પોલીસ કસ્ટડીમાં જોવા મળેલો વ્યક્તિ એ આરોપી નથી જેણે શહીદ કેપ્ટન અંશુમન સિંહની પત્ની પર અભદ્ર ટિપ્પણી કરી હતી… જાણો શું છે સત્ય….

કેપ્ટન અંશુમન સિંહની પત્નીની તસવીર પર અભદ્ર ટિપ્પણી કરનાર વ્યક્તિને સુરક્ષા એજન્સીઓ હજુ સુધી પકડી શકી નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં એક વ્યક્તિ બે પોલીસકર્મીઓ સાથે છે. આને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસે સ્મૃતિ સિંહના ફોટા પર અભદ્ર ટિપ્પણી કરનાર વ્યક્તિની ધરપકડ કરી […]

Continue Reading