શું ખરેખર બનાસકાંઠાની નડાબેટ સીમા બંધ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો મે મહિનાનો છે. હાલના નડાબેટ બોર્ડર દર્શન માટે ખુલી જ છે. બંધ હોવાની વાત તદ્દન ખોટી છે. વાયરલ પોસ્ટને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે. હાલમાં એક ન્યૂઝ ચેનલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બનાસકાંઠા નજીક આવેલી નડાબેડ બોર્ડરના નામે વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં […]

Continue Reading

યુપી પોલીસ કાર્યવાહની જૂના વીડિયોને નેપાળના નામે વાયરલ કરવામાં આવી રહ્યા… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા તમામ ફોટો ઉત્તર પ્રદેશના છે. આમાંથી એક પણ ફોટો નેપાળનો નથી. આ તમામ ફોટોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં એક ચાર ફોટોનો કોલોપ્સ વાયરલ થઈ રહ્યો છે, જેમાં લાઉડ સ્પિકર દુર કરવાની કામગીરી રહ્યા હોવાનું જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

ગુજરાતમાં ભારે વરસાદની હાલમાં કોઈ આગાહી કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….

હાલમાં એક ઝી24 કલાકનું બ્રેક્રિંગ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યુ છે, જેમાં આગામી સાત દિવસમાં ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી.” શું દાવો […]

Continue Reading

અમદાવાદ AMTS બસમાં આગ લાગવામાં કોઈ વ્યક્તિનો જીવ ગયો નથી… જાણો શું છે સત્ય….

અમદાવાદ એએમટીએસમાં બસમાં લાગેલી આગમાં કોઈ જાન-હાની નથી થઈ, આ મેસેજ તદ્દન ખોટો છે. જેની પૃષ્ટી પોલીસ દ્વારા પણ કરવામાં આવી હતી. આ મેસેજને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. સોમવારે સવારે અમદાવાદના સોલાભાગવત વિસ્તારમાં એએમટીએસની લાલ બસમાં અચાનલ આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે આગના ગોટે ગોટા હવામાં ઉડયા હતા. આ ઘટનાને […]

Continue Reading

Fake News: શું ખરેખર અકસ્માતનો આ વીડિયો અમદાવાદ શહેરનો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના અમદાવાદનો નહીં પરંતુ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લના કાંકીપડુ મંડલના નેપ્પલ્લી સેન્ટરનો વીડિયો છે. જ્યા આ દુર્ધટના સરજાઈ હતી. હાલમાં એક ભયંકર અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કાર દ્વારા એક બાઈકન ટક્કર મારવામાં આવે છે, જેના કારણે પાસે ઉભેલો એક વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થતો […]

Continue Reading

શું ખરેખર ભારતના મૌલ્વી દ્વારા હિન્દુઓને ધમકી આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, એક મુસ્લિમ શખ્સ હિન્દુઓને ધમકી ભર્યા શબ્દો કહેતા સાંભળી શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતના મૌલવી દ્વારા હિન્દુઓને ધમકી આપવામાં આવી રહી હોવાનો આ વીડિયો છે.” શું દાવો કરવામાં આવી […]

Continue Reading

ગુજરાતના એક બ્યુટિશિયનના ફોટોને RSSના વડા મોહન ભાગવતની પુત્રી હોવાના દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…

RSS વડા મોહન ભાગવત અપરિણીત છે. વાયરલ પોસ્ટમાં જે ફોટો છે તે ગુજરાતની એક મહિલાનો ફોટો છે. જે ફોટાને ખોટા દાવા સાથે કાલ્પનિક વાર્તા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની કથિત પુત્રીના નામે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક મહિલાના ફોટાનો ઉપયોગ કરીને, દાવો કરવામાં […]

Continue Reading

શું ખામેનીના ફોટા પર આગ લગાવ્યા પછી સિગારેટ સળગાવતી મહિલાનો આ વીડિયો ઈરાનનો છે…? જાણો શું છે સત્ય….

