જૂના કાગળપત્રોનો સંગ્રહ

અમદાવાદના પોલીસકર્મી દ્વારા પેટ્રોલપંપના કર્મચારી પર કાર નથી ચડાવવામાં આવી… જાણો શું છે સત્ય….

આ વીડિયો ગુજરાતના અમદાવાદનો નહીં પરંતુ કેરળના કુનુરનો છે. આ પોલીસ કર્મચારી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોધવામાં આવ્યો હતો, તેમજ તેની ધરપકડ કરી અને તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક કાર ચાલકને પેટ્રોલ પંપનો કર્મચારી રોકવાનો પ્રયત્ન […]

Continue Reading

દ્વારકા જગત મંદિર પર વીજળી પડી હોવાની વાત તદ્દન ખોટી છે… જાણો શું છે સત્ય….

13 જૂલાઈ 2021માં દ્વારકા જગત મંદિર પર વીજળી પડી હતી. આ વર્ષે વીજળી પડી હોવાની વાત તદ્દન ખોટી છે. વર્ષ 2021ના ફોટોને હાલમાં વીજળી પડી હોવાની વાત તદ્દન ખોટી છે.  ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ ખૂબ જામ્યો છે ત્યારે હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિર પર વરસાદી […]

Continue Reading

જાણો તાજેતરમાં સુરત ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સુરત ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો જે […]

Continue Reading

શું ખરેખર આ વ્યક્તિ તેની 4 પત્ની અને બાળકો જોડે જોવા મળી રહ્યો છે…? જાણો શું છે સત્ય..

ફોટોમાં જોવા મળતા વૃદ્ધને 36 બાળકો અને ચાર પત્નીઓ નથી. તેમને 6 છોકરાઓ છે જે ફોટોમાં હાજર નથી. તસવીરમાં જોવા તમામ બાળકો તેમના પૌત્રો છે. હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં એક વુદ્ધ વ્યક્તિ તેમજ મહિલાઓ અને ઘણા બાળકો જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો નથી થયો..જાણો શું છે સત્ય….

ગતવર્ષે 1 જૂલાઈ 2023ના રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો હતો. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે વીડિયો તે સમયનો છે. હાલમાં ડેમ છલોછલ ભરાય ગયો છે પરંતુ ઓવરફ્લો નથી થયો. ચોમાસું સૌરાષ્ટ્રમાં ખૂબ જામ્યુ છે અને નદી નાળા તમામ છલકાય ગયા છે ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જામનગરના રણજીત […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનંત અંબાણીના લગ્નમાં શકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદની અવગણના કરી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સાધુને નમન કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનંત અંબાણીના લગ્નમાં શંકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદની અવગણના કરી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં શંકરાચાર્યને નમન કરી […]

Continue Reading

શું ખરેખર જામરાવલ ગામમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ ચૌમાસાની સીઝનના વરસાદી માહોલની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હાલમાં સૌરાષ્ટ્રના દ્વારકા પંથકમાં મેઘો ખૂબ વરસ્યો છે અને 19 જૂલાઈના રોજ તમામ ગામોમાં સારો વરસાદ પડતા બારે મેઘ વરસી પડ્યા હતા. ત્યારે હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં એનડીઆરએફની ટીમ […]

Continue Reading

જાણો કેદારનાથ ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભયાનક પૂરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કેદારનાથ ખાતે ભાર વરસાદને લીધે પૂર આવતાં સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભયાનક પૂરનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

CALENDER FACTS: શું ખરેખર આવતા સપ્ટેમ્બર મહિનામાં દરેક વાર ચાર વખત આવશે? જાણો શું છે સત્ય..

