શું ખરેખર યુપીમાં લોકસભાના પરિણામ બાદ પાકિસ્તાનનો ઝંડો ફરકાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં જે ધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે તે પાકિસ્તાની ધ્વજ નહીં પરંતુ ઈસ્લામિક ધ્વજ છે. પાકિસ્તાનનો ધ્વજ હોવાની વાત તદ્દન ખોટી છે. લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક વ્યક્તિ લીલા કલરનો ધ્વજ ફરકાવતો જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર હૈદરાબાદમાં ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનના ઝંડા લહેરાવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

વીડિયોમાં દેખાઈ રહેલા ઝંડા પાકિસ્તાનના નથી પરંતુ રાજકીય પક્ષ IUMLના છે. જ્યારે મિલાદ-ઉન-નબી દરમિયાન કેટલાક લોકોએ ધાર્મિક એટલે કે ઈસ્લામિક ધ્વજ લહેરાવ્યો હતો. હાથમાં લીલો ઝંડો લઈને રેલી કરી રહેલા લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોની સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હૈદરાબાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન […]

Continue Reading

જાણો બુર્જ ખલીફા પર પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે પાકિસ્તાની ધ્વજ લહેરાવવામાં ન હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દુબઈનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દુબઈ ખાતે વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પર પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ ન લહેરાવવામાં આવતાં લોકો નાખુશ થયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર ભાજપની રેલીમાં પાકિસ્તાની ધ્વજ લહેરાયો…! જાણો શું છે સત્ય…

ફેસબુક પર ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના એક ફેસબુક પેજ દ્વારા 9 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મુકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, ભાજપની રેલીમાં પાકિસ્તાની ઝંડા લહેરાયા, આ છે પાકિસ્તાન કા સાથ ભાજપા મોદી કા વિકાસ..શેયર કરો લોકોને ખબર પડે. આ પોસ્ટને લગભગ 537 જેટલા લોકોએ લાઈક કરી હતી. 56 […]

Continue Reading