બાબાસાહેબની પ્રતિમાનું અપમાન કરનાર આરોપીને વકીલો દ્વારા માર મારવામાં આવ્યો નથી; જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો અમૃતસરનો નહીં પણ રાયપુરનો છે. આ વીડિયો 17 જાન્યુઆરીએ છત્તીસગઢની રાયપુર કોર્ટમાં વકીલ પર હુમલો કરનાર આરોપીને વકીલોના ટોળાએ માર માર્યો હોવાનો છે. પંજાબના અમૃતસરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અપમાન કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં, પોલીસ સુરક્ષા હેઠળ વકીલોના ટોળા દ્વારા એક વ્યક્તિને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading

સરકારી શાળાની અંદર પ્રિન્સિપાલની અશ્લીલ હરકતોનો વીડિયો જાણો કયાનો છે.?

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, શાળાની એક મહિલા શિક્ષિકા સાથે એક વ્યક્તિ અશ્લીલ હરકતો કરતો જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શાળાના પ્રિન્સિપાલ દ્વારા મહિલા શિક્ષક સાથેની અશ્લિલ હરકતોનો આ વીડિયો ગુજરાતના અમદાવાદની સરકારી શાળાનો વીડિયો […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના ગીરના જંગલમાં વાઘ જોવા મળ્યો હતો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક રસ્તાની બાજુમાં એક કાર જોઈ શકાય છે અને આ વચ્ચે એક વાઘ રસ્તો ક્રોસ કરી સામેની બાજુના રસ્તા પર જતો જઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વાઘનો રસ્તો ક્રોસ કરતો આ વીડિયો ગુજરાતના ગીરના જંગલનો છે.” શું […]

Continue Reading

વાયરલ ફોટામાં દેખાતી છોકરી એ નથી જેણે કોટામાં આત્મહત્યા કરી હતી અને તેણે સુસાઈડ નોટ લખી હતી…

રાજસ્થાનનું કોટા શહેર IIT પ્રવેશ પરીક્ષાઓ માટે કોચિંગનું કેન્દ્ર માનવામાં આવે છે. ઉપરાંત, અહીં ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસના તણાવને કારણે આત્મહત્યા કરે છે. આ પૃષ્ઠભૂમિમાં, એક છોકરીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ છોકરીનું નામ કૃતિ છે અને તેણે પોતાની સુસાઈડ નોટમાં જણાવ્યું છે […]

Continue Reading

શું ખરેખર કુતરા દ્વારા કરવામાં આવેલા હુમલાનો વીડિયો પુનાનો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો મહારાષ્ટ્રના પુના શહેરનો નહીં પરંતુ પંજાબના જલંધર શહેરનો છે. પુણે શહેરનો હોવાની વાત તદ્દન ખોટી છે. રસ્તા પર ચાલીને જઈ રહેલી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં શેરીમાં રખડતા 4-5 કુતરાઓ એક મહિલા પર હુમલો કરતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શંખ વગાડવાનો જુનો વીડિયો મહાકુંભના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

આ વારાણસીનો જૂનો વિડીયો છે, પ્રયાગરાજ મહાકુંભ સાથે કોઈ લિંક નથી. મહાકુંભ મેળો 2025 સત્તાવાર રીતે 13 જાન્યુઆરી, 2025 ના રોજ શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલુ રહેશે અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાશે. આ મેળો દર 12 વર્ષે યોજાય છે અને લાખો યાત્રાળુઓ, સંતો અને પ્રવાસીઓને આકર્ષે છે જેઓ ગંગા, યમુના અને […]

Continue Reading

શું ખરેખર અમેરિકામાં લાગેલી આગ બાદ લોકોની ભીડનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

અમેરિકાના લોસ એનજલ્સમાં લાગેલી આગ બાદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકોની ભીડ રસ્તા પર ચાલતી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમેરિકામાં લાગેલી આગ બાદ પોતાનું ઘર છોડી જઈ રહેલા લોકોનો વીડિયો છે.” શું દાવો કરવામાં […]

Continue Reading

મહાકુંભમાં અઘોરી સાધુના લગ્ન નહોતા, જુનો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે….

