જૂના કાગળપત્રોનો સંગ્રહ

ફરતી મોટરસાયકલનો વાયરલ વીડિયો ભારતનો નહીં, પણ ઇન્ડોનેશિયાનો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક બાઇક અને સ્કૂટી એકબીજા સાથે અટવાઈ ગયા છે અને રસ્તા પર આગળ વધી રહ્યા છે. વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ”બાઈક અને સ્કુટરનો આ અકસ્માતનો આ વીડિયો ગુજરાતના રાજકોટ શહેરનો છે.” શું દાવો કરવામાં આવી […]

Continue Reading

જાણો તાજેતરમાં અંબાજીના ત્રિશૂળીયા ઘાટ ખાતે પહાડ તૂટ્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પહાડ પરથી થઈ રહેલા ભૂસ્ખલનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અંબાજીના ત્રિશૂળીયા ઘાટ ખાતે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પહાડ […]

Continue Reading

જાણો તાજેતરમાં કુલ્લુ-મનાલીની પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારે વરસાદને કારણે કુલ્લુ-મનાલીમાં સર્જાયેલી પરિસ્થિતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારે વરસાદને કારણે કુલ્લુ-મનાલીમાં સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદને કારણે કુલ્લુ-મનાલીમાં […]

Continue Reading

જાણો સંવિધાનનું નિર્માણ મહાત્મા ગાંધીએ કર્યું હતું એવું કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, સંવિધાનનું નિર્માણ મહાત્મા ગાંધીએ કર્યું હતું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ […]

Continue Reading

રાહુલ ગાંધીનો ભારત જોડો યાત્રાનો વીડિયો વોટ અધિકાર યાત્રા નામે વાયરલ… જાણો શું છે સત્ય….

વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ભાજપા સામે વોટ ચોરીના આક્ષેપ લગાડયા બાદ બિહારમાં વોટ અધિકાર યાત્રા કાઢવામાં આવી રહી છે. આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં લોકો રાહુલ ગાંધી જોડે ચાલતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ […]

Continue Reading

Fake News: શું 1 સપ્ટેમ્બરથી પોસ્ટ બોક્સ કાયમ માટે બંધ થઈ જશે…? જાણો શું છે સત્ય….

આ દાવો ભ્રામક છે અને ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ભારતીય પોસ્ટ વિભાગે 1 સપ્ટેમ્બર 2025થી પોસ્ટ બોક્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે તેવો દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 04 ઓગસ્ટ 2025ના એક પોસ્ટ શેર કરવામાં […]

Continue Reading

જાણો અમિત શાહના નિવેદનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમિત શાહ એવું કહી રહ્યા છે કે, નરેન્દ્ર મોદીએ જ્યારથી શપથ લીધી ત્યારથી અત્યાર સુધી ભારત પર 3 મોટા હુમલા થયા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

જાણો ભારતમાં બનેલા રોડના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રોડનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતમાં જેણે પણ આ રોડ બનાવ્યો હોય તેને એક એવોર્ડ આપવો જોઈએ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રોડનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2023થી […]

Continue Reading

સુરતના હત્યાના આરોપીના વીડિયોને ફતેહપુરના આરોપી તરીકે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો સુરતમાં કાપડ ઉદ્યોગપતિની હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલા આરોપીનો છે. આ વીડિયોને ફતેહપુર મકબરા વિવાદ સાથે કોઈ લેવા-દેવા નથી. ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં મંદિર-મકબરાના વિવાદ પછી પરિસ્થિતિ હવે સામાન્ય છે. વાસ્તવમાં, થોડા દિવસો પહેલા કેટલાક હિન્દુ સંગઠનોએ આ સ્થળમાં ઘૂસીને તોડફોડ કરી હતી. તેમનો દાવો છે કે તે મંદિર તોડીને બનાવવામાં આવ્યું હતું. આ […]

Continue Reading

જાણો હિંમતનગર-વિજાપુર હાઈવે પર ગાબડું પડ્યું હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પુલ પર પડેલા ગાબડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારે વરસાદને લીધે હિંમતનગરથી વિજાપુર હાઈવે પર આવેલા પુલ પર ગાબડું પડતાં આ પુલ અર-જવર માટે બંધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું નીતિન ગડકરીના ઇનકાર છતાં ટુ-વ્હીલર વાહનો પાસેથી ટોલ વસૂલવામાં આવી રહ્યો છે…? જાણો શું છે સત્ય….