ડિસેમ્બર 2025 માં, ઈરાનમાં મોટા પાયે સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો શરૂ થયા. આ સમયગાળા દરમિયાન, લોકોએ સરકાર અને સુપ્રીમ લીડર ખામેની વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો, તેમને મોંઘવારી, બેરોજગારી અને ઘટતી અર્થવ્યવસ્થા માટે જવાબદાર ઠેરવ્યા. વિરોધ કરનારાઓમાં વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, યુવાનો અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થતો હતો, જેમણે રાજકીય સુધારા અને વર્તમાન રાજ્ય વ્યવસ્થામાં ફેરફારની માંગ કરી હતી. […]

Continue Reading

ગ્રાહકના પગ પકડી રડી રહેલી મહિલા દુકાનદારના વીડિયોનું જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સત્ય ઘટનાને આધારિત નથી, પરંતુ મનોરંજન માટે બનાવવામાં આવેલો વીડિયો છે. આ વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા દુકાનદાર ગ્રાહકના પગ પકડીને રડી રહી છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, “મહિલા દુકાનદારે ગ્રાહકને […]

Continue Reading

હિજાબના વિરોધનો આ વીડિયો ઈરાનનો નહીં પરંતુ ફ્રાંસનો છે… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો ઈરાનનો નથી, પરંતુ ઈરાની વિરોધીઓના સમર્થનમાં પેરિસમાં યોજાયેલી એકતા રેલીનો છે. તેને ખોટી રીતે ઈરાનના નામે શેર કરવામાં આવી રહ્યો છે. ઈરાનમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો વચ્ચે, વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક મહિલા પોતાનો હિજાબ કાઢીને જાહેરમાં ફેંકી દે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

હિજાબ વિરોધના વર્ષ 2022ના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે… જાણો શું છે સત્ય….

વાયરલ થયેલો વીડિયો વર્ષ 2022માં ઈરાનમાં હિજાબ વિરૂદ્ધ થયેલા વિરોધ પ્રદર્શનોનો છે. જોકે, ઈરાને હિજાબની કાનૂની જરૂરિયાત નાબૂદ કરી નથી, આ કાયદો હજુ પણ અસ્તિત્વમાં છે. ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેની સામે વિરોધ ફાટી નીકળ્યો છે. વધતી જતી મોંઘવારી અને કથળતા અર્થતંત્ર સામે પાટનગર તહેરાનથી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો દેશભરમાં ફેલાઈ ગયા છે. અનેક જગ્યાએ […]

Continue Reading

દાદી-પૌત્રીની સંદેદનશીલ ફોટો ખોટા દાવા સાથે સોશિયલ મીડિયામાં વાયરલ… જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં શાળઆનો પોશાક પહેરેલી એક બાળકી અને તેની દાદીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વૃધ્ધાને તેનો પરિવાર વૃધ્ધાશ્રમમાં મુકી આવ્યો હતો, તેમજ તેની પૌત્રીને તેના માતા-પિતાએ એમ કહ્યુ હતુ કે, દાદી […]

Continue Reading

અમેરિકન સેનાએ રશિયન તેલ ટેન્કર કબજે કર્યું હોવાના દાવા સાથે જૂનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

વેનેઝુએલા પરના હુમલા બાદ, યુએસ સેનાએ ઉત્તર સમુદ્રમાં રશિયન ધ્વજવાળા તેલ ટેન્કર અને અન્ય એક જહાજને જપ્ત કર્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સૈનિકો લશ્કરી હેલિકોપ્ટરમાંથી જહાજ પર ઉતરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “યુએસ સેનાએ વેનેઝુએલાથી આવતા રશિયન ધ્વજવાળા તેલ […]

Continue Reading

Fact Check: વારાણસીમાં ગોંડોલા સેફ્ટી ટ્રાયલનો વીડિયો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

રોપ-વેનો વાયરલ વીડિયો વીડિયો કોઈ ખામી કે અસુરક્ષિત પરિસ્થિતિ સાથે સંબંધિત નથી. આ રોપ-વેનો ટ્રાયલ રન ચાલી રહ્યો છે. વારાણસી રોપવેનો એક વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, રોપવેનો ગોંડોલા ઝડપથી હલતો જોઈ શકાય છે. વીડિયો સાથે એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, જો રોપવે આ રીતે ઝૂલશે તો […]