આ વીડિયોનો મહાકુંભ સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો જૂન 2024થી ઇન્ટરનેટ પર હાજર છે, જેને હવે મહાકુંભ સાથે જોડતા ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. જ્યારે મહાકુંભ 13 જાન્યુઆરી 2025થી શરૂ થયો છે. શિવ અને પાર્વતીના લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને મહાકુંભનો હોવાના દાવા સાથે […]

Continue Reading

હેલિકોપ્ટરથી આગ પર પાણીનો છંટકાવ કરવાનો વીડિયો હાલમાં લાગેલી આગનો નથી… જાણો શું છે સત્ય….

વર્ષની શરૂઆતમાં કેલિફોર્નિયાના લોસ એન્જલ્સમાં ભયંકર આગ લાગી હતી. જેના કારણે કરોડો ડોલરનું નુકસાન થયુ હતુ. આ વચ્ચે ઘણા સાચા-ખોટા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે હેલિકોપ્ટરથી આગ પર પાણીનો છંટકાવ કરવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હેલિકોપ્ટરથી પાણીનો છંટકાવ કરવાનો […]

Continue Reading

શું ખરેખર સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદની આ તેમની ફોટો છે…? જાણો શું છે સત્ય….

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનની પર તેમના ઘરની અંદર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ વચ્ચે સૈફ અલી ખાનનો ઘાયલ ચહેરાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો સૈફ અલી ખાન પરના હુમલા પછી લેવામાં આવ્યો હતો.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading

શું ખરેખર અમેરિકામાં કુરાન ઘરમાં હોવાથી આગ ન લાગી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો લોસ એન્જલસમાં તાજેતરમાં લાગેલી આગનો નથી પરંતુ 2023માં લાગેલી આગ દરમિયાનનો છે. લોસ એન્જલસમાં આગના નામે એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં જોઈ શકાય છે કે એક ઘર સિવાય, આસપાસનો આખો વિસ્તાર બળીને રાખ થઈ ગયો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર આદિત્ય ઠાકરેના ડાંસ બારમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

વર્ષ 2022માં મુંબઈના અંધેરીમાં દીપા બાર પર પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આદિત્ય ઠાકરેનો આ ડાન્સ બાર સાથે કોઈ સંબંધ નથી અને શિવસેના યુબીટીએ પણ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં ડાન્સ બાર પર દરોડા દરમિયાન સુરંગમાં છુપાયેલી છોકરીઓ […]

Continue Reading

કેલિફોર્નિયામાં લાગેલી આગ બાદ વાયરલ થઈ રહેલા પ્લેન ક્રેશના વીડિયોનું જાણો શું છે સત્ય….

વાયરલ થઈ રહેલા પ્લેન ક્રેશના વીડિયોને લોસ એન્જલસના જંગલમાં લાગેલી આગ સાથે કોઈ સંબંધ નથી. જાન્યુઆરી 2024નો આ વીડિયો દક્ષિણ અમેરિકાના દેશ ચિલીનો છે. અમેરિકાના લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગની સમ્રગ વિશ્વમાં ચર્ચાઓ ચાલી રહી છે. હજારો લોકો વિસ્થાપિત થયા છે અને 12,000 થી વધુ ઇમારતોનો નાશ થયો છે. ફાયર વિભાગ આ આગને કાબુમાં લેવા […]

Continue Reading

જાપાનનો એક વર્ષ જૂનો વીડિયો તાજેતરના તિબેટ ભૂકંપ તરીકે વાયરલ થઈ રહ્યો…

૭ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ તિબેટના એક દૂરના પ્રદેશમાં ૭.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ઘટના પછી, ભૂકંપગ્રસ્ત પ્રદેશને દર્શાવતા ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા. આ પૃષ્ઠભૂમિ સામે, ભૂકંપ દરમિયાન સ્થિર ઊભા રહેવાનો પ્રયાસ કરી રહેલા એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર યુવતીએ તેના સગાભાઈ સાથે લગ્ન કરી લીધા…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો વાસ્તવિક ઘટનાનો નથી. આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે. વીડિયોમાં દેખાતા બંને લોકો એક્ટર છે. સોશિયલ મીડિયા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્કૂલ યુનિફોર્મ પહેરેલી એક છોકરી અને તેની સાથે એક છોકરો જોઈ શકાય છે. વીડિયોમાં, છોકરી કહેતી જોવા મળે છે કે, “અમે ભાઈ-બહેન છીએ, પણ અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને […]