સપ્ટેમ્બર મહિનામાં દરેક વાર ચાર વખત આવતો હોવાની વાત તદ્દન ખોટી છે. તેમજ 823 વર્ષમાં આ મહિનો એક વાર આવતો હોવાની વાત પણ તદ્દન ખોટી છે. આ મેસેજ ફેબ્રુઆરી મહિનાના નામે પણ વાયરલ થતો હોય છે.  સોશિયલ મીડિયા પરની પોસ્ટની વાત માનીએ તો આવનારો સપ્ટેમ્બર મહિનો ખાસ રહેવાનો છે. વાયરલ મેસેજ મુજબ સપ્ટેમ્બર મહિનામાં ચાર […]

Continue Reading

Fake Check: દરિયાની વચ્ચે યુધ્ધ જહાજ પરથી DHL વિમાનના ઉડાનના વીડિયોનું જાણો શું છે સત્ય….

આ કોઈ વાસ્તવિક વીડિયો નથી. તે વીડિયો ગેમનો ગેમપ્લે બતાવે છે. આ વિડિયો ‘BROZ’ નામના ગેમિંગ વીડિયો નિર્માતા દ્વારા ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો હતો. એરક્રાફ્ટ કેરિયરથી DHL લખેલુ માલવાહક એરપ્લેન ટેકઓફ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યુદ્ધ જહાજ પરથી DHLના […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે તાજેતરમાં ઉછળતાં મોજા અને વરસાદનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુંબઈમાં થયેલા વરસાદને કારણે દરિયામાં ઉછળી રહેલા મોજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મુંબઈમાં ભારે વરસાદને કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત […]

Continue Reading

જાણો હરિદ્વાર ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભયાનક પૂરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં હરિદ્વાર ખાતે ભાર વરસાદને લીધે પૂર આવતાં સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભયાનક પૂરનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

જાણો ગુજરાત સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી નાબૂદ કરવાની મહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાત સરકાર દ્વારા ભરતીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં સરકારી નોકરીમાં કોન્ટ્રાકટ પ્રથાને બદલે કાયમી પ્રથાથી ભરતી કરાશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગુજરાતમાં સરકારી નોકરીમાં કોન્ટ્રાકટ પ્રથાને […]

Continue Reading

પોલીસ કસ્ટડીમાં જોવા મળેલો વ્યક્તિ એ આરોપી નથી જેણે શહીદ કેપ્ટન અંશુમન સિંહની પત્ની પર અભદ્ર ટિપ્પણી કરી હતી… જાણો શું છે સત્ય….

કેપ્ટન અંશુમન સિંહની પત્નીની તસવીર પર અભદ્ર ટિપ્પણી કરનાર વ્યક્તિને સુરક્ષા એજન્સીઓ હજુ સુધી પકડી શકી નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં એક વ્યક્તિ બે પોલીસકર્મીઓ સાથે છે. આને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસે સ્મૃતિ સિંહના ફોટા પર અભદ્ર ટિપ્પણી કરનાર વ્યક્તિની ધરપકડ કરી […]

Continue Reading

પાણીમાં ડૂબી ગયેલા વ્યક્તિને જીવત કરવાના નામે વાયરલ મેસેજનું જાણો શું છે સત્ય….

લોકોને ભ્રામક કરવા તેમજ ગેરમાર્ગે દોરવા માટે આ મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે, આ પ્રકારે કોઈ મૃત વ્યક્તિને જીવત કરવાની કોઈ શક્યતા જ નથી.  હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “કોઈ વ્યક્તિ પાણીમાં ડૂબીને મૃત્યુ પામે છે અને તેનો મૃતદેહ 3 થી […]

Continue Reading

જાણો બિહારના જર્જરિત પુલના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જર્જરિત થયેલા પુલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જર્જરિત થયેલા પુલનો આ ફોટો બિહારનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જર્જરિત થયેલા પુલનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ બિહારનો નહીં પરંતુ […]

Continue Reading

પિતાને લીવર આપનાર પુત્રી સુરતની હોવાની વાત તદ્દન ખોટી છે… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટામાં જે પિતા-પુત્રીનો ફોટો છે તે કોલકતાના રહેવાસી છે. સુરતના ગુજરાતના હોવાની વાત તદ્દન ખોટી છે. સોશિયલ મીડિયામાં એક ફોટોમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પિતા-પુત્રીને ફોટો વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતની આ પુત્રીએ તેના પિતાને લીવર ડોનેટ કર્યુ હતુ.” […]