Continue Reading

‘ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’ના નામે યુએસ સૈન્ય અભ્યાસનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

વેનેઝુએલાની રાજધાની કારાકાસ પરના હુમલા અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ, સોશિયલ મીડિયા પર એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ યુએસ ‘ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’ સાથે સંબંધિત છે, જેમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને પકડીને યુએસ લઈ જવામાં આવ્યા હતા.” શું દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર અમદાવાદનો ઈન્દિરા બ્રિજ જોખમી બન્યો છે…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો અમદાવાદના પૂર્વ અને પશ્ચિમને જોડતા બે બ્રિજને લઈ જોખમી થયા હતા. ત્યારે હાલમાં રવિવારે સવારે એક બ્રિજને લઈ સોશિયલ મીડિયામાં સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જેમાં શહેરનો ઈન્દિરા બ્રિજ વાહનો માટે અને લોકોની અવર-જવર માટે જોખમી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ તારીખ […]

Continue Reading

યુવકનું ગળુ દબાવી પાણીમાં ધક્કો મારતી યુવતિનો વીડિયો સ્ક્રિપ્ટેડ છે… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સ્ક્રિપ્ટેડ છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો સત્યઘટના આધારીત નથી. કન્ટેન ક્રિએટર દ્વારા આ વીડિયો મંનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી એક નદીના કિનારે એક યુવકનુ પગથી ગળુ દબાવી રહી છે […]

Continue Reading

Fact Check: બાંગ્લાદેશ પર પીએમ મોદીના રાજીનામાની માંગણી કરતો યોગી આદિત્યનાથનો આ વીડિયો AI દ્વારા બનાવવામાં આવ્યો છે… જાણો શું છે સત્ય….

સીએમ યોગીએ બાંગ્લાદેશ પર પીએમ મોદી પાસેથી રાજીનામું માંગ્યું ન હતું, મૂળ વીડિયો સ્પષ્ટ કરે છે કે, વાયરલ વીડિયો AI દ્વારા બનાવવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાંગ્લાદેશમાં હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની કથિત રીતે થયેલી લિંચિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં તેઓ કથિત રીતે માંગ […]

Continue Reading

ગુજરાતના બનાસકાંઠાનો વીડિયો આસામના બાંગ્લાદેશીની પિટાઈના નામે વાયરલ…

આ ઘટના ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બની હતી, જ્યાં પોલીસ અધિકારીઓ હત્યાના આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગયા હતા જેથી તેઓ દ્રશ્ય ફરીથી બનાવી શકે. ઘટના દરમિયાન, આરોપીઓને માર મારવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં તેને બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ સામે તાજેતરમાં થયેલી હિંસા સાથે જોડવામાં આવી રહ્યો છે. […]

Continue Reading

Fake News: વોટ્સએપ-ફેસબુક પર નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા નથી… જાણો શું છે સત્ય….

સરકાર દ્વારા જ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોસ્ટમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કોઈ જ સંચાર નિયમો હાલમાં વોટ્સએપ કે ફેસબુક દ્વારા લાગુ કરવામાં આવ્યા નથી.  તાજેતરમાં સોશિયલ મીડિયા પર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

ઉજ્જૈનનો જૂનો વીડિયો અરવલ્લી બચાવોની રક્ષણની માંગ કરતી ખેડૂતોની ટ્રેક્ટર રેલી નામે વાયરલ… જાણો શું સત્ય…

સોશિયલ મીડિયા પર ટ્રેક્ટર રેલીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે રાજસ્થાનના ખેડૂતો દ્વારા અરવલ્લી પર્વતોના રક્ષણની માંગણી માટે આયોજિત રેલી છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, “રાજસ્થાનમાં ખેડૂતોએ અરવલ્લી પર્વતોના રક્ષણની માંગણી માટે 2500 થી વધુ ટ્રેક્ટરની રેલી કાઢીને એક વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.  શું દાવો […]