Continue Reading

ચીનનો વીડિયો મહાકુંભ મેળાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આગથી કરતબો કરતા માણસનો આ વીડિયો પ્રયાગરાજ મહાકુંભનો નથી. વાયરલ વીડિયો ચીનના ‘ફાયર પોટ પર્ફોર્મન્સ’નો છે. જેને પ્રયાગરાજ મહાકુંભના નામે વાયરલ કરવામાં આવી રહ્યો. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ રસ્તા પર આગ સાથે સ્ટંટ કરતો જોઈ શકાય છે. આ વીડિયો શેર કરીને દાવો કરવામાં રહ્યો છે કે, […]

Continue Reading

Fact Check: બાળકોના વર્ગખંડની તસ્વીરનો ફોટો જાણો ક્યા રાજ્યનો છે…

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં એક ખરાબ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગુજરાતની સરકારી શાળાનો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 07 જાન્યુઆરી 2025ના એક પોસ્ટ શેર […]

Continue Reading

ક્રિસમસ પર મેન્સફિલ્ડમાં આયોજિત ડ્રોન શોના વીડિયોને કુંભ મેળાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો….

આ વીડિયો મેન્સફિલ્ડનો છે જ્યાં ક્રિસમસ પર ડ્રોન શોનું આયોજન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, આ કોઈ મહાકુંભનો વીડિયો નથી. યુપીના પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહાકુંભમાં આવનારા ભક્તોની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે. મહાકુંભમાં આવતા સંતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. […]

Continue Reading

શું ખરેખર નેપાળમાં હાલમાં આવેલા ભૂકંપ દરમિયાનના દ્રશ્ય છે…? જાણો શું છે સત્ય….

7 જાન્યુઆરી 2025ના વહેલી સવારે નેપાળ-તિબેટ તેમજ ભારતના ઉત્તરી રાજ્યોમાં ભૂકંપ આવ્યો હતો. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સર્કલ પર ભૂકંપના કારણે લોકોને એકઠા થતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નેપાળમાં હાલમાં આવેલા ભૂકંપ દરમિયાનના દ્રશ્યો છે.” શું દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…? જાણો શું છે સત્ય…

ટૂથપેસ્ટને લઈ હાલ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં ટૂથપેસ્ટના અંતે કરવામાં આવેલા કલરને લઈ માહિતી આપવામાં આવી હતી. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટૂથપેસ્ટના અંતમાં જે નિશાન કરવામાં આવ્યુ હોય છે તે ટૂથપેસ્ટમાં ક્યા પ્રકારનુ કેમિકલ ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે.” શું દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર 1 જાન્યુઆરી 2025થી બેંક ચેક નાખ્યાના 2 ક્લાકમાંજ ક્લિયર થઈ જશે…? જાણો શું છે સત્ય…. 

હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, 1 જાન્યુઆરી 2025થી બેંકમાં ચેક ભર્યાના થોડા જ કલાકોમાં ચેક ક્લિયર થઈ અને રિસિવરના બેંકના ખાતામાં રૂપિયા જમા થઈ જશે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

થાઈલેન્ડમાં એક તહેવારનો સાત મહિના જૂનો વીડિયો મહાકુંભના નામે વાયરલ થઈ રહ્યો…

આ વીડિયો લગભગ સાત મહિના જૂનો છે અને થાઈલેન્ડના એક ફેસ્ટિવલનો છે. આમાં દેખાતા હાથીના બે માથા નકલી છે. વાયરલ વીડિયોનો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભ મેળા સાથે કોઈ સંબંધ નથી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025થી મહાકુંભ મેળો શરૂ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, […]