Continue Reading

વર્ષ 2023ના વીડિયોને હાલનો નવા કાયદા બાદનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો 2023માં ઉત્તર પ્રદેશના લખનઉંમાં બનેલી ઘટનાનો છે, જ્યારે પ્રદીપ પાંડે નામના પોલીસ ઈન્સ્પેક્ટરની ઉત્તર પ્રદેશના એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 1 જુલાઈથી, ત્રણ નવા કાયદા – ભારતીય ન્યાયિક સંહિતા (BNS), ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (BNSS) અને ભારતીય પુરાવા અધિનિયમ – દેશમાં IPC, CRPC અને ભારતીય પુરાવા અધિનિયમની જગ્યાએ અમલમાં આવ્યા છે. આ […]

Continue Reading

બ્લડ ઓન કોલ નામની સુવિધા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. 104 નંબર ફક્ત આરોગ્ય લક્ષી જાણકારી મેળવવા માટે છે. ‘બ્લડ ઓન કોલ’ નામની સેવા શરૂ કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં લખવામાં આવ્યુ છે કે, “આજથી’104’ નંબર ભારતમાં રક્તની જરૂરીયાતો માટે […]

Continue Reading

જાણો વિઠ્ઠલ ભગવાનની મૂર્તિ લેવાનું ના કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનુંશું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ વિઠ્ઠલ ભગવાનની મૂર્તિ લેવાની ના કહી દીધી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

જાણો પોલીસની PCR વાનમાં બિયર પી રહેલા આરોપીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસની PCR વાનમાં બિયર પી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદ પોલીસની PCR વાનમાં આરોપી બિયર પી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસની PCR વાનમાં બિયર પી રહેલા […]

Continue Reading

Fake News: કોંગ્રેસ પર નિશાન સાધતા કિરણ ચૌધરીના વીડિયોનું જાણો શું છે સત્ય….

હરિયાણાના પૂર્વ સીએમ બંશીલાલની પુત્રવધૂ કિરણ ચૌધરીએ કોંગ્રેસમાં રહીને ભાજપની પ્રશંસા કરી હતી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું ન હતું. વાયરલ દાવો ખોટો છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી બંશીલાલની વહુ કિરણ ચૌધરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે કહી રહી છે કે કોંગ્રેસે એવું જૂઠ ફેલાવ્યું હતું કે ભાજપ બંધારણને ખતમ […]

Continue Reading

શું ખરેખર રાજકોટમાં સાધુના વેશમાં બાળકોને ઉઠાવતી ટોળકી પકડાય…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં જે સાધુઓને મારમારવામાં આવી રહ્યા હતા તે બાળક ચોર ગેંગ ન હતી, જેની પૃષ્ટી માલવીયાનગર પોલીસ દ્વારા કરવામાં આવી હતી. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ત્રણ સાધુને લોકો ઘેરી અને લાકડી વડે મારમારી રહ્યા છે. અને સાધુઓ માફી માંગતા જોઈ શકાય છે. આ વીડિયોને […]

Continue Reading

જાણો શ્રીકૃષ્ણ ભગવાનને બિરયાનીનો ભોગ ધરાવી રહેલી મહિલાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભગવાન શ્રીકૃષ્ણને બિરયાનીનો ભોગ ધરાવી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભગવાન શ્રીકૃષ્ણને આ મહિલા નોનવેજ બિરયાનીનો ભોગ ધરાવી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભગવાન શ્રીકૃષ્ણને બિરયાનીનો ભોગ ધરાવી […]

Continue Reading

કેરળના કોઝિકોડમાં રસ્તા પર પાણીની પાઈપલાઈન ફાટવાનો વીડિયો ગુજરાતના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતનો નહીં પરંતુ કેરળના કોઝિકડનો છે. ગુજરાતનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં રસ્તા પર ફુવારાની જેમ પાણી નીકળતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રસ્તાની વચ્ચે પાણી ઉડવાનો આ વીડિયો ગુજરાતનો છે.” શું દાવો કરવામાં […]

