શું ખરેખર રાહુલ ગાંધી માઈક બંધ હોવા છતાં ભાષણ કરી રહ્યા હતા?… જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી માઈક બંધ હોવા છતાં ભાષણ કરી રહ્યા […]

Continue Reading

ભરતસિંહ સોલંકી દ્વારા નથી કહેવામાં આવ્યુ કે ભાજપાના શાસનમાં ગુજરાતનો વિકાસ થયો છે…? જાણો શું છે સત્ય….

ભરતસિંહ સોલંકીનું આ અધુરૂ નિવેદન છે. તેમણે કહ્યુ હતુ કે, 1960 થી 1990 દરમિયાન કોંગ્રેસના શાસન દરમિયાન કોંગ્રેસનો વિકાસ થયો હતો. ગુજરાત વિધાનસભાની પૃષ્ટભૂમિ પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ પત્રકારને જણાવી રહ્યા છે. કે, ગુજરાતનો વિકાસ થયો છે. આ વિડીયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોંગ્રેસના નેતા ભરતસિંહ […]

Continue Reading