Continue Reading

બાંગ્લાદેશ પોલીસ દ્વારા દીપુ ચંદ્ર દાસને ટોળાને સોંપવામાં આવી રહ્યો હોવાનો દાવા સાથે અસંબંધિત વીડિયો શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં બાંગ્લાદેશ પોલીસ દ્વારા દીપુ ચંદ્ર દાસને ટોળાને સોંપવામાં આવતો નથી. આ વીડિયો જૂનો છે. તેમાં ઢાકા કોલેજના ઘાયલ વિદ્યાર્થીને બતાવવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનર મસુદ આલમે તેને રિક્ષામાં બેસાડવામાં મદદ કરી અને તેને હોસ્ટેલમાં પાછો મોકલ્યો. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે બાંગ્લાદેશમાં […]

Continue Reading

ચૈતર વસાવાની રેલીના વીડિયોને અરવલ્લીના પહાડ બચાવ કાર્યક્રમ સાથે જોડવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો નવેમ્બર 2025નો છે, ભરૂચના નેત્રંગમાં જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચતુર વસાવાએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેનો વીડિયો છે. અરવલ્લી પર્વતો પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે સોશિયલ મીડિયા પર લોકોની ભીડ દર્શાવતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર મહિલાઓની ફ્રી રાઈડ માટે સરકાર દ્વારા નંબર બહાર પાડવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસે મહિલાઓ માટે ફ્રી રાઈડ સ્કીમ શરૂ કરી છે. આમાં કોઈપણ મહિલા પોલીસ હેલ્પલાઈન નંબર 1091 અને 7837018555 પર ફોન કરીને ઘરે જઈ શકે છે. પોલીસ વાહન મહિલાને સુરક્ષિત રીતે તેના ઘરે લઈ જશે. મહિલાઓ આ હેલ્પલાઇન નંબરો […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યાનાથનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચાદર ચઢાવતો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2018 નો છે. જ્યારે તેઓ ઉત્તરપ્રદેશના મગહર ધામ ખાતે સંત કબીરના સમાધિ સ્થળ પર પહોંચ્યા હતા. તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાધિ  પર ચાદર ચઢાવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી […]

Continue Reading

Altered: પોસ્ટમાં દેખાતો ફોટો એડિટેડ છે અને મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ભાટન ટનલનો છે… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં એક ટનલ દેખાઈ રહી છે. આ ટનલનું નામ સોનિયાની ટનલ હોય તેવું લાગે છે. આ તસવીર સાથે કોંગ્રેસ પર એક મજાક ઉડાવતી ટિપ્પણી પણ છે, આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વાયરલ તસવીર એક ટનલની છે જેને સોનિયા ગાંધી અને […]

Continue Reading

વર્ષ 2019ના વિરોધ પ્રદર્શનના વીડિયોને હાલની ઘટના ગણાવી શેર કરવામાં આવી રહ્યી…  જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2019નો છે. હાલમાં આ પ્રકારે કોઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ નથી. આ વીડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. પોતાની દિકરીને તેડી અને સંસદની બહાર વિરોધ કરતા એક યુવાનની વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેને એબીપી ન્યુઝ દ્વારા પ્રસારિત કરવામાં આવી છે. […]

Continue Reading

રાહુલ ગાંધીનો વોટ ચોરી પર ક્લિપ કરેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે… જાણો શું છે સત્ય….

રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેઓ કથિત રીતે કહેતા હતા કે “દિલ્હીમાં પ્રદૂષણનું કારણ વોટ ચોરી છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 ડિસેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિલ્હીમાં પ્રદૂષણનું કારણ વોટ ચોરી […]

Continue Reading

સાંસદ મહુઆ મોઇત્રા સંસદમાં ઇ-સિગારેટ પીતા પકડાયા હોવાનો વાયરલ દાવો ભ્રામક છે… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયામાં સાંસદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વાયરલ ફેસબુક પોસ્ટ્સ “મહુઆ મોઇત્રા સંસદમાં ઇ-સિગારેટ પીતા રંગે હાથે પકડાયા” જેવી હેડલાઇન્સ સાથે ફરતી થઈ રહી છે. આ પોસ્ટ્સમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે 11 ડિસેમ્બર, 2025ના રોજ સંસદના શિયાળુ સત્ર દરમિયાન ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા લોકસભા ચેમ્બરની અંદર ઇ-સિગારેટ પી રહ્યા હતા. શું […]

Continue Reading

શું ખરેખર કેરળની કોંગ્રેસની રેલીમાં પાકિસ્તાનના ઝંડા જોવા મળ્યા…? જાણો શું છે સત્ય….