Continue Reading

જાણો ધરાશાયી થઈ રહેલા પુલના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પૂરના પાણીના લીધે ધરાશાયી થઈ રહેલા પુલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ તે કેવું બાંધકામ છે કે જોત જોતામાં પુલ ધરાશાયી થઈ ગયો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પૂરના પાણીના લીધે […]

Continue Reading

શું ખરેખર વોટ્સએપ-ફેસબુક પર નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા છે…? જાણો શું છે સત્ય… 

સરકાર દ્વારા જ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોસ્ટમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કોઈ જ સંચાર નિયમો હાલમાં વોટ્સએપ કે ફેસબુક દ્વારા લાગુ કરવામાં આવ્યા નથી.  તાજેતરમાં સોશિયલ મીડિયા પર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

જાણો જાહેરમાં દારુની વહેંચણીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાહેરમાં વહેંચાઈ રહેલા દારુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં ભાજપના સાંસદે જીતની ખુશીમાં લોકોને દારુની વહેંચણી કરી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જાહેરમાં વહેંચાઈ રહેલા દારુનો જે […]

Continue Reading

મનાલીના વર્ષ 2023ના પૂરના વીડિયોને હરિદ્વારના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં હરિદ્વારમાં આવેલા પૂરનો નહીં પરંતુ ગત વર્ષે મનાલીમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરનો છે. હાલનો હોવાની વાત તદ્દન ખોટી છે. વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે હાલમાં હરિદ્વારમાં પૂર જેવી સ્થિતી સર્જાઈ છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બસ, ટ્રક, તેમજ કાર નદીના પ્રવાહમાં […]

Continue Reading

જાણો અંધારામાં રસ્તા પર ચાલી રહેલા જંગલી વરુના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અંધારામાં રસ્તા પર ચાલી રહેલા જંગલી વરુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અંધારામાં રસ્તા પર ચાલી રહેલા જંગલી વરુનો આ વીડિયો જૂનાગઢનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અંધારામાં રસ્તા પર ચાલી […]

Continue Reading

શું ખરેખર અકસ્માત મૃત્યુમાં સરકાર મૃતક વ્યક્તિને તેના છેલ્લા ત્રણ વર્ષની આવક પ્રમાણે વડતર આપવા બંધાયેલી છે…? જાણો શું છે સત્ય….

સુપ્રિમ કોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ કરવામાં આવ્યો નથી, વાહન અકસ્માતમાં આપવા આવતા વળતરને ઇન્કમ ટેક્ષ સાથે સબંધ નથી. હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે, સરકાર અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાર્ષિક આવકના દસ ગણું વળતર આપવા માટે બંધાયેલી છે. સંદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે […]

Continue Reading

પોલીસ રેઈડની કાર્યવાહીમાં કોઈ કોમ્યુનલ એંગલ નથી… વાયરલ દાવો નકલી છે… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2022નો છે.  ઉત્તર પ્રદેશના આગ્રા શહેર પોલીસ દ્વારા પૃષ્ટી કરવામાં આવી હતી કે આ ઘટનામાં કોઈ કોમ્યુનલ એંગલ નથી. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં પોલીસ દ્વારા એક દુકાનમાં અંડર ગ્રાઉન્ડ ચાલતા કાફેમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વીડિયોમાં યુવક-યુવતીઓ […]

Continue Reading

જાણો રાહુલ ગાંધીને સંવિધાનના પેજ વિશે પૂછી રહેલા અનુરાગ ઠાકુરના  વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા અનુરાગ ઠાકુર અને રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીને ભાજપના નેતા અનુરાગ ઠાકુરે સંવિધાનના પેજ બાબતે પ્રશ્ન પૂછ્યો તો તે જવાબ ન આપી શક્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું હાથરસમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થયેલી નાસભાગનો આ વીડિયો છે…?જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસેન્ડોએ દાવો ખોટો હોવાનું શોધી કાઢ્યું હતું. હોળીની મોસમ દરમિયાન મથુરામાં થયેલી નાસભાગનો આ જૂનો વીડિયો છે. તાજેતરમાં હાથરસમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગની એક વિનાશક ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા. આ પૃષ્ઠભૂમિમાં, ભીડના ભાગદોડનો ભોગ બનતા એક વીડિયો સોશિયલ મીડિયા પર […]

