ફોટોને ભાજપા લાથે તેમજ કોરોના વાયરસ સાથે કોઈ જ લેવા-દેવા નથી… જાણો શું છે સત્ય….
ડ્રાઈવર દિલ વાળો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના વાઇરસથી બચવા મોદીભક્તો ગોબરથી નહાવા મંડ્યા.. 🤣 હવે આને જોઈ ને કોરોના ય ભાગી જશે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 23 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]
Continue Reading