NDTV ના પત્રકાર રવીશ કુમારનો જૂનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અદાણી ગ્રુપ દ્વારા NDTV નો 29 ટકા હિસ્સો ખરીદવાના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર NDTV ના જાણીતા પત્રકાર રવીશ કુમારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, NDTV ના પત્રકાર રવીશ કુમારનો આ વીડિયો NDTV વેચાઈ ગયા બાદનો છે. પરંતુ […]

Continue Reading

વીટીવી ગુજરાતીનો એડિટેડ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વીટીવી ગુજરાતી સમાચાર ચેનલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતની પેટાચૂંટણીના પોલમાં સૌરાષ્ટ્રની લીંબડી અને ધારી બેઠક પર ભાજપની જીત જોવા મળી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીટીવી ગુજરાતી સમાચાર […]

Continue Reading

શું ખરેખર એબીપી અસ્મિતા દ્વારા બ્રેકિંગ પ્લેટમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ત્રિકમ કેશરી‎ નામના ફેસબુક યુઝર દ્વારા 7 ડિસેમ્બર,2019   ના રોજ  આપડો અડ્ડો નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ટીવી વાળા થી પણ ભૂલ થય જાય કારણ કે એ લોકો ઇંગ્લિશ મિડિયમ માં ભણેલાં હોય શકે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતી ન્યૂઝ […]

Continue Reading