Continue Reading

રસ્તા પર ચાલી રહેલી યુવતી સાથે છેડછાડ કરી રહેલા યુવાનના વીડિયોનું જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો ઉત્તર પ્રદેશનો નથી, પરંતુ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની અલગ-અલગ ઘટનાઓનો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મોટરસાઈકલ સવાર રસ્તા પરથી પસાર થઈ રહેલી કેટલીક યુવતીઓની મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. આ પછી પોલીસ એક યુવકને માર મારીને સરઘસમાં લઈ જતી જોવા મળે છે. આ વીડિયોને શેર […]

Continue Reading

Fake Check: મનાલીના ટ્રાફિક જામના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું જાણો શું છે સત્ય….

પોસ્ટમાં મનાલી ખાતેના ટ્રાફિકનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ 2022 ના જાન્યુઆરી મહિનાનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. વર્ષ 2024ના ડિસેમ્બર મહિનાની છેલ્લી તારીખ અને છેલ્લો દિવસ 31 ડિસેમ્બરના લોકો ફરવા જતા હોય છે, આ વચ્ચે મનાલી ખાતે થયેલા ટ્રાફિકનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ […]

Continue Reading

શું ખરેખર હાલમાં રાજકોટમાં બરફના કરા સાથે વરસાદ પડ્યો…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ ચાલુ કારમાં વીડિયો બનાવી રહ્યો છે અને રસ્તા પર બરફ પડ્યો હોવાનું જણાવી રહ્યા છે.. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજકોટ-ચોટીલા હાઈ-વે પર હાલમાં શિયાળા દરમિયાન વરસાદ સાથે બરફના કરા પડયા.” શું દાવો કરવામાં આવી […]

Continue Reading

અરવિંદ કેજરીવાલ દ્વારા બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવામાં ન હતુ આવ્યુ…? જાણો શું છે સત્ય….

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહે છે કે, અમે બેઠા હતા અને કોઈએ કહ્યું કે જેણે બંધારણ લખ્યું છે તે પીધેલો જ હશે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અરવિંદ કેજરીવાલ દ્વારા બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યુ.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading

મનમોહન સિંઘ અને સોનિયા ગાંધીના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

સોનિયા ગાંધીએ મનમોહન સિંહ સાથે તેમની જગ્યા બદલવી પડી હતી કારણ કે, તેઓ અજાણતા પીએમની નિયુક્ત સીટ પર બેઠા ન હતા. ભૂતપૂર્વ વડા પ્રધાનનો અનાદર કરવામાં આવ્યો હોવાનો વાત તદ્દન ખોટી છે. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું 92 વર્ષની ઉમરે મૃત્યુ થયુ હતુ. જેને લઈ સાત દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે […]

Continue Reading

Fake Check: રસ્તામાં મહિલા પર કુતરાના હુમલાના CCTV વીડિયોનું જાણો શું છે સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો યુપીના આગ્રા શહેરનો નહીં પરંતુ પંજાબના જાલંધર શહેરનો છે. યુપીના આગ્રા શહેરનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા પર કૂતરાઓના ટોળા દ્વારા હુમલો કરવામાં આવે છે, આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કૂતરાઓએ મહિલા […]

Continue Reading

શું ખરેખર જયપુર-અજમેર હાઈ-વે પર થયેલા અકસ્માતનો વીડિયો છે…? જાણો શું છે સત્ય…

વાયરલ વીડિયો રાજસ્થાનના જયપુર શહેરમાં એલપીજી ટ્રક અકસ્માતનો નથી. મૂળભૂત રીતે, આ અકસ્માત 2018 માં ઇટાલીના બોલોગ્ના શહેરમાં થયો હતો. થોડા દિવસો પહેલા રાજસ્થાનના જયપુર-અજમેર હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો હતો. આ બેકગ્રાઉન્ડમાં હાઈવે પર અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ […]