વીડિયોમાં દેખાઈ રહેલા ઝંડા પાકિસ્તાનના નથી પરંતુ રાજકીય પક્ષ IUMLના છે. પાકિસ્તાનનો ધ્વજ હોવાની વાત તદ્દન ખોટી છે. હાથમાં લીલો ઝંડો લઈને રેલી કરી રહેલા લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોની સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેરળમાં કોંગ્રેસની રેલીમાં પાકિસ્તાની ધ્વજ લહેરાવવામાં આવ્યા.” શું દાવો […]

Continue Reading

વિમાનમાં ભગવદ ગીતા સાથે વ્લાદિમીર પુતિનની તસવીર AI દ્વારા નિર્મિત છે..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ભગવદ ગીતાના રશિયન અનુવાદની એક નકલ ભેટમાં આપી હતી, જે બે દિવસની રાજ્ય મુલાકાત માટે ભારત આવ્યા હતા. આ પૃષ્ઠભૂમિમાં, સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિમાનમાં ભગવદ ગીતા સાથે બેઠેલા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. શું દાવો કરવામાં […]

Continue Reading

જાપાનમાં તાજેતરમાં આવેલા 7.6-તીવ્રતાના ભૂકંપ તરીકે જૂના અસંબંધિત વિડિઓઝ શેર કરવામાં આવી રહ્યા છે… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં જાપાનમાં તાજેતરમાં આવેલા ભૂકંપનો કોઈ ઉલ્લેખ નથી. વીડિયોમાં દર્શાવેલ ક્લિપ્સ જૂની છે અને જાપાનમાં આવેલા તાજેતરના ભૂકંપ સાથે તેનો કોઈ સંબંધ નથી. 8 ડિસેમ્બર 2025ના રોજ ઉત્તર જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પૃષ્ઠભૂમિમાં ભૂકંપના અનેક દ્રશ્યો ધરાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો શેર કરતા, યુઝર્સે દાવો કર્યો […]

Continue Reading

Fake News: ધીરેન્દ્ર શાસ્ત્રીનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

બાબા બાગેશ્વરના નામથી જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ રસ્તાની વચ્ચે સુતેલા જોઈ શકાય છે અને ભક્તો તેની આસપાસ બેઠેલા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ દુનિયામાંથી વિદાય લીધી અને તેમનું મૃત્યુ થયુ હતુ.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading

સોનિયા ગાંધી, પુતિન અને મનમોહન સિંહના ફોટોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

હાલમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ વચ્ચે તેમનો સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથેનો એક ફોટો વાયરલ કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો મનમોહન સિંહ જે સમયે પીએમ હતા તે સમયનો છે ત્યારે તેમને સાઈડમાં કરી દેવામાં […]

Continue Reading

વર્ષ 2011ના સુનામીના વીડિયોને હાલમાં જાપાનમાં આવેલા ભૂકંપ બાદનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

અમને જાણવા મળ્યું કે આ વીડિયો 11 માર્ચ 2011ના રોજ જાપાનના મિયાકો કિનારે આવેલા જીવલેણ સુનામીનો છે. હાલમાં કોઈ સુનામી આવી નથી. જાપાનમાં હમેશાં ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવે જ છે. હાલ પણ 8 ડિસેમ્બર 2025ના આવેલા ભૂકંપ બાદ ચેતવણી આપવામાં આવી હતી. ત્યારે હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં […]

Continue Reading

ભૂકંપ દરમિયાનનો જૂનો વીડિયો હાલમાં આવેલા ભૂકંપના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં આવેલા ભૂકંપ દરમિયાનનો નથી. પરંતુ વર્ષ 2024માં આવેલા ભૂકંપ દરમિયાનનો છે. હાલનો હોવાની વાત તદ્દન ખોટી છે. જાપાનમાં 7.6ની તિવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે કારના ડેસ્ક કેમેરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

