શું ખરેખર ભારતીય સૈનિકોનો સિયાચીન વિસ્તારનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

દીકરી મારી લાડકવાયી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભારતીય સૈનિકો ની સિયાચીનમાં રાત સલામ છે ઇન્ડિયન આર્મીને ગર્વથી આ ફોટાને લાઈક અને શેર કરો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 249 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 21 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]

Continue Reading