Continue Reading

હજારો માણસોની ભીડ સાથેની રેલીના વીડિયોનું જાણો શું છે સત્ય…

આ વીડિયો પીએમ નરેન્દ્ર મોદી વિરોધની રેલીનો નહીં પરંતુ રાજસ્થાનના બાંસવાડાથી ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર રાજકુમાર દ્વારા નામાંકન ભરવા ગયા હતા તે સમયનો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, મોટી સંખ્યામાં ભીડ રસ્તાની બંને તરફ ચાલતી જોઈ શકાય છે. જેમાં એક વ્યક્તિ ઉંટ […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનના મહાદેવ મંદિરમાં ચિતા પુજારી પાસે આવી સુઈ જાય છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ રાત્રીના સમયે સુતો છે અને તેની આસપાસ ત્રણ ચિતાઓ આવી ને સુવે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયોમાં જોવા મળતો વ્યક્તિ રાજસ્થાન સિરોહી ગામમાં આવેલા પિપળેશ્વર મહાદેવ મંદિરનો પુજારી […]

Continue Reading

Fake News: 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને એસ.ટી. બસમાં મફત મુસાફરીના નામે વાયરલ મેસેજનું જાણો શું છે સત્ય…જાણો શું છે સત્ય..

પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુજરાત સરકારના એસ.ટી. વિભાગ દ્વારા ખોટી ગણાવવામાં આવી છે. આ પ્રકારની કોઈ જ યોજના ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવી નથી.  તાજેતરમાં સોશિયલ મીડિયા પર એસ.ટી. મહામંડળના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એસ.ટી. મહામંડળ દ્વારા 65 વર્ષથી ઉપરના લોકો માટે […]

Continue Reading

શું ખરેખર દરિયામાં બોટ ડૂબવાનો આ વીડિયો મુંબઈના અલીબાગનો છે…? જાણો શું છે સત્ય.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં અરબી સમુદ્રમાં મુસાફરોથી ભરેલી બોટ નેવીની સ્પીડ બોટ સાથે અથડાઈ હતી. ટક્કર બાદ મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં નેવીના ત્રણ જવાનો સહિત 13 લોકોના મોત થયા છે અને ઘણા લોકો હોસ્પિટલમાં દાખલ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બોટ ડૂબતી […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ઉસ્તાદ ઝાકિર હુસૈનનો છે…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં કલાકાર ઉસ્તાદ ઝાકિર હુશૈન નથી, પરંતુ તારી ખાન નામનો પાકિસ્તાની તબલાવાદક છે. સુપ્રસિદ્ધ તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈનનું 16 ડિસેમ્બર 2024ના રોજ ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસનીને કારણે સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં અવસાન થયું. તેમના અવસાન પછી, તબલા વાદકની પર્ફોર્મ કરવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

ભાજપા-કોંગ્રેસના નેતાઓની જન્મ તારીખને લઈ કરવામાં આવેલા દાવાનું જાણો શું છે સત્ય….

મનમોહન સિંઘના જન્મદિવસે આંતરરાષ્ટ્રીય બહેરા-મૂંગા દિવસ નથી ઉજવવામાં આવી રહ્યો, તેમજ મેરા નામ જોકર ફિલ્મ રાહુલ ગાંધીના જન્મદિવસના દિવસે રિલિઝ ન હતી થઈ. સોશિયલ મિડિયામાં એક પોસ્ટ ઘણી વાયરલ થઈ રહી છે. જેમાં કોંગ્રેસના બે કદાવર નેતા તેમજ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મ તારીખને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે. શું […]

Continue Reading

વાયરલ વીડિયો કેલિફોર્નિયામાં આવેલા ભૂકંપનો નહીં પણ તાઈવાનમાં ભૂકંપનો છે.