ના, ગરમ પાણી વિવિધ બીમારીઓનો ઇલાજ કરી શકતું નથી… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર સ્વાસ્થ્ય વિશેના સંદેશાઓ વારંવાર ફરતા થાય છે, જે ઘણીવાર અન્ય લોકો પ્રત્યે ચિંતા અથવા સંભાળ વ્યક્ત કરવાના સાધન તરીકે શેર કરવામાં આવે છે. તાજેતરમાં, વોટ્સએપ અને ફેસબુક પર એક વાયરલ સંદેશ ફેલાઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “ગરમ પાણીના અસંખ્ય સ્વાસ્થ્ય લાભો છે અને તે વિવિધ તબીબી પરિસ્થિતિઓને મટાડી […]

Continue Reading

Fact Check: શું ખરેખર ગધેડો પાકિસ્તાની સંસદમાં ઘુસી ગયો હતો…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમા એક ગધેડો એક હોલમાં જ્યા લોકો બેસેલા છે ત્યા દોડા-દોડી કરતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાકિસ્તાની સંસદમાં ગધેડો ઘુસી ગયો હતો અને સાંસદોને અડફેટે લીધા હતા.” શું દાવો […]

Continue Reading

રન-વે પર ભોજન રહી લઈ રહેલા મુસાફરોનો જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ.. જાણો શું છે સત્ય….

એરપોર્ટના રનવે પર મુસાફરો ફ્લોર પર બેસીને ખાતા હોવાનો વીડિયો ગયા વર્ષના જાન્યુઆરીનો છે અને તેને તાજેતરની પરિસ્થિતી સાથે કોઈ સંબંધ નથી. ઇન્ડિગોની અનેક ફ્લાઇટ રદ થવાના કારણે સર્જાયેલા સંકટ વચ્ચે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં કેટલાક મુસાફરો એરપોર્ટ પર ફ્લોર પર બેસીને ખોરાક ખાતા જોઈ શકાય છે. આ વીડિયોને […]

Continue Reading

લૂંટારૂને લોલીપોપ આપતો છોકરીનો આ વીડિયો સત્યઘટનાને આધારિત નથી… જાણો શું છે સત્ય….

આ વીડિયો વાસ્તવિક ઘટના દર્શાવતો નથી. આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે જે મનોરંજન અને જાગૃતિ માટે બનાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક યુવાન દુકાનમાં ચોરીનો પ્રયાસ કરતી વખતે લૂંટારુને છોકરી પોતાની લોલીપોપ આપે છે. તેના દયાળુ વર્તનના જવાબમાં, લૂંટારુ ચોરેલી કિંમતી વસ્તુઓ પરત કરે છે, છોકરીના […]

Continue Reading

RSSના મહાસચિવ રામલાલની દિકરીએ CM યોગી આદિત્યનાથની હાજરીમાં મુસ્લિમ સાથે લગ્ન નથી કર્યા… જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ભાજપ મહામંત્રી રામલાલની પુત્રીએ યોગી આદિત્યનાથની હાજરીમાં મુસ્લિમ ફૈઝાન કરીમ સાથે લગ્ન કર્યા. અંધભક્તો ને એક મુસ્લિમ ફુવા મળી ગયા.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 ડિસેમ્બર 2025ના એક પોસ્ટ […]

Continue Reading

સીડીએસ અનિલ ચૌહાણે એવું નથી કહ્યું કે ભારત સરકારે અરૂણાચલ અને લદ્દાખને ચીનને સોંપી દીધા છે. વાયરલ વીડિયો એડિટેડ છે.

