હૈદરાબાદના પોલીસ એકશનના વીડિયોને વડોદરાના નામે ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો વડોદરાનો નહીં પરંતુ હૈદરાબાદનો ગત વર્ષનો છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હેલ્મેટ અને બુલેટપ્રુફ જેકેટ પહેરેલા કેટલાક પોલીસકર્મીઓ કેટલાક યુવકોને લઈ જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ તેમને લાઠીઓથી મારતા પણ […]

Continue Reading

સંકલ્પ ડેરીની છાશ 475 રૂપિયા અડધા લિટર નથી વહેચવામાં આવી રહી… જાણો શું છે સત્ય…

સંકલ્પ ડેરીની છાશની થેલીનો ફોટો ડિજીટલી એડિટ કરી અને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. સંકલ્પ ડેરી દ્વારા 25 રૂપિયા લિટર છાશ વહેંચવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના સંકલ્પ રેસ્ટોરન્ટનું એક બીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં છાશના એક ગ્લાસનો ભાવ 200 રૂપિયા લખેલો હોવાને કારણે ગુજરાતના સોશિયલ મીડિયામાં […]

Continue Reading