મલેશિયાના વાહન અકસ્માતના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય…. 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વાપી-વલસાડ હાઈવે પરનો નહિં પરંતુ મલેશિયાનો છે. હાલ મોન્સુનની સિઝન ચાલી રહી છે. સમગ્ર દેશમાં વરસાદથી રસ્તાની હાલત બતક થઈ ગઈ છે. અને વાગન અકસ્માતના ભૂવા પડવાના વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતા હોય છે. આ વચ્ચે રૂવાળા ઉભો કરી દેતો એક બાઈક […]

Continue Reading

શું ખરેખર વલસાડ જિલ્લાના વાપી ખાતે નકલી કોરોના વેક્સિન બનાવવામાં આવે છે?…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી સમાચાર ચેનલ GS TV ના બ્રેકિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વલસાડ જિલ્લાના વાપી ખાતે નકલી કોરોના વેક્સિન બનાવવામાં આવે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે GS TV ના બ્રેકિંગનો જે […]

Continue Reading

શું ખરેખર વાપીમાં મહારાજા હોટલ પરથી આપઘાત કરનાર સુરતનો વેપારી હતો…? જાણો શું છે સત્ય…

SB News Today નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત ના વેપારી એ કર્યું સ્યુસાઇડ હોટલ ના 5માં માળેથી સુરત ના વેપારી એ કૂદી કરી આત્મહત્યા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકે તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા તેમજ […]

Continue Reading