થોડા દિવસો પહેલા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ટુ-વ્હીલર પર કોઈ ટોલ નથી. આ પૃષ્ઠભૂમિમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક ટુ-વ્હીલર ટોલ પ્લાઝા પર ટોલ ચૂકવતા જોવા મળે છે. આ વીડિયો નીતિન ગડકરીના નિવેદન પર શંકા વ્યક્ત કરી રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

જાણો ગાંધીનગરની આશ્કા હોસ્પિટલમાં તાજેતરમાં બેદરકારીથી પથરીના દર્દીનું મોત થયું હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગાંધીનગરની આસ્કા હોસ્પિટલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગાંધીનગરની આશ્કા હોસ્પિટલમાં બેદરકારીને લીધે પથરીના દર્દીનું મોત થયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર વોટ ચોરીના વિરોદ્ધમાં કોંગ્રેસના વિરોધનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દાના વિરોધનો નથી. આ વિરોધ SIR ને લઈ કરવામાં આવ્યો છે. આ વિરોધનો વોટ ચોરી સાથે કોઈ સંબંધ નથી. હાલમાં કોંગ્રેસ સહિતના વિપક્ષ દ્વારા ભાજપાને વોટચોરીના મુદ્દાને લઈ ઘેરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિરોધનો વીડિયો વાયરલ […]

Continue Reading

જાણો મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે અલગથી દારુની દુકાનો ખોલાવામાં આવશે હોવાના નામે વાયરલ થઈ રહેલા સામાચારપત્રના ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રના કટિંગનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મધ્યપ્રદેશ સરકાર મહિલાઓ માટે અલગથી દારુની દુકાનો શરુ કરશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મધ્યપ્રદેશ સરકાર મહિલાઓ માટે અલગથી દારુની દુકાનો શરુ કરશે એવા સમાચારપત્રના કટિંગનો […]

Continue Reading

નેલ્લોરમાં મુસ્લિમ છોકરા દ્વારા ‘હિન્દુ જૈન’ છોકરીનું અપહરણ કરવાની બનાવટી વાર્તા વાયરલ થઈ રહી છે….

દક્ષિણ ભારતના નેલ્લોરમાં એક મુસ્લિમ યુવક એક જૈન છોકરીને લલચાવીને ભાગી ગયો હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. જ્યારે જૈન સમુદાયે 1800 મુસ્લિમોને તેમની દુકાનો અને ફેક્ટરીઓમાંથી બહાર કાઢવાનો નિર્ણય લીધો, ત્યારે મુસ્લિમ સમુદાયે પોતે જ છોકરીને શોધી કાઢી અને માત્ર 9 કલાકમાં તેને સુરક્ષિત રીતે ઘરે પરત કરી. શું […]

Continue Reading

જાણો જન્માષ્ટમીના દિવસે વારાણસી ઘાટ પર વાનરોને ભોજન કરાવવામાં આવ્યું હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘાટ પર ઉભેલા પોલીસ જવાનોની વચ્ચે લાઈનમાં બેસીને ભોજન કરી રહેલા વાનરોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વારાણસી ઘાટ પર જન્માષ્ટમીના દિવસે વાનરોને ભોજન કરાવવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

દિલ્હીના સીએમને થપ્પડ મારનાર શખ્સનો ગોપાલ ઈટાલિયા સાથેનો ફોટો એડિટેડ છે… જાણો શું છે સત્ય….

વાયરલ ફોટો AAPના ધારાસભ્યના એક વીડિયોનો સ્ક્રીનશોટ લઈને તેને એડિટ કરીને બનાવવામાં આવ્યો છે, જેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. 20 ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા તેમના નિવાસસ્થાને જાહેર સુનાવણી કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો હતો. તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી અને એવું બહાર આવ્યું […]

Continue Reading

વિશાળ ભીડનો આ વાયરલ વીડિયો બિહારમાં રાહુલ ગાંધીની રેલી સાથે સંબંધિત નથી… જાણો શું છે સત્ય….