તાજેતરમાં, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેમણે કથિત રીતે કહ્યું હતું કે, ભારત સરકારે આપણી નબળી વાયુસેનાના કારણે અરૂણાચલ પ્રદેશ અને લદ્દાખને ચીનને સોંપી દીધા છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 02 ડિસેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર SIR બાદની ઘોષણા બાદ બાંગ્લાદેશ ભાગી રહેલાનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો કાંટાળા તારની વાડ પાર કરતા જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “SIR ની જાહેરાત પછી, બાંગ્લાદેશીઓ પશ્ચિમ બંગાળ છોડીને ભાગી રહ્યા છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 20 નવેમ્બર 2025ના એક પોસ્ટ […]

Continue Reading

સાત વર્ષ જૂના દરિયાઈ મોજાના વીડિયોને હાલના દિત્વાહ વાવાઝોડાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં દિત્વાહ વાવાઝોડાએ દક્ષિણ ભારતના તમિલનાડુમાં અને શ્રીલંકામાં ભારે તબાહી મચાવી હતી. જેને લઈ સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક એપાર્ટમેન્ટ સાથે દરિયાઈ મોજા અથડાતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં આવેલા દિત્વાહ વાવાઝોડાનો શ્રીલંકાનો આ […]

Continue Reading

શું ખરેખર લો-ગાર્ડનની ચણિયા-ચોળીની દુકાન બંધ કરાવી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સવારના સમયનો છે અને લો ગાર્ડન ચણિયા-ચોલી માર્કેટ બપોર બાદ ખુલે છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. અમદાવાદની પ્રખ્યાત લો ગાર્ડન માર્કેટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બધી દુકાનો ખાલી હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર અમદાવાદમાં કોરોનાની ચોથી લહેર આવી છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી જૂની છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના એક પણ કેસ એક્ટિવ નથી. ગુજરાતમાં 281 કેસ એક્ટિવ હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, અમદાવાદમાં કોરોની ચોથી લહેર આવી છે અને હાલ અમદાવાદ શહેરમાં કોરોનાના 281 એક્ટિવ કેસ […]

Continue Reading

Fact Check: શાળામાં બાળકીના મૃત્યુનો વીડિયો મહારાષ્ટ્રનો નહીં, પણ ગુજરાતનો છે. જાણો શું છે સત્ય….

આ ઘટના ખરેખર જાન્યુઆરી 2025માં અમદાવાદની એક શાળામાં બની હતી. હવે તેને મહારાષ્ટ્રના પાલઘરની એક શાળાની તાજેતરની ઘટના તરીકે શેર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક નાની છોકરી સ્કૂલ યુનિફોર્મ પહેરેલી દેખાય છે. વીડિયોમાં, છોકરી પહેલા થોડીવાર માટે ઉભી રહે છે, પછી આગળ વધીને ખુરશી પર […]

Continue Reading

શું ખરેખર ગંભીર અકસ્માતના દ્રશ્યો ગુજરાતના વડોદરા શહેરના છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના વડોદરાનો નહીં પરંતુ યુપીના જૌનપુર નજીકનો છે. વડોદરાનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાઈ-વે પર એક બાઈકમાં ભયંકર આગ લાગી હોવાનું જોઈ શકાય છે. જ્યારે આ જ બાઈકની બાજુમાં એક યુવાન પણ સળગેલી હાલતમાં જોવા મળે છે આસાપાસના […]

Continue Reading

શું ખરેખર બિહારમાં આમ આદમી પાર્ટીને માત્ર 700 જ વોટ મળ્યા.? જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો બિહાર ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા અને મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારે 10મી વખત શપથ લીધા છે ત્યારે હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને ટાર્ગેટ આમ આદમી પાર્ટીને કરવામાં આવી રહી છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બિહારમાં આમ આદમી પાર્ટીએ 132 ઉમેદવારને ઉતર્યા […]

Continue Reading

બિહાર ચૂંટણીમાં મતદારોની સંખ્યા કરતાં વધુ મતદાન થયું હોવાનો ભ્રામક દાવો વાયરલ… જાણો શું છે સત્ય….

7.45 કરોડનો આંકડો કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા દર્શાવે છે, ખરેખર મતદાન કરનારા લોકોની સંખ્યાનો નહીં. ખરેખર 5.01 કરોડ લોકોએ મતદાન કર્યુ હતુ. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના પ્રચંડ વિજય બાદ, ચૂંટણી પરિણામો પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવી રહ્યા છે કે, “બિહાર ચૂંટણીમાં 7.42 કરોડ મતદારો રજીસ્ટર છે, પરંતુ […]

Continue Reading