આ ફૂટેજ એપ્રિલ 2024માં તાઈવાનના તાઈપેઈમાં આવેલા ભૂકંપ દરમિયાન લેવામાં આવ્યો હતો, કેલિફોર્નિયામાં તાજેતરનો ભૂકંપ નથી. 5 ડિસેમ્બર 2024ના રોજ ઉત્તરી કેલિફોર્નિયાના મોટા વિસ્તારને 7.0 તીવ્રતાના ભૂકંપથી હચમચાવી નાખ્યો હતો. ભૂકંપથી મોટા નુકસાન અથવા ઇજાના કોઈ તાત્કાલિક અહેવાલો નથી. આ પછી, સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ વીડિયો સામે આવ્યા. આ પૈકી. એક વીડિયો જે અમે […]

Continue Reading

શું ખરેખર ભાજપાના નેતા કુમાર કાનાણી દ્વારા કોંગ્રેસના વખાણ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા કુમાર કાનાણીનો ગુજરાતની ભાજપ સરકાર વિરૂદ્ધમાં નિવેદન આપતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપા નેતા કુમાર કાનાણી દ્વારા કોંગ્રેસના સમર્થનમાં તેમજ ભાજપા વિરૂદ્ધ નિવેદન આપવમાં આવ્યુ.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ નામના ફેસબુક યુઝર […]

Continue Reading

શું ખરેખર હિન્દુ મહિલાને હિજાબ ન પહેરવા બદલ બાંગ્લાદેશમાં મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

આ ઘટનામાં પીડિત મહિલા મુસ્લિમ છે અને પોલીસના જણાવ્યા અનુસાર તે કિન્નર છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પુરુષોની ભીડ એક મહિલાને ઘેરીને લાકડી વડે માર મારી રહી છે. અને કાન પકડીને બેસવા માટે દબાણ કરી રહી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બાંગ્લાદેશમાં કટ્ટરપંથી ઓ દ્વારા […]

Continue Reading

વાયરલ વીડિયોમાં અવાજ ડો. બાબાસાહેબ આંબેડકરનો નથી… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર ડો. બાબાસાહેબ આંબેડકરના નામે એક ભાષણનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ઓડિયો ડો. બાબાસાહેબ આંબેડકરના ભાષણનો છે.“ શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 ડિસેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading

શું ખરેખર કેલિફોર્નિયામાં ભૂકંપ બાદ હાલમાં આવેલી સુનામીના દ્રશ્ય છે…? જાણો શું છે સત્ય….

અમેરિકાના નોર્થ કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.0 આંકવામાં આવી હતી. યુએસ વેધર સર્વિસે ભૂકંપ બાદ તરત જ સુનામીની ચેતવણી જારી કરી હતી. આ પૃષ્ટીભૂમિ વચ્ચે સુનામીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો […]

Continue Reading

શું ખરેખર બાંગ્લાદેશ આર્મી દ્વારા નરેન્દ્ર મોદી, અમિત શાહને ચેતવણી આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

બાંગ્લાદેશમાં હિંસા અને તોફાન વચ્ચે હિંદુઓ પર અત્યાચારના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને અનેક દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બાંગ્લાદેશની સેનાએ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહને ચેતવણી આપી છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા […]

Continue Reading

મોદીના મનકી બાતને લઈ સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ જુની છે… જાણો શું છે સત્ય….

આ ન્યુઝ પેપરનું ક્ટિંગ સપ્ટેમ્બર 2021નું છે, હાલમાં મોદની મન કી બાતને લઈ આ પ્રકારે કોઈ મીડિયા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો નથી. હાલમાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. જેમાં મોદીના મન કી બાતને લઈ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ ન્યુઝ પેપરના ક્ટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

બાંગ્લાદેશમાં હિંદુઓને બંધક બનાવીને ઈસ્લામ કબૂલ કરવાનો ખોટો દાવો વાયરલ…

બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન દરમિયાન રસ્તા પર નમાઝ અદા કરતા વિદ્યાર્થીઓના વીડિયોને સાંપ્રદાયિક દાવાઓ સાથે શેર કરવામાં આવી રહ્યો. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે સાંપ્રદાયિક દાવાઓ સાથેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક યુવકો રસ્તા પર બેઠેલા જોઈ શકાય છે, જો કે કેટલાક લોકો તેમની આસપાસ લાકડીઓ લઈને ઉભા જોવા મળે છે. વીડિયો શેર […]

