શું ખરેખર પોરબંદરના યુવકે કોરોના વાયરસની દવા શોધી કાઢી…? જાણો શું છે સત્ય…
Lucky Vaghela નામના ફેસબુક યુઝર દ્વારા 29 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પોરબંદરના વિસાવાડા ગામના યુવાન રાજુભાઇ કેશવાલાયે દાવો કર્યો કે કોરોનાની દવા મે ગોતી લીધી છે પણ મારી શરતો સરકાર પહેલા સ્વીકારવા તૈયાર થાય તો બતાવીશ shere kare bhai log. આ પોસ્ટમાં […]
Continue Reading