આ જૂનો વીડિયો બિહારનો નહીં પણ મહારાષ્ટ્રનો છે. 17 ઓગસ્ટ 2025ના રોજ, રાહુલ ગાંધીએ બિહારના સાસારામમાં મતદાન અધિકાર યાત્રા શરૂ કરી. આ યાત્રાનો ઉદ્દેશ્ય બિહારમાં મતદારોની યાદીના ચાલી રહેલા ખાસ સઘન સુધારાની પ્રક્રિયાનો વિરોધ કરવાનો છે. INDI ગઠબંધનના નેતાઓ પણ તેમાં ભાગ લઈ રહ્યા છે. 16 દિવસની આ યાત્રા રાજ્યના વીસથી વધુ જિલ્લાઓમાંથી પસાર થશે […]

Continue Reading

ફેસબુકે ખાનગી ફોટા વાપરવા માટે નવા નિયમો લાગુ કર્યા નથી…જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક દાવો વાયરલ થઈ રહ્યો છે કે મેટાએ ફેસબુક યુઝર્સના ફોટા વાપરવા માટે નવા નિયમો લાગુ કર્યા છે, અને આ પરવાનગી નકારવા માટે, યુઝર્સે એક પોસ્ટ શેર કરવી પડશે જેમાં લખ્યું હશે કે, “હું ફેસબુક કે મેટાને મારી અંગત માહિતી અને ફોટા વાપરવાની કોઈ પરવાનગી આપતો નથી.” શું દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

Fact Check: એફેલિયન ઘટના અતિશય ઠંડા હવામાનનું કારણ નથી…જાણો શું છે સત્ય….

એફેલિયન ઘટના આબોહવા પરિવર્તનનું કારણ નથી. હવામાન ઠંડું પડશે અને શ્વાસની તકલીફ વધશે એવો સંદેશ બિનજરૂરી ગભરાટનું કારણ બની શકે છે. મહેરબાની કરીને આવા મેસેજ શેર કરશો નહીં. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર અસંખ્ય પોસ્ટ અને ફોરવર્ડ કરેલા સંદેશાઓ એવા દાવા સાથે વાયરલ થઈ રહ્યા છે કે, “વાતાવરણમાં પરિવર્તન થઈ રહ્યું છે અને ચોક્કસ કુદરતી ઘટનાને […]

Continue Reading

શું ખરેખર કેદારનાથ મંદિરની યોગ થકી પ્રદક્ષિણા કરી રહેલા વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેદારનાથ મંદિરની યોગ દ્વારા પ્રદક્ષિણા કરી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેદારનાથ મંદિરની યોગ દ્વારા પ્રદક્ષિણા કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

જાણો મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે તાજેતરમાં ઉછળતાં મોજા અને વરસાદના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુંબઈમાં થયેલા વરસાદને કારણે દરિયામાં ઉછળી રહેલા મોજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મુંબઈમાં ભારે વરસાદને કારણે ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને […]

Continue Reading

મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાવાનો વીડિયો મુંબઈ નથી કે નથી ભારતનો…જાણો શું છે સત્ય….

આ વીડિયોનો ભારત સાથે કોઈ સંબંધ નથી. વાસ્તવમાં, આ ઘટના જાન્યુઆરીમાં બ્રાઝિલમાં આવેલા પૂર પછી બની હતી. જ્યારે મેટ્રો સ્ટેશનની દિવાલ તૂટી ગઈ હતી. મુંબઈમાં ભારે વરસાદને કારણે જન જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયુ છે, ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાય ગયુ છે અને લોકો તેનાથી બચવા રેલીંગ […]

Continue Reading

જાણો મુંબઈ ખાતે થયેલા ભારે વરસાદને લીધે મુંબઈ એરપોર્ટ પર પાણી ભરાયા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…?

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એરપોર્ટ પર ભરાયેલા પાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મુંબઈ ખાતે થયેલા ભારે વરસાદને લીધે મુંબઈ એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એરપોર્ટ […]

Continue Reading

શું ખરેખર બનાસકાંઠાના વિભાજનની પ્રક્રિયા સરકાર દ્વારા અટકાવામાં આવી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજનની પ્રક્રિયા અટકાવવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે. ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી થરાદ-વાવને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાત જાન્યુઆરી મહિનામાં કરવામાં આવી હતી, ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, નવીન જિલ્લાની […]

Continue Reading

કેજરીવાલના અધૂરા વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

અરવિંદ કેજરીવાલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં કેજરીવાલ પંજાબના બે શહેરોની ગંદકીને લઈ પોતાની સરકારના વિરોધમાં બોલી રહ્યા હોવાનુ જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેજરીવાલ પોતાની જ સરકાર વિરોધમાં નિવેદન આપી રહ્યા છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ […]

Continue Reading

જાણો એન્ટાર્કટિકાના દરિયામાં તોફન વચ્ચે ફસાયેલા અમેરિકાના સૈન્ય જહાજના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દરિયામાં તોફાનમાં ફસાયેલા જહાજનો એક ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એન્ટાર્કટિકાના તોફાની દરિયામાં અમેરિકાનું સૈન્ય જહાજ ફસાયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દરિયામાં તોફાનમાં ફસાયેલા જહાજનો જે ભયાનક […]

Continue Reading

શું ખરેખર ત્રણ મહિના માટે સરકાર દ્વારા ફ્રી રિચાર્જની ઓફર આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા થકી ઠગો દ્વારા લોકોને છેતરવાના ઘણા કિસ્સાઓ રોજ સામે આવી રહ્યા છે. ત્યારે તહેવાર સમયે સોશિયલ મીડિયામાં લોકોને છેતરવા માટે ફ્રી રિચાર્જના નામે મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા હોય છે. હાલમાં એક વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા 3 મહિના માટે એરટેલ, જીઓ અને વીઆઈના યુઝર્સ માટે […]

Continue Reading

ધરાલીમાં બચાવ કામગીરી માટે ચિનૂક હેલિકોપ્ટર દ્વારા JCB પહોંચાડવામાં આવી રહ્યું છે…? જાણો શું છે સત્ય….

JCB લઈ જતા ચિનૂક હેલિકોપ્ટરની વાયરલ તસવીર વાસ્તવિક નથી પણ એડિટ કરવામાં આવેલી છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાથી થયેલા વિનાશ બાદ રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સરકારી મશીનરીની સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી શેર કરવામાં આવી […]

Continue Reading

જાણો તાજેતરમાં મનાલીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પૂરને કારણે થયેલા ભૂસ્ખલનનો એક ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મનાલી ખાતે ભારે વરસાદને લીધે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પૂરને કારણે થયેલા ભૂસ્ખલનનો […]

Continue Reading

શું ખરેખર 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ વસુલવામાં આવશે…? જાણો શું છે સત્ય….

સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, યુ.પી.આઈ. પેમેન્ટ જૂની સિસ્ટમ મુજબ જ ચાલશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવી રહ્યો. રૂપિયા 2 હજારના પેમેન્ટ સુધીની ચૂકવણી પર કોઈ ચાર્જ નથી. બેંક ખાતામાંથી કે અન્ય ખાતામાંથી કરવામાં આવતી ચૂકવણી પર કોઈ ચાર્જ ચૂકવવાનો નથી.  તાજેતરમાં સોશિયલ મીડિયા પર UPI પેમેન્ટના ટ્રાન્જેક્શનને લગતી માહિતી વાયરલ […]

Continue Reading

જાણો વલસાડની DPS સ્કૂલના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક બાળકીને માર મારી રહેલા યુવકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વલસાડની DPS સ્કૂલમાં બનેલી ઘટનાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બાળકીને માર મારી રહેલા યુવકનો જે […]

Continue Reading

હિમાચલ પ્રદેશનો જૂનો વીડિયો ઉત્તરકાશીના ધરાલીમાં બનેલી દુર્ઘટના નામે વાયરલ…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો આ વીડિયો ઉત્તરકાશી જિલ્લાના ધરાલીનો નહીં પરંતુ ત્રણ વર્ષ પહેલા હિમાચલના સોલન જિલ્લામાં અચાનક આવેલા પૂર દરમિયાનનો છે. હાલની ઘટના સાથે તેને કોઈ લેવા-દેવા નથી. 5 ઓગસ્ટના રોજ ચીનની સરહદે આવેલા ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલીમાં વાદળ ફાટવાથી ખીર ગંગામાં પૂર આવ્યું હતું. પાણીના પ્રવાહને કારણે ઘણા ઘરો અને બહુમાળી ઇમારતો […]

Continue Reading

જાણો તાજેતરમાં ઉત્તરકાશીમાં થયેલા ભૂસ્ખલનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂસ્ખલનનો એક ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરકાશી ખાતે થયેલા ભૂસ્ખલનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂસ્ખલનનો જે ભયાનક વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2021માં […]

Continue Reading

બિલાવલ ભુટ્ટોનો ડિજિટલી એડિટ કરેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે… જાણો શું છે સત્ય….

તાજેતરમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં બે અલગ અલગ ક્લિપ્સ છે. વીડિયોના પહેલા ભાગમાં બિલાવલ ભુટ્ટોને કહેતા સાંભળી શકાય છે, “કૌન રાત કે અને અહીં મેં હમલે કરતા હૈં… હમ તો હિન્દુસ્તાન કે વઝીર એ આઝમ કે સામને, ઉસકે સંસદ મેં હમારે પ્રચાર બુલવા […]

Continue Reading

માજી ધારાસભ્યોના પેન્સન વધારાની માંગણી વજુભાઈ દ્વારા હાલમાં કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો અહેવાલ હાલમાં નહીં પરંતુ વર્ષ 2021માં પ્રસારિત કરવામાં આવ્યો હતો હાલમાં વજુભાઈ વાળા દ્વારા આ પ્રકારે કોઈ માંગ કરવામાં આવી નથી. એક ન્યુઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે કેન્દ્રીય મંત્રી સાથેની ટુંકી મુલાકાતમાં માજી રાજ્યપાલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી […]

Continue Reading

જાણો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકાર ચંપકકાકાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાષા વિવાદ પર માફી માગી રહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર ચંપકકાકાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મહારાષ્ટ્ર ખાતે ચાલી રહેલા ભાષા વિવાદ પર માફી માગી રહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર ચંપકકાકાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ […]

Continue Reading

અરૂણ ગોવિલે પીએમ મોદીની ટીકા કરી ન હતી, અધૂરો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ…

સાંસદ અરૂણ ગોવિલે પીએમ મોદીની ટીકા કરી ન હતી. ગોવિલનો અધૂરો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. મેરઠના ભાજપ સાંસદ અરૂણ ગોવિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે,“તેમણે સંસદમાં હાજર ન રહેવા અને વિદેશ જવા બદલ પીએમ મોદીની ટીકા કરી છે.” વાયરલ વીડિયો […]

Continue Reading

જાણો ભાજપની ટોપી પહેરેલા જિમિશા અવલાનીના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

અમેરિકાના ઈલિનોઇસના ટાર્ગેટ સ્ટોરમાંથી એક ભારતીય મહિલાની લગભગ $1300 (લગભગ ₹1.1 લાખ)ની કિંમતની વસ્તુઓ ચોરી કરવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેના શંકાસ્પદ વર્તનને કારણે સ્ટોર સ્ટાફે પોલીસને બોલાવી હતી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચોરી કરનાર આ જ મહિલા જેનું નામ જિમિશા અવલાની છે તેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે […]

Continue Reading

પુજારીના ઘરે રેડ દરમિયાનનો વીડિયો હોવાની ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ સોનું વેલ્લોરમાં જ્વેલરી શો રૂમમાં થયેલ ચોરીનું છે. મંદિરના પુજારી સાથે તેને કોઈ સંબંધ નથી. સોશિયલ મિડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટેબલ પર સોનાના દાગીના ગોઠવેલા જોવા મળે છે. જે ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મંદિરના પુજારીના ઘર […]

Continue Reading

શું ખરેખર બિહારના યુવાન દ્વારા વિમાન બનાવવામાં આવ્યુ તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો બાંગ્લાદેશનો છે. બાંગ્લાદેશના એક યુવકે જાતે વિમાન બનાવ્યું.  સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક યુવક વિમાન ઉડાવતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે “આ બિહારનો એક વિદ્યાર્થી છે જેણે વિમાન બનાવ્યું છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ […]

Continue Reading

જાણો 1960માં સરદાર પટેલે સિંધુ જળસંધિનો વિરોધ કર્યો હોવાનું કહી રહેલા અમિત શાહના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમિત શાહના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરદાર પટેલનું અવસાન 1950માં થયું હતું અને અમિત શાહ એવું કહી રહ્યા છે કે, 1960માં સરદાર પટેલે સિંધુ જળસંધિનો વિરોધ કર્યો હતો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

