખાણો સાથે કોઈ સંબંધ નથી. આ વિડિયોને સોશિયલ મિડિયા પર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં કેટલાક ઘાયલ યુવકો અજાણ્યા રસ્તા પર પડેલા જોઈ શકાય છે. આ વિડિયો […]

Continue Reading

Fake News Alert: આસામની 10 વર્ષ જુની આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી…જાણો શું છે સત્ય….

આ તસવીર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રૂમી નાથની છે, જેમને આસામના કરીમગંજમાં ટોળાએ માર માર્યો હતો. ટોળાએ રૂમીના બીજા પતિ ઝાકી ઝાકીરને પણ માર માર્યો હતો. રૂમીના બીજા લગ્નને કારણે ભીડ ગુસ્સામાં હતી. હાલમાં સોશિયલ મિડિયામાં બે તસ્વીર સાથે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આસામમાં એક મહિલાએ તેના પહેલા પતિને છોડીને જેહાદી ઝાકિર હુસૈન […]

Continue Reading

‘બુર્ખા જેહાદ’ના નામે સ્ક્રિપ્ટેડ વિડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

આ વિડિયોમાં જોવા મળતી ઘટના સ્ક્રિપ્ટેડ છે. વાસ્તવિક ઘટના સાથે તેને કોઈ લેવા-દેવા નથી. જાગૃતતા માટે આ વિડિયો બનાવવામાં આવ્યો છે. વિડિયોમાં એક પુરુષ અને એક મહિલા મંદિરમાંથી બહાર નીકળતા અને બાઇક પર બેસીને બહાર નીકળવા લાગે છે. આ દરમિયાન મહિલાનો દુપટ્ટો બાઇકના એક પૈડામાં ફસાઈ જાય છે. એક મુસ્લિમ મહિલા આ મહિલાને શરીર ઢાંકવામાં […]

Continue Reading

અગ્નિવીર યોજનામાં ઉમેદવારો પાસે માંગવામાં આવી રહ્યું છે જાતિનું પ્રમાણપત્ર… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી સેના ભરતી માટેની ‘અગ્નિવીર યોજના’ ખૂબ જ ચર્ચામાં છે. અગ્નિવીર યોજના દ્વારા યુવકોની સેનામાં ભરતી પ્રક્રિયા પર વિવાદ સર્જાયો છે. ત્યારે સોશિયલ મીડિયા પર અગ્નિવીર યોજનાને લગતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અગ્નિવીર યોજનાની ભરતી પ્રક્રિયામાં […]

Continue Reading

લુલુ મોલ ખાતે નમાજ અદા કરવા બદલ ત્રણ હિન્દૂ યુવકોની ધરપકડ… જાણો શા માટે કરવામાં આવી હિન્દૂ યુવકોની ધરપકડ…?

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે બનેલો લુલુ મોલ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે, આ મોલમાં કેટલાક લોકોએ જાહેરમાં નમાજ અદા કરતાં એ વિવાદના સમાચારોએ જોર પકડ્યું હતું. ત્યારે સોશિયલ મીડિયા પર લુલુ મોલને લગતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લુલુ મોલ ખાતે […]

Continue Reading

શું ખરેખર જ્ઞાનવાપી મસ્જિદનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે તેના નામે ઘણા બધા ફોટા અને વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને એ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર અલ્હાબાદ વિશ્વવિદ્યાલય ખાતે બોંબ બનાવતાં પકડાયેલા વિદ્યાર્થીઓનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા પકડવામાં આવેલા કેટલાક લોકોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અલ્હાબાદ વિશ્વવિદ્યાલય ખાતે બોંબ બનાવતાં પકડવામાં આવેલા 25 વિદ્યાર્થીઓનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા રસ્તા પર નમાજ અદા કરવામાં આવી તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તા પર નમાજ અદા કરી રહેલા કેટલાક લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પેરિસ ખાતે રસ્તા પર નમાજ અદા કરી રહેલા મુસ્લિમ સમુદાયના લોકોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા નદીમાં નમાજ અદા કરવામાં આવી તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાણીમાં નમાજ અદા કરી રહેલા કેટલાક લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નદીના પાણીમાં નમાજ અદા કરી રહેલા મુસ્લિમ સમુદાયના લોકોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર તિરુપતિ મંદિરના પૂજારીએ એવું કહ્યું કે, મંદિરની દાનપેટીના પૈસા જગનમોહન રેડ્ડી હિન્દુઓના ધર્મ પરિવર્તન માટે વાપરે છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તિરુપતિ બાલાજી મંદિરના મુખ્ય પૂજારી એ.પી. રમના દીક્ષિતુલુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તિરુપતિ મંદિરના પૂજારીએ એવું કહ્યું કે, મંદિરની દાનપેટીના પૈસા જગનમોહન રેડ્ડી હિન્દુઓના ધર્મ પરિવર્તન માટે વાપરે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અર્ધસત્ય હોવાનું સાબિત […]

Continue Reading

શું ખરેખર ભારતમાં આ પ્રકારે ઢોંગી બાબાને કબરમાંથી બહાર નીકાળીને ધરપકડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કબરમાંથી જવાબ આપી રહેલા એક બાબાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પીર સાહેબ કબરમાંથી જવાબ આપી રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં મસ્જિદમાં લાઉડસ્પીકર બંધ કરાતાં મુસ્લિમ સમુદાયના લોકોએ રસ્તા પર નમાજ અદા કરી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો દ્વારા જાહેરમાં રસ્તા પર નમાજ અદા કરતા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મસ્જિદમાં નમાજ વખતે લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરવાના વિકલ્પ સ્વરુપે મુસ્લિમ સમુદાયના લોકોએ રસ્તા પર જાહેરમાં નમાજ અદા કરી તેનો આ વીડિયો […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશમાં જાહેરમાં નમાજ અદા કરવા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશ ખાતે રસ્તા પર નમાજ અદા કરી રહેલા મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસે લાઠીચાર્જ કર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ગુનાની તપાસ કરવા જઈ રહેલી પોલીસનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ગલીમાંથી બે ભગવાધારી વ્યક્તિઓની સાથે જઈ રહેલી પોલીસના કાફલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગુનાની તપાસ કરવા જઈ રહેલી પોલીસનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય […]

Continue Reading

બુર્જ ખલિફા પર કર્ણાટકની હિજાબ ગર્લ તરીકે ઓળખાતી મુસ્કાન ખાનનો ચહેરો દર્શાવવામાં આવ્યો…. જાણો શું છે આ વાયરલ વીડિયોનું સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કર્ણાટકમાં હિજાબ ગર્લ તરીકે ઓળખાઈ રહેલી મુસ્કાન ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલિફા પર કર્ણાટકની હિજાબ ગર્લ તરીકે ઓળખાતી મુસ્કાન ખાનનો ચહેરો દર્શાવીને તેને સમર્થન આપવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading