Fake News: શું ખરેખર તુર્કીમાં ભૂકંપ બાદ કોન્ટ્રાક્ટરોને મારવામાં આવ્યો તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2013નો સીરિયાનો છે. ન્યૂ લાઇન્સ મેગેઝિન દ્વારા 2022માં પહેલીવાર રિપોર્ટ કરવામાં આવ્યો હતો. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં ઘણા લોકોને ખાડામાં ધકેલી દેવામાં આવે છે અને સશસ્ત્ર માણસો દ્વારા તેને મારી નાખવામાં આવે છે આ એક વિચલિત કરી દેતો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

રાહુલ ગાંધી દ્વારા વર્ષ 2013 માં યુપીએ સરકારનો અધ્યાદેશ ફાડવાના વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વર્ષ 2013 માં રાહુલ ગાંધીએ યુપીએ સરકારનો અઘ્યાદેશ ફાડી નાખ્યો હતો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં રાહુલ ગાંધીનો […]

Continue Reading