Continue Reading

જાણો રસ્તા પર ચાલતાં-ચાલતાં ખાડામાં પડેલી મહિલાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તા પર ચાલતાં-ચાલતાં ખાડામાં પડેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રસ્તા પર ચાલતાં-ચાલતાં ખાડામાં પડેલી મહિલાનો આ વીડિયો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રસ્તા પર ચાલતાં-ચાલતાં ખાડામાં પડેલી મહિલાનો […]

Continue Reading

વર્ષ 2007માં જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમ માત્ર સોનિયા ગાંધીને જ મળી હતી…? જાણો શું છે સત્ય…

2007માં ભારતીય ક્રિકેટ ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનો પરિચય તત્કાલિન પીએમ મનમોહન સિંહ અને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સાથે પણ થયો હતો. તેથી માત્ર સોનિયા ગાંધીને મળવાનો દાવો ભ્રામક છે.  ગયા શનિવારે બાર્બાડોસના મેદાન પર T20 વર્લ્ડ કપ 2024ની જીતનો ત્રિરંગો ધ્વજ લહેરાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ગુરૂવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી […]

Continue Reading

શું ખરેખર પુલ તુટવાની ઘટના ગુજરાતમાં બનવા પામી છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતનો નહીં પરંતુ યુપીના ફરૂખાબાદ પાસેના હાઈવે પરનો છે. જ્યા નિર્માણાધિન પુલ પાણીના પ્રવાહમાં વહી ગયો હતો. વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે રસ્તા પર ખાડા પડવાની તેમજ બ્રિજ ધોવાઈ જવાના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે એક બ્રિજ પણ તુટવાનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની જીતથી બાંગ્લાદેશી ચાહકો નારાજ થયા હતા…? જાણો શું છે સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં બાંગ્લાદેશના લોકો ભારતની જીતથી નહીં પરંતુ 10 જૂનના બાંગ્લાદેશની સાઉથ આફ્રિકાની સામે હારથી હતાશ થયા હતા. 26 સેકેન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખુલ્લા મેદાનમાં વિશાળ સ્ક્રિન પર લોકો ક્રિકેટ મેચ જોઈ રહ્યા છે. જે વીડિયોમાં લોકો ક્ષણિક માટે ઉત્સાહમાં આવી જાય છે જ્યારે બીજી […]

Continue Reading

જાણો અમેરિકાના ન્યૂયોર્ક સ્ક્વેર ખાતે બનાવવામાં આવેલી વિરાટ કોહલીની પ્રતિમાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીની પ્રતિમાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર ખાતે બનાવવામાં આવેલી વિરાટ કોહલીની પ્રતિમાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં પણ ભારતની જીતની ઉજવણી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

આ વીડિયો ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની જીતને લઈ પાકિસ્તાનમાં ઉજવણીનો નહીં પરંતુ ભારત-પાકિસ્તાન મેચ દરમિયાનનો છે.  ભારતે T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં જીત મેળવી હતી. દરમિયાન સમગ્ર દેશમાં વસવાટ કરતા ભારતીય ખુશ થયા હતા. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાનના ઝંડા ફરકાવતા લોકોને જોઈ શકાય છે અને મોટી સ્ક્રિન પર ભારતની ટીમના […]

Continue Reading

જાણો નકલી ઘઉં બનાવવાના મશીનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મશીન દ્વારા બનાવવામાં આવી રહેલા નકલી ઘઉંનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મશીન દ્વારા બનાવવામાં […]

Continue Reading

Fake News: અમુલ દૂધમાં પ્લાસ્ટિક હોવાના નામે વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ખોટો છે. જેની પૃષ્ટી અમુલના તત્કાલિન એમડી આર એસ સોઢી દ્વારા કરવામાં આવી હતી. તેમજ  લોકોને ગેરમાર્ગે દોરવા આ વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ વીડિયો બનાવનાર સામે પણ અમુલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.  હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમુલ દૂધનું એક તુટેલુ પેકેટ […]