ટર્કીના જૂના સુનામીના વીડિયોને હાલમાં રશિયામાં આવેલા ભૂકંપ સાથે જોડવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો હાલમાં રશિયામાં આવેલા ભૂકંપ સાથે સંબંધિત નથી. આ વીડિયો વર્ષ 2023ના તુર્કીનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતી સાથે કોઈ સબંધ નથી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સુનામીના વીડિયોને જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રશિયામાં આવેલા ભૂકંપ બાદ આવેલા સુનામીનો […]

Continue Reading

શું બેલુગા વ્હેલએ રશિયાને મોટા ભૂકંપ પહેલા ચેતવણી આપી હતી…? વાયરલ દાવો ખોટો છે…

આ વાયરલ વીડિયો 2023નો છે અને તેનો રશિયામાં આવેલા તાજેતરના ભૂકંપ સાથે કોઈ સંબંધ નથી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પ્રાણીઓ કુદરતી આફતો આવે તે પહેલાં જ તેને શોધી શકે છે. કુદરતી આફતો પછી પ્રાણીઓ અને પક્ષીઓ તોફાન અને ભૂકંપનો અનુભવ કરે છે તેની વાર્તાઓ ઘણી બધી છે. રશિયામાં આવેલા ભૂકંપ પછી, આ […]

Continue Reading

જાણો તાજેતરમાં રશિયામાં આવેલ સુનામીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુનામીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયામાં આવેલા ભૂકંપને લીધે આવેલ સુનામીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સુનામીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં […]

Continue Reading

જાણો તાજેતરમાં રશિયામાં આવેલ સુનામીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુનામીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયામાં આવેલા ભૂકંપને લીધે રશિયા, જાપાન અને અલાસ્કામાં આવેલ સુનામીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સુનામીનો જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર રશિયામાં આવેલા ભૂકંપના સીસીટીવી ફૂટેજ છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો 28 માર્ચ 2025ના મ્યાનમારમાં આવેલા ભૂકંપનો વીડિયો છે. આ વીડિયોને હાલમાં રશિયામાં આવેલા ભૂકંપ સાથે કોઈ લેવા-દેવા નથી. રશિયામાં ભૂકંપના જોરદાર આંચકાથી બધા ડરી ગયા છે. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે રશિયાના કામચાત્સ્કી દ્વીપકલ્પ નજીક એક જોરદાર ભૂકંપ આવ્યો હતો. શરૂઆતની તીવ્રતા 8.8 નોંધાઈ હતી. યુએસ સુનામી ચેતવણી […]

Continue Reading

Scripted Video: શું ખરેખર પ્રેમિકાએ દગો આપી તેના પ્રેમીને પાણીમાં ધક્કો મારી દિધો…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક-યુવતી પુલ પર ચાલીને આવતા હોય છે. દરમિયાન એક ચોક્કસ સ્થળ પર પહોંચતા યુવતી દુપટાથી યુવકની આંખો બંધ કરી અને તેને પાણીમાં ધક્કો મારી દઈ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રેમિકા દ્વારા તેના પ્રેમી સાથે વિશ્વાસ ઘાત કરી […]

Continue Reading

લખનઉંના નિર્માણાધિન પુલના વીડિયોને ગુજરાતના મોરબીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, એક ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યુ છે અને હજુ બ્રિજ પુરો થાય ત્યાં એક મકાન વચ્ચે આવી જાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો ગુજરાતના […]

Continue Reading

Fact Check: અર્ધ નગ્ન અવસ્થામાં ડાન્સ કરતો આ વ્યક્તિ ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય નથી… જાણો શું છે સત્ય…

અનિલ ઉપાધ્યાય નામનો વ્યક્તિ ભાજપ કે અન્ય કોઈ પક્ષનો ધારાસભ્ય નથી. સમય સમય પર, ધારાસભ્ય અનિલ ઉપાધ્યાયના નામનો ઉપયોગ કરીને ખોટા દાવાઓ સાથે ઘણા વીડિયો શેર કરવામાં આવે છે. એક મહિલા સાથે અર્ધ નગ્ન હાલતમાં ડાન્સ કરતા એક પુરૂષનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને એવો દાવો કરવામાં આવી […]

Continue Reading