Continue Reading

કેરળની લડાઈની આ ઘટનામાં કોઈ સાંપ્રાદાયિક એંગલ નથી… જાણો શું છે સત્ય…

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલાઓનું એક જૂથ એક પુરૂષને તેની કારમાંથી બહાર કાઢીને તેને માર મારતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલાઓના એક જૂથ્થે જેમાં કથિત રીતે દુર્વ્યવહાર અને છેડતી કરવા બદલ મુસ્લિમ વ્યક્તિને કાર માંથી ઉત્તારી માર માર્યો હતો.”  […]

Continue Reading

ગોધરાકાંડના આરોપી રફીક હુશૈન ભટૂકના નામે વાયરલ થઈ રહેલી તસ્વીરનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ રિલીઝ થયા બાદ, સોશિયલ મીડિયા પર ગોધરા સંબંધિત એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો રફીક હુશૈન ભટુક છે, જે ગોધરા ટ્રેન સળગાવવાની ઘટનામાં સામેલ હતો.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ […]

Continue Reading

સાઉદી અરેબિયાના વીડિયોને ચેન્નાઈના મરીના બીચના નામે વાયરલ કરવામાં આવી રહ્યો…  જાણો શું છે સત્ય….

ચક્રવાત ફેંગલની અસરથી સમગ્ર તમિલનાડુ, કર્ણાટક અને પુડુચેરીમાં સતત ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. આની વચ્ચે, રસ્તાઓ પર ભારે વરસાદી પાણીનો ભરાવો અને વાહનોને વિક્ષેપ પાડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેને દાવો કરવામાં આવ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ચેન્નાઈના મરીના બીચનો છે.” શું દાવો કરવામાં […]

Continue Reading

બાંગ્લાદેશમાં કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચેના અથડામણના વીડિયોને સાંપ્રદાયિક રંગ આપવામાં આવી રહ્યો…

હાલમાં, એક કોલેજમાં કેટલાક લોકો દ્વારા મારપીટ કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બાંગ્લાદેશમાં હિન્દુ કોલેજના વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો તેનો વીડિયો છે.”  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 03 નવેમ્બર 2024ના એક પોસ્ટ શેર […]

Continue Reading

ત્રણ વર્ષ પહેલાના કિસાનના વિરોધ પ્રદર્શનને હાલના વિરોધ સાથે જોડી ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…

સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીનોના વાજબી વળતરની માંગ સાથે રસ્તા પર ઉતરેલા ખેડૂતોએ કેન્દ્ર સરકારને એક સપ્તાહનો સમય આપ્યો છે. નોઈડા-દિલ્હી બોર્ડર પર ખેડૂતો બેઠા છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં કિસાનના ટ્રેક્ટર પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવી રહ્યો હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોને […]

Continue Reading

શું ખરેખર મહારાષ્ટ્ર ચૂંટણીમાં વધારાના 5,04,313 મતોની ગણતરી થઈ…? જાણો શું છે સત્ય….

6,40,88,195 મત ઈવીએમ દ્વારા અને 5,38,225 વોટ પોસ્ટલ બેલેટ દ્વારા પ્રાપ્ત થયા હતા, જેથી કુલ મતદાનની સંખ્યા 6,45,92,508 છે, અષ્ટી અને ઉસ્માનાબાદ મતવિસ્તારમાં માન્ય પોસ્ટલ બેલેટ મતોને વધારાના મત તરીકે ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના પરિણામો ગત 23 નવેમ્બરના આવ્યા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેને […]

Continue Reading

પોતાના જ પિતા સાથે લગ્ન કરનાર યુવતીના વાયરલ થઈ રહેલા વીડિયોનું જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયોમાં જોવા મળે છે કે એક વૃદ્ધ વ્યક્તિ સાથે એક યુવતી છે. બે મિનિટની ક્લિપમાં, યુવતી સમજાવે છે કે, તેમના સંબંધોને સમર્થન ન હોવા છતાં, તેઓ લગ્ન સાથે આગળ વધ્યા. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “પિતા અને પુત્રીએ એકબીજા સાથે લગ્ન કર્યા છે.”  શું દાવો કરવામાં […]

Continue Reading