Continue Reading

વંદે ભારત ટ્રેનના કોચમાં પાણી પડતુ હોવાના નામે વાયરલ વીડિયોનું જાણો જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો વંદેભારત ટ્રેનનો નહીં પરંતુ ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનનો છે. વંદેભારત ટ્રેનનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં ટ્રેનના એસી ડબ્બાની ટોચ પરથી પાણી લીક થતું દેખાઈ રહ્યું છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો  છે કે, “એસી […]

Continue Reading

જાણો તાજેતરમાં પોપ ફ્રાંસિસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોપ ફ્રાંસિસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પોપ ફ્રાંસિસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થઈ તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોપ […]

Continue Reading

મધ્યપ્રદેશમાં એક વૃદ્ધ પર હુમલો કરતી પોલીસનો જૂનો વીડિયો યુપીના નામે વાયરલ થઈ રહ્યો…

મધ્યપ્રદેશમાં એક વૃદ્ધ વ્યક્તિ પર પોલીસ દ્વારા હુમલો કરવાનો જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. પોલીસ દ્વારા એક વૃદ્ધ વ્યક્તિ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હોવાનો એક વિચલિત કરનાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના ઉત્તર પ્રદેશમાં બની છે.  શું દાવો […]

Continue Reading

શું ખરેખર ઓમ બિરલાની દીકરી UPSC કે NEAT આપ્યા વિના જ પ્રથમ ટ્રાયલમાં IAS અધિકારી બની ગઈ…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને તેમની દીકરી અંજલિ બિરલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઓમ બિરલાની દીકરી UPSC કે NEAT આપ્યા વિના જ પ્રથમ ટ્રાયલમાં IAS અધિકારી બની ગઈ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

જાણો વધુ પડતા મોબાઈલના ઉપયોગને કારણે ગાંડા થઈ ગયેલા બાળકના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વધુ પડતા મોબાઈલના ઉપયોગને કારણે ગાંડા જેવા થઈ ગયેલા બાળકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વધુ પડતા મોબાઈલના ઉપયોગને કારણે આ બાળક ગાંડો થઈ ગયો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

કથિત સેક્સ કાંડની આ ઘટના ભારતીય સાધુ નહીં પરંતુ શ્રીલંકાના બૌદ્ધ સાધુ છે… જાણો શું છે સત્ય….

આ વીડિયોમાં જોવા મળતી વ્યક્તિ આનંદ સ્વરૂપ મહારાજ નથી પરંતુ શ્રીલંકાના બૌદ્ધ સાધુ છે. ભારતીય સાધુના નામે આ વીડિયો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. બે મહિલાઓ સાથે કથિત હોટલના રૂમમાં પકડાયેલા એક પુરૂષનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક અર્ધ નગ્ન પુરૂષ અને બે લગભગ નગ્ન મહિલાઓ […]

Continue Reading

જાણો તાજેતરમાં અયોધ્યા ખાતે બનેલા નવીન રેલવે સ્ટોશનની દિવાલ ધરાશાયી થઈ હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અયોધ્યા રેલવે સ્ટેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અયોધ્યા ખાતે બનેલા નવીન રેલવે સ્ટેશનની દિવાલ ધરાશાયી થઈ ગઈ તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં તૂટેલી દિવાલનો જે વીડિયો […]

Continue Reading

લોકોને ગંદી પાણીપુરી ખવડાવવાનો વીડિયો સ્ક્રિપ્ટેડ છે, ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો સત્ય ઘટના નથી. આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે. જે લોકોમાં જાગૃતી ફેલાવવા તેમજ મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. પાણીપુરી વેચનારનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે પાણીપુરી વેચનાર વાસણમાં એ જ એઠી ચમચી નાખે છે જેનાથી તે પાણીનો સ્વાદ લે છે. પછી તે પોતાના હાથથી વાસણમાં